શહેરમાં મોરબી રોડ પર ફાયર બ્રિગેડ સામે ઓવરબ્રીજ નીચે અજાણ્યો યુવાન ટ્રેન હડફેટે ચડી જતાં મોત નિપજ્યું હતું. પોલીસે યુવકના વાલીવારસની શોધખોળ હાથ ધરી બનાવ…
View More મોરબી રોડ પર ટ્રેન અડફેટે યુવકનું મોત : વાલીવારસની શોધખોળrajkot news
ભાવનગર રોડ મનપાની કચેરી પાસે યુવાનને ગઠિયા ભટકાયા, ચાંદીના કડાની ચીલઝડપ
રાજકોટમાં કુવાડવા રોડ વિવાહ પાર્ટી પ્લોટમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની અજય સુરસિંહ કેગુસિંહ ભુરીયા(ઉ.વ.23) સાથે વાતચીત કરી નજર ચૂકવી બે શખ્સોએ તેમની 17 હજારના ચાંદીનું…
View More ભાવનગર રોડ મનપાની કચેરી પાસે યુવાનને ગઠિયા ભટકાયા, ચાંદીના કડાની ચીલઝડપ‘તુ મારામાં ધ્યાન નથી આપતો, મોબાઇલમાં જ રહે છે’ દંપતી વચ્ચે ચડભડ થતા પત્નીએ અગ્નિસ્નાન કર્યુ
રાત્રે બાઇકમાંથી પેટ્રોલ કાઢી લીધું, સવારે પતિ ફાકી ખાઇને ઘરે આવતા પત્ની સળગતી’તી : ઠારવા જતા પતિ પણ દાઝયો શહેરના મવડી વિસ્તારમાં આવેલા નવલનગરમાં રહેતી…
View More ‘તુ મારામાં ધ્યાન નથી આપતો, મોબાઇલમાં જ રહે છે’ દંપતી વચ્ચે ચડભડ થતા પત્નીએ અગ્નિસ્નાન કર્યુકોઇ પોલીસ અમારા આર્મીવાળાનુ કાંઇ કરી નહીં લે તમારી ઔકાત શુ છે, મહિલા કોન્સ્ટેબલને પતિનો ત્રાસ
પત્નીને પોલીસમાં નોકરી મળ્યા બાદ સુધરવાને બદલે પતિ બગડયો, પતિ-સાસુ-સસરા સામે ગુનો નોંધાયો પોપટપરા જેલની બાજુમાં પોલીસ લાઈનમાં રહેતી અને ગાંધીગ્રામ પોલીસમાં ફરજ બજાવતી અને…
View More કોઇ પોલીસ અમારા આર્મીવાળાનુ કાંઇ કરી નહીં લે તમારી ઔકાત શુ છે, મહિલા કોન્સ્ટેબલને પતિનો ત્રાસકોઇને પામી ન શકને તેને પ્રોમીશ ન આપતી, વીડિયો બનાવી પ્રેમીનો આપઘાત
નાળોદાનગરના યુવાને પ્રેમપ્રકરણમાં ગળાફાંસો ખાઇ જીવ દીધો મારા માતા-પિતાનો 24 વર્ષનો પ્રેમ તું એક વર્ષમાં લઇ ગઇ : તારી સાથે એક વર્ષ રહ્યો તે મારા…
View More કોઇને પામી ન શકને તેને પ્રોમીશ ન આપતી, વીડિયો બનાવી પ્રેમીનો આપઘાતકનૈયા ચોકમાં યુવક ઉપર હુમલો કરનાર પાસે ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન
હુમલાખોરને ઘટના સ્થળે લઇ જવાતા લોકોના ટોળા ઉમટયા, જાહેરમાં આરોપીએ માફી માગી રૈયા રોડ બ્રહ્મસમાજ પાસે કનૈયા ચોક શિવપરા-1માં રહેતાં તેજસ વિનુભાઇ ડાંગર (ઉ.વ.18) નામનો…
View More કનૈયા ચોકમાં યુવક ઉપર હુમલો કરનાર પાસે ઘટનાનું રિક્ધસ્ટ્રક્શનદાંડિયા ઓછા રમજો, બહેન-દીકરીઓનું ધ્યાન રાખજો: ઇન્દ્રભારતી બાપુ
ગરબામાં વિધર્મીઓને એન્ટ્રી પર પ્રતિબંધ મુકવા કરેલી માંગણી આગામી નવરાત્રીના તહેવારને લઈને રાજકોટમાં મહંત ઇન્દ્ર ભારતી બાપુએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે નવરાત્રીમાં દાંડિયારાસ…
View More દાંડિયા ઓછા રમજો, બહેન-દીકરીઓનું ધ્યાન રાખજો: ઇન્દ્રભારતી બાપુમનપાની મોદક ઝુંબેશ: હજમ થઇ ગયા બાદ રિપોર્ટ આવશે
ફૂડ વિભાગનું ખાણીપીણીના 23 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 6 કિલો અખાદ્ય પદાર્થનો નાશ મનપાના ફૂડ વિભાગ દ્વારા ગણેશ ઉત્સવ પૂર્ણ થવામાં છે. છતા મોદકના સેમ્પલ લેવાની…
View More મનપાની મોદક ઝુંબેશ: હજમ થઇ ગયા બાદ રિપોર્ટ આવશેમનપામાં 6 ડીએમસી અને 8 એએમસીનું સેટઅપ ઉભું કરાશે
મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ સૌથી વધુ કલાસ વન અધિકારીઓની કરી નિમણૂક ટીઆરપી દુર્ઘટના બાદ વિખાઇ ગયેલ વિભાગીય કામગીરી મજબૂત બનાવાશે મહનગરપાલિકામાં ટીઆરપી ગેમઝોન બાદ મોટાભાગના વિભાગોમાં…
View More મનપામાં 6 ડીએમસી અને 8 એએમસીનું સેટઅપ ઉભું કરાશેજમાઇના ઘરે આરામ કરવા ગયેલા પ્રૌઢાનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. જામનગર રોડ પર ગાયત્રી નગરમાં જમાઇ ના…
View More જમાઇના ઘરે આરામ કરવા ગયેલા પ્રૌઢાનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ