રાજકોટમાં આગામી તા. 9 સપ્ટેમ્બરથી હેલ્મેટની અમલવારી શરૂ થનાર છે. તે પૂર્વે આજે સવારે પોલીસે હેલમેટ અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી હેલમેટ રેલીયોજવામાં આવી હતી. આ રેલીને જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર, ડી.સી.પી. સહિતના અધિકારીઓએ લીલીઝંડી આપી હતી. આ રેલી પોલીસ હેડક્વાર્ટરથી ઈન્દિરા સર્કલ થઈ પરત હેડક્વાર્ટર પહોંચી હતી. જો કે, હેલમેટ માટે જાગૃતિ કેળવવા પોલીસે યોજેલી આ રેલીમાં શહેરની સંસ્થાઓને આમંત્રણ હોવા છતાં ઉદાસિનતા દાખવી હતી. (તસ્વીર : મુકેશ રાઠોડ)
હેલમેટ માટે તૈયાર રહેજો… શહેર પોલીસે જાગૃતિ માટે યોજી રેલી
રાજકોટમાં આગામી તા. 9 સપ્ટેમ્બરથી હેલ્મેટની અમલવારી શરૂ થનાર છે. તે પૂર્વે આજે સવારે પોલીસે હેલમેટ અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી હેલમેટ રેલીયોજવામાં આવી…
