દિલ્હીથી અમદાવાદ આવતી ઈન્ડીગોની ફલાઈટને અમદાવાદ એરપોર્ટ ઉપર ભારે ટ્રાફીકના કારણે રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરવામાં આવી હતી. મોડીરાત્રે આવેલી આ ફલાઈટ 50 મીનીટનું…
View More દિલ્હીથી અમદાવાદ આવતી ઈન્ડિગોની ફલાઈટને રાજકોટ ડાઇવર્ટ કરાઈrajkot news
આંગણવાડીના હેલ્થ ચેકિંગમાં ઘટસ્ફોટ: 26 બાળકોને કેન્સર
મનપાના આરોગ્ય વિભાગના આંકડા મુજબ 126 હાર્ટ પેશન્ટ અને 38 બાળકોની કિડની ક્ષતિયુકત જોવા મળી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રોગ ચાળા અટકાયતી પગલાના ભાગરૂપે દરરોજ…
View More આંગણવાડીના હેલ્થ ચેકિંગમાં ઘટસ્ફોટ: 26 બાળકોને કેન્સરપડધરીના હડમતિયા ગામે પત્નીને મેસેજ કરતો હોવાની શંકાએ યુવાન ઉપર હુમલો
પડધરીનાં હડમતીયા ગામે રહેતા યુવાન પર મહીલાને મેસેજ કરવાની શંકા રાખી મહીલાનાં પતિ સહીતનાં ચાર શખસોએ હુમલો કરતા આ મામલે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પોલીસે…
View More પડધરીના હડમતિયા ગામે પત્નીને મેસેજ કરતો હોવાની શંકાએ યુવાન ઉપર હુમલોલેવિસ અને મેટ્રો ગ્રૂપને ત્યાંથી 11 કરોડની રોકડ અને 5 કરોડના દાગીના કબજે
250 કરોડના બેનામી વ્યવહારો મળ્યા, ડિજિટલ ડેટા કબજે, આજે સર્ચ ઓપરેશન પુરું કરાશે રાજકો આવક વેરા વિભાગ દ્વારા મોરબી અને રાજકોટમા પાડવામા આવેલા દરોડાનાં ત્રીજા…
View More લેવિસ અને મેટ્રો ગ્રૂપને ત્યાંથી 11 કરોડની રોકડ અને 5 કરોડના દાગીના કબજેરાજકોટમાં ક્ધટેનર જેવડા ખાડાના કારણે ક્ધટેનર પલટી જતાં બેના મોત
નવા રિંગ રોડ ઉપર મોડી સાંજે અકસ્માત, દબાઈ ગયેલા બે શ્રમિકોને બચાવવા ચાર કલાક ઓપરેશન ચાલ્યુ રૂડા વિસ્તારમાં ભાંગી પડેલા મુખ્ય રોડના કારણે વાહનચાલકોનો લેવાતો…
View More રાજકોટમાં ક્ધટેનર જેવડા ખાડાના કારણે ક્ધટેનર પલટી જતાં બેના મોતહાઇવે ઉપર 30 ફૂટ ઉંચો ફૂવારો
અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા નજીક પાણીની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા 30 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા, જેના પરિણામે લાખો લિટર પાણીનો વ્યય થયો હતો.આ…
View More હાઇવે ઉપર 30 ફૂટ ઉંચો ફૂવારોખોખડદળ નદીના પુલથી વેલનાથ જડેશ્ર્વર જવાના બિસમાર રસ્તા બાબતે ફરી આવેદન
કોંગ્રેસ નગર સેવિકા સહિતના લોકોની કલેકટરને રજૂઆત રાજકોટના ખોખડદળ નદીના પુલથી વેલનાથ જડેશ્વર જવાના રસ્તાની ખરાબ હાલત અંગેની રજૂઆત વોર્ડ નંબર 15 ના કોંગ્રેસના કોર્પોરેટર…
View More ખોખડદળ નદીના પુલથી વેલનાથ જડેશ્ર્વર જવાના બિસમાર રસ્તા બાબતે ફરી આવેદનમિત્રો પાસેથી ઉછીના લીધેલા રૂપિયાની ચિંતામાં યુવાને જાત જલાવી કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમાં મોરબી રોડ ઉપર આવેલ સેટેલાઈટ ચોકમાં રહેતા યુવાને મિત્રો પાસેથી ઉછીનાં લીધેલા રૂૂ.3.50 લાખની ચિંતામાં પોતાના ઘરેથી બાઈક લઈને નીકળ્યા બાદ હડાળા ગામ પાસે…
View More મિત્રો પાસેથી ઉછીના લીધેલા રૂપિયાની ચિંતામાં યુવાને જાત જલાવી કર્યો આપઘાતનો પ્રયાસવડ વાજડીના અનુસૂચિત જાતિ વિસ્તારમાં રોડ, પાણી સહિત પ્રાથમિક સુવિધાનો અભાવ
રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલ વડ વાજડી ગામમા આવેલ અનુસુચિત જાતિના વિસ્તારમા પ્રાથમીક સુવીધાનો અભાવ હોવાથી મુશ્કેલી પડી રહી હોવાની રજુઆત આજે આવેદન પાઠવી કલેકટરને…
View More વડ વાજડીના અનુસૂચિત જાતિ વિસ્તારમાં રોડ, પાણી સહિત પ્રાથમિક સુવિધાનો અભાવમનપા દ્વારા સ્વચ્છતા પખવાડિયાનો શુભારંભ
શહેરના તમામ વોર્ડમાં સ્વચ્છોત્સવની ઉજવણી શરૂ: બસ પોર્ટ અને જ્યુબિલી ગાર્ડનમાં મેયર સહિતના આગેવાનોએ સફાઇ કરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.17/09/2025 થી તા.31/10/2025 દરમ્યાન સ્વચ્છતા હી…
View More મનપા દ્વારા સ્વચ્છતા પખવાડિયાનો શુભારંભ