ટમેટા રૂા.120, મોટાભાગની લીલોતરી 100ને આંબી, ગૃહિણીઓના બજેટને અસર: ભારે વરસાદથી શાકભાજીમાં બગાડ આવ્યો હોવાથી ભાવ ઉછળ્યા વરસાદની ઋતુમાં શાકભાજીના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે.…
View More શાકભાજીના ભાવ બમણા, ચણા-સોયાબીન પર નિર્ભરતા વધીrajkot news
શહેરમાં હાર્ટએટેકથી વધુ એક પ્રૌઢાનું મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલો બનાવોનુ પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક પ્રૌઢાનુ મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. ગુરુપ્રસાદ…
View More શહેરમાં હાર્ટએટેકથી વધુ એક પ્રૌઢાનું મોતહેલમેટ માટે તૈયાર રહેજો… શહેર પોલીસે જાગૃતિ માટે યોજી રેલી
રાજકોટમાં આગામી તા. 9 સપ્ટેમ્બરથી હેલ્મેટની અમલવારી શરૂ થનાર છે. તે પૂર્વે આજે સવારે પોલીસે હેલમેટ અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી હેલમેટ રેલીયોજવામાં આવી…
View More હેલમેટ માટે તૈયાર રહેજો… શહેર પોલીસે જાગૃતિ માટે યોજી રેલીરાજકોટથી દીવ, ભાવનગર, ઉનાની પ્રીમિયમ STનો પ્રારંભ
રાજકોટ એસ.ટી. બસ પોર્ટ ખાતે સાંસદ પુરુષોતમભાઈ રૂૂપાલા તેમજ ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળાએ રાજકોટ એસ.ટી. વિભાગની નવીન 7 એ.સી. પ્રીમિયમ લક્ઝરી બસને…
View More રાજકોટથી દીવ, ભાવનગર, ઉનાની પ્રીમિયમ STનો પ્રારંભકહ્યામાં ન રહેતા મનપાના સેક્રેટરી રૂપારેલિયાનું પદ છીનવાયું
મનપામાં ચાલતા રાજકીય કાવાદાવાનો ભોગ બન્યા હોવાની ચર્ચા, મનપાના ઇતિહાસનો પ્રથમ બનાવ મહાનગરપાલિકામાં વર્ષોથી તટસ્થ રીતે ફરજ બજાવતા સેક્રેટરી ડો. એચ.પી. રૂપારેલીયાને તેમની પોસ્ટ ઉપરથી…
View More કહ્યામાં ન રહેતા મનપાના સેક્રેટરી રૂપારેલિયાનું પદ છીનવાયુંઅગ્નિકાંડ: તબીબો જુબાની આપે તે પૂર્વે જ મુદત પડી: તા.4 સપ્ટેમ્બરે સુનાવણી
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતને હચમચાવતી ગોઝારી અગ્નિકાંડ દુર્ઘટનાના કેસમાં જુબાની આપવા હાજર થયેલા ત્રણ તબીબી જુવાની લેવાય તે પહેલા જ કેસના એક આરોપીએ કોર્ટમા મુદત…
View More અગ્નિકાંડ: તબીબો જુબાની આપે તે પૂર્વે જ મુદત પડી: તા.4 સપ્ટેમ્બરે સુનાવણીભાજપ કાર્યાલય ખાતે કાલે હાઇકોર્ટની બેંચ લાવવા માટે ઘડાશે રણનીતિ
રાજકોટની હાઇકોર્ટની બેંચ મળે તે માટે હવે સૌરાષ્ટ્રભરના વકીલો અને જુદી-જુદી સંસ્થાઓ દ્વારા કાનૂની જંગના મંડાણ માંડ્યા છે. દિવસેને દિવસે આ લડતને વધુ મજબૂત બનાવવા…
View More ભાજપ કાર્યાલય ખાતે કાલે હાઇકોર્ટની બેંચ લાવવા માટે ઘડાશે રણનીતિશીતલપાર્ક રોડ કપાતના અસરગ્રસ્તોને વળતરનું કોંકડું ગુંચવાયું
મનપાની સ્ટેન્ડિંગમાં અનેક વખત દરખાસ્ત આવી છતાં સંકલન ન થતાં આજે પણ પેન્ડિંગ રખાઇ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 63.21 કરોડના ખર્ચને બહાલી, 52 પૈકી 3 દરખાસ્ત…
View More શીતલપાર્ક રોડ કપાતના અસરગ્રસ્તોને વળતરનું કોંકડું ગુંચવાયુંરાજકોટ એરપોર્ટ પર AI-આધારિત હેલ્થ લાઉન્જ શરૂ
ફલાઇટના ટેકઓફ પહેલા અનેક મેડિકલ ટેસ્ટ કરી શકાશે, ઓન ડીમાન્ડ ડોકટર વીડિયો કોલથી હાજર મળશે અમદાવાદ બાદ રાજકોટમાં એરપોર્ટ પર હેલ્થ લાઉન્જ ફેસીલીટી શરૂ…
View More રાજકોટ એરપોર્ટ પર AI-આધારિત હેલ્થ લાઉન્જ શરૂમેળાની મોકાણ: પતિ ત્રીજી વખત ફરવા નહીં લઇ જતા પત્નીનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ લાલપરી વિસ્તારમાં રહેતી પરિણીતાને તેનો પતિ રાજકોટ અને મોરબીના મેળામાં ફરવા લઈ ગયો હતો તેમ છતાં પરિણીતાએ ત્રીજી વખત રાજકોટના…
View More મેળાની મોકાણ: પતિ ત્રીજી વખત ફરવા નહીં લઇ જતા પત્નીનો આપઘાતનો પ્રયાસ