ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી આદિત્યસિંહ ગોહિલ, રાજકોટ શહેર NSUI પ્રમુખ બ્રિજરાજસિંહ રાણા, યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ જાડેજા, સમીરભાઈ ચૌહાણ,…
View More ભાજપે હલ્લાબોલની ચીમકી આપતા કોંગ્રેસ કાર્યાલય બહાર પોલીસે ધાડેધાડ ઉતાર્યાrajkot news
જર્જરિત બાંધકામોના રિપોર્ટમાં ગોલમાલ, બાંધકામ વિભાગની શંકાસ્પદ કામગીરી
મહાનગરપાલિકાની માલિકીની ભાડેથી આપેલી 59 મિલકતોનો સ્ટેબિલિટી રીપોર્ટ બાંધકામ વિભાગે તૈયાર કરી સબ સલામત હોવાનું એસ્ટેટ વિભાગને જણાવતા ભારે ચર્ચા રાજકીય દબાણ કે અન્ય કારણોસર…
View More જર્જરિત બાંધકામોના રિપોર્ટમાં ગોલમાલ, બાંધકામ વિભાગની શંકાસ્પદ કામગીરીજુનાગઢની હોટેલમાંથી 2.89 લાખની ઉચાપત કરી 33 હજાર ચોરી કરનાર રાજકોટનો શખ્સ ઝડપાયો
આરોપી હોટેલમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો જૂનાગઢમાં કાળવા ચોક ખાતેની હોટલ મધુવંતીમાંથી 2.89 લાખની ઉચાપત, 33,000ની ચોરી કરનાર આસી. મેનેજર કાર્તિક મનસુખભાઈ ગોંઢાની પોલીસે…
View More જુનાગઢની હોટેલમાંથી 2.89 લાખની ઉચાપત કરી 33 હજાર ચોરી કરનાર રાજકોટનો શખ્સ ઝડપાયોવધુ 18 આવાસોની ફાળવણી રદ
રૂડા દ્વારા આજે પણ આવાસનો હપ્તો ન ભરનાર લાભાર્થીઓ વિરૂધ્ધ કડક ઝુંબેશ હાથ ધરી વધુ 18 આવાસોની ફાળવણી રદ કરી નોટિસ પાઠવવામાં આવી હતી. રાજકોટ…
View More વધુ 18 આવાસોની ફાળવણી રદમિલકતવેરા બાકીદારો વિરૂધ્ધ કડક કાર્યવાહીના આદેશ
સપ્તાહમાં ત્રણ દિવસ સિલીંગ અને નળજોડાણ કાપવા સહિતની રીકવરી ઝુંબેશ માટે સ્ટાફ ફાળવતા મ્યુ.કમિશનર મહાનગરપાલિકાના મુખ્ય આવકના સ્ત્રો સમાન મિલકત વેરાની આવકમાં છેલ્લા થોડા સમયથી…
View More મિલકતવેરા બાકીદારો વિરૂધ્ધ કડક કાર્યવાહીના આદેશરેલનગરમાં રૂપિયા 24 કરોડની 40000 ચોરસ મીટર સરકારી જમીન પરથી દબાણનો સફાયો
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા શરૂૂ કરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશના ભાગરૂૂપે, આજે રાજકોટ શહેર પૂર્વના રેલનગર વિસ્તારમાંથી આશરે રૂૂ. 24 કરોડની કિંમતની…
View More રેલનગરમાં રૂપિયા 24 કરોડની 40000 ચોરસ મીટર સરકારી જમીન પરથી દબાણનો સફાયોરાજકોટના 6 સહિત રાજ્યના 118 PSIની બદલી
સાબરકાંઠાથી ડી.પી. ઝાલા અને ખેડાથી પી.જે. પરમારને સિટીમાં જયારે રૂરલમાં બી.એમ. બગડા અને પી.એન ત્રિવેદી મુકાયા રાજ્યના પોલીસ વિભાગમા 118 પીએસઆઇની બદલીનાં હુકમો કરવામા આવ્યા…
View More રાજકોટના 6 સહિત રાજ્યના 118 PSIની બદલીરાજકોટની પેન્શન ચુકવણા કચેરી કામચલાઉ ધોરણે સ્થળાંતરિત કરાઇ
ગુજરાત રાજ્યની સેવામાંથી નિવૃત થયેલા રાજકોટ જિલ્લાના પેન્શન મેળવતા પેન્શનરો અને કુટુંબ પેન્શનરોનું પેન્શન પેન્શન ચુકવણા કચેરી ખાતેથી કરવામાં આવે છે. હાલ, આ કચેરીના હોરીઝોન્ટલ…
View More રાજકોટની પેન્શન ચુકવણા કચેરી કામચલાઉ ધોરણે સ્થળાંતરિત કરાઇ2.65 કરોડની છેતરપિંડીમાં પોલીસ આરોપીને પકડતી ન હોવાથી એસ્ટેટ બ્રોકરનો આપઘાતનો પ્રયાસ
શહેરની ભાગોળે કોઠારીયા સોલવન્ટમાં રહેતા એસ્ટેટ બ્રોકર સાથે 2.65 કરોડની છેતરપિંડી થઇ હોય જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવા છતા પોલીસ આરોપીઓને પકડતી ન હોવાના આક્ષેપ…
View More 2.65 કરોડની છેતરપિંડીમાં પોલીસ આરોપીને પકડતી ન હોવાથી એસ્ટેટ બ્રોકરનો આપઘાતનો પ્રયાસનાગેશ્ર્વર પાસે ધંધાકીય હરીફાઈમાં ઈકો ચાલક ઉપર ત્રણ શખ્સોનો ધોકા વડે હુમલો
શહેરમાં જામનગર રોડ પર આવેલા નાગેશ્વર બસ સ્ટેશન પાસે ધંધાકીય હરિફાઈનો ખાર રાખી ઈકો ચાલક ઉપર ત્રણ શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો.હુમલામાં ઘવાયેલા યુવકને…
View More નાગેશ્ર્વર પાસે ધંધાકીય હરીફાઈમાં ઈકો ચાલક ઉપર ત્રણ શખ્સોનો ધોકા વડે હુમલો