રૈયાધાર બ્લિંકીટ કોમર્સ પ્રા.લી.પેઢીમાંથી ટેટ્રા પેક 10 લિટર દૂધનો નાશ, આઠને લાઇસન્ય અંગે અપાઇ નોટિસ મહાનગરપાલિકાા ફૂડ વિભાગ દ્વારા દશેરા નજીક આવતા મીઠાઇઓના સેમ્પલ લેવાનો…
View More દશેરા પૂર્વે તંત્ર જાગ્યું: 7 સ્થળેથી મીઠાઇના નમૂના લેવાયાrajkot news
પાથરણાવાળાઓની એકતા સામે વેપારીઓએ હથિયાર હેઠાં મૂક્યા
પાથરણાવાળાઓની એકતા સામે વેપારીઓએ હથિયાર હેઠાં મૂક્યા મનપાના ચોક્કસ અધિકારીઓની હપ્તાખોરીએ પાથરણાવાળાને બળ પૂરું પાડ્યાનો વેપારીઓનો આક્ષેપ શહેરના લાખાજીરાજ રોડ સહિતની બજારોમાં રોડ ઉપર બેસતા…
View More પાથરણાવાળાઓની એકતા સામે વેપારીઓએ હથિયાર હેઠાં મૂક્યારાજકોટમાં 7 લાખના લેપટોપ ચોરી કરનાર જૂનાગઢના શખ્સની ધરપકડ
રાજકોટના ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવેલ લેપટોપના શો રૂમમાં થયેલી 7.16 લાખના 9 જેટલા લેપટોપ ચોરીનો ભેદ રાજકોટ શહેર એલસીબી ઝોન-2નાં PSI ઝાલા અને તેમની ટીમે…
View More રાજકોટમાં 7 લાખના લેપટોપ ચોરી કરનાર જૂનાગઢના શખ્સની ધરપકડદિવાળી પહેલાં પુરવઠા વિભાગનું સર્વર ડાઉન થતાં લાંબી કતારો
રેશનિંગના દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે સતત ઘર્ષણના બનાવો દિવાળીના તહેવારો માથે છે ત્યારે રાશનકાર્ડ ધારકોને રાશન લેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. બે દિવસ…
View More દિવાળી પહેલાં પુરવઠા વિભાગનું સર્વર ડાઉન થતાં લાંબી કતારોપોલિથીનનો વપરાશ રોકવા 73 વર્ષના કાંતિલાલ ભૂતની અનન્ય સેવા
વિનામૂલ્યે કાપડની થેલીનું વિતરણ કરી પર્યાવરણની રક્ષા કરવાનો સ્તુત્ય પ્રયાસ પ્રકૃતિ જતનના સંદેશ સાથે વૃક્ષારોપણ સહિતના અનેકવિધ સેવાકીય કાર્યો ઝટ જાઓ, કાપડની થેલી લાવો, પ્લાસ્ટિકના…
View More પોલિથીનનો વપરાશ રોકવા 73 વર્ષના કાંતિલાલ ભૂતની અનન્ય સેવાશાપર-વેરાવળમાં વિકૃત શખ્સે બાળકીને અડપલા કર્યા, લોકોએ ધોલાઇ કરી નાખી
શાપર વેરાવળના કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય પરિવારની સાત વર્ષની બાળકી સાથે અડપલાની ઘટના સામે આવી છે. બાળકી સાથે અડપલા કરતા બાળકીએ દેકારો કરતા પડોશી આવી…
View More શાપર-વેરાવળમાં વિકૃત શખ્સે બાળકીને અડપલા કર્યા, લોકોએ ધોલાઇ કરી નાખી194 કરોડની છેતરપિંડીમાં વોન્ટેડ બે શખ્સો મહારાષ્ટ્રથી ઝડપાયા
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર જગન્નાથ પ્લોટ શેરી નં. રમાં રહેતા અને નવલનગરમાં ચંદ્રમૌલી એપાર્ટમેન્ટમાં ધર્મભક્તિ વેન્ચર પ્રા.લી. નામની ખેતી પ્રોડક્ટ લે-વેચની કંપની ધરાવતા…
View More 194 કરોડની છેતરપિંડીમાં વોન્ટેડ બે શખ્સો મહારાષ્ટ્રથી ઝડપાયાસહકારીમાં 11 ટકા આરક્ષણ, 100 વારના પ્લોટ અને મકાન બનાવવા લોન આપવા વિચરતી જાતિની માગણી
આઝાદીના 79 વર્ષ બાદ પણ વિકાસના લાભથી વંચિત રહેલા વિચરતી અને વિમુક્ત જનજાતિના સમુદાયોએ પોતાના હક્ક, ન્યાય અને સન્માન માટે અવાજ ઉઠાવ્યો છે. વિચરતી વિમુક્ત…
View More સહકારીમાં 11 ટકા આરક્ષણ, 100 વારના પ્લોટ અને મકાન બનાવવા લોન આપવા વિચરતી જાતિની માગણીસરધારની હરિહરાનંદ આશ્રમની 7 હેક્ટર જમીન ખાલસા કરવા હુકમ
રાજકોટ નજીક આવેલા સરધાર ગામ ખાતે હરિહરાનંદ આશ્રમની 7 હેક્ટર જમીન સરકારે ખાલસા કરી છે. આશ્રમ પર બોગસ ખાતેદારોના નામે સરકારી જમીન ખરીદવાનો આક્ષેપ છે.…
View More સરધારની હરિહરાનંદ આશ્રમની 7 હેક્ટર જમીન ખાલસા કરવા હુકમવકીલને ખામી યુક્ત સેવા આપવાનું સ્પાઇસ જેટ એરલાઇન્સને ભારે પડ્યું: 1.61 લાખ વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો હુકમ
ફલાઇટ સમયસર ટેક ઓફ નહીં થતા અને સામાન લેવામાં પણ મોડું થતા વકીલે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી’તી રાજકોટના ધારાશાસ્ત્રી અશ્વીનભાઈ ગોસાઈને તેના નેપાલના વિમાની પ્રવાસ…
View More વકીલને ખામી યુક્ત સેવા આપવાનું સ્પાઇસ જેટ એરલાઇન્સને ભારે પડ્યું: 1.61 લાખ વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો હુકમ