શહેરના જિલ્લા ગાર્ડન ચોક નજીક નશાખોર યુવાન ઉ5ર ત્રણ શખ્સોએ પાઇપ વડે હુમલો કરી મારમારતા તેને સારવાર માટે સિવિલ હોસિેપટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે…
View More જિલ્લા ગાર્ડન ચોકમાં નશાખોર યુવાન પર ત્રણ શખ્સોનો હુમલોrajkot news
સરધારના યુવાને ફઇની દીકરીને ભગાડી મૈત્રીકરાર કરી લેતા પિતા-પુત્રને માર મારી ધમકી
સરધારના આંબેડકરનગરમાં રહેતા મુળજીભાઇ હમીરભાઇ મકવાણા(ઉ.વ.52)ના દીકરા આશીસે ફઇની દીકરી નેહલ સાથે ભાગીને મૈત્રી કરાર કર્યા હોય જે મામલે યુવતીના ભાઈ આર્યન વજુભાઇ દાફડા(રહે.કાલાવડ રોડ,…
View More સરધારના યુવાને ફઇની દીકરીને ભગાડી મૈત્રીકરાર કરી લેતા પિતા-પુત્રને માર મારી ધમકીઅન્ય યુવક સાથે સગાઇ કરી લેતા ઇન્સ્ટા.ફ્રેન્ડે ધમકાવી, સગીરાએ ફિનાઇલ પીધું
શહેરમાં યુનિવર્સિટીમાં રહેતી અને ધો.12માં અભ્યાસ કરતી સગીરાની ઇન્સ્ટા.ફ્રેન્ડ સાથે સગાઇ થઇ ગઇ હતી. બાદમાં પૂર્વ ઇન્સ્ટા. ફ્રેન્ડે લગ્નની માંગણી કરી સગીરાનુ ફેક આઇડી બનાવ્યાની…
View More અન્ય યુવક સાથે સગાઇ કરી લેતા ઇન્સ્ટા.ફ્રેન્ડે ધમકાવી, સગીરાએ ફિનાઇલ પીધુંક્રિકેટ-કેસીનો સહિતની ગેમ્સ ઉપર ચાલતા સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ
સટ્ટાનું રેકેટ ચલાવતો આંગડિયા પેઢીનો સંચાલક ઝડપાતા દેશભરમાં 316 પંટરોનું લિસ્ટ મળ્યું માસ્ટર આઇ.ડી. આપનાર ગોંડલ અને પોરબંદરના બે શખ્સોના નામ ખૂલ્યા શહેરનાં એરપોર્ટ રોડ…
View More ક્રિકેટ-કેસીનો સહિતની ગેમ્સ ઉપર ચાલતા સટ્ટાના નેટવર્કનો પર્દાફાશરાજકોટ શહેરની 31 સહિત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાની 158 જનરક્ષક વાન કાર્યરત
હવે 112 ઉપર પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ સહિતની સેવાની અમલવારી શરૂ ગુજરાતમાં આજથી 112 જનરક્ષક પ્રોજેક્ટ દ્વારા આ સંકલિત ઇમરજન્સી સેવા શરુ કરવામાં આવી છે.…
View More રાજકોટ શહેરની 31 સહિત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાની 158 જનરક્ષક વાન કાર્યરતવચગાળાનું ભરણપોષણ મેળવવાની પરિણીતાની અરજી ફગાવતી અદાલત
બે બાળકો સહિત પતિથી અલગ રહેતી પરીણિતાની પતિ સાસરીયા સામે ઘરેલુ હિંસાની અરજીમાં વચગાળાનું ભરણપોષણ મેળવવાની અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. આ કેસની…
View More વચગાળાનું ભરણપોષણ મેળવવાની પરિણીતાની અરજી ફગાવતી અદાલતમેટોડામાં કારખાનામાં કામ કરતા યુવક ઉપર લોખંડનો ગેઇટ પડતા મોત
રાજકોટ નજીક આવેલા લોધીકા તાલુકાનાં મેટોડામા કારખાનામા કામ કરતા શ્રમીક યુવાન પર લોખંડનો ગેટ પડતા યુવકને ગંભીર ઇજા પહોંચી હતી . સારવાર મળે તે પુર્વે…
View More મેટોડામાં કારખાનામાં કામ કરતા યુવક ઉપર લોખંડનો ગેઇટ પડતા મોતઅકસ્માત સર્જાતા કારચાલકે માર મારતા રિક્ષાચાલકે ફિનાઇલ પી લીધુ
શહેરની ભાગોળે આવેલા ઉમરાળી ગામે રહેતો યુવાન રીક્ષા લઇ જતો હતો ત્યારે સામેથી આવતી કાર સાથે રીક્ષા અથડાઇ હતી. અકસ્માત સર્જાતા કાર ચાલકે માર મારતા…
View More અકસ્માત સર્જાતા કારચાલકે માર મારતા રિક્ષાચાલકે ફિનાઇલ પી લીધુનિવૃત્ત સર્કલ ઓફિસરનું મકાન પચાવી પાડવાના કેસમાં કૌટુંબિક બહેનને જામીન મુકત કરતી હાઇકોર્ટ
રાજકોટ શહેરના ગોપાલ ચોક પાસે ભીડભંજન સોસાયટીમાં નિવૃતસર્કલ ઓફીસરનું કિંમતી મકાન પચાવી પાડવાના લેન્ડ ગ્રેબીગના ગુનામાં કૌટુબીંક બહેનને કોર્ટે જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો…
View More નિવૃત્ત સર્કલ ઓફિસરનું મકાન પચાવી પાડવાના કેસમાં કૌટુંબિક બહેનને જામીન મુકત કરતી હાઇકોર્ટનામચીન ઇભલા આણી ટોળકીએ સરાજાહેર યુવકને ફટકાર્યો
ગોંડલ રોડ પર વાહન અડી જવા જેવી સામાન્ય બાબતે હથિયાર સાથે મચાવ્યો આતંક, ત્રણ શખ્સોને ઉપાડી લેતી પોલીસ અવાર નવાર શહેરમાં જાહેર મારમારીના બનાવો પ્રકાશમાં…
View More નામચીન ઇભલા આણી ટોળકીએ સરાજાહેર યુવકને ફટકાર્યો