માઉન્ટ આબુ ફરવા લઇ ગયા બાદ કાર ગીરવે મુકવાનો પ્રયાસ પણ કર્યો શહેરમાં સેલ્ફમાં ભાડે લીધેલી કાર ઓળવી જવાના, બારોબાર વેચી દેવાના કે ગીરવે મુકી…
View More સેલ્ફ કાર ભાડે લઇ જઇ આરોપી કાર ઓળવી જતા પોલીસ ફરિયાદrajkot news
“મારા પરિવારને ફાયનાન્સરોથી બચાવજો” સ્યુસાઈડ નોટ લખી આધેડનો આપઘાત
રાવકીમાં પત્ની સાથે ઝઘડો થતા પતિએ જિંદગી ટૂંકાવી લીધી શહેરમાં ભગવતીપરામાં રહેતા અને પાન બીડીની વેચવાની ફેરી કરતા આઘેડએ પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી…
View More “મારા પરિવારને ફાયનાન્સરોથી બચાવજો” સ્યુસાઈડ નોટ લખી આધેડનો આપઘાતપવનપુત્ર ગરબીમાં ઓપરેશન સિંદૂર પર શૌર્ય રાસ, શ્રોતાઓ દેશભક્તિનાં રંગમાં તરબોળ
નવરાત્રી મહોત્સવમાં પ્રાચીન ગરબીઓએ પોતાની પરંપરાઓ જાળવી રાખી છે અને પરંપરાએ પ્રાચીન ગરબીઓના અસ્તિત્વને એક ઉંચાઈ આપી છે. ઓપરેશન સિંદૂરની સફળતાને ગણેશ મહોત્સવમાં પણ વિવિધ…
View More પવનપુત્ર ગરબીમાં ઓપરેશન સિંદૂર પર શૌર્ય રાસ, શ્રોતાઓ દેશભક્તિનાં રંગમાં તરબોળરાજકોટમાં પાંચ કલાકમાં 1। ઇંચ, આજી-1 ડેમ ઓવરફ્લો
જિલ્લાના ફાડદંગ બેટી, આજી-2, વેરી, સુરવો, છાપરવાડી-2 અને ભાદર-2 છલકાયા, સુરવો અને ભાદર-2 ડેમના દરવાજા ખોલાયા બંગાળની ખાડીમા હવાનુ હળવુ દબાણ સર્જાયા બાદ હવામાન વિભાગ…
View More રાજકોટમાં પાંચ કલાકમાં 1। ઇંચ, આજી-1 ડેમ ઓવરફ્લોગાંધી જયંતી દિવસે શહેરના તમામ કતલખાના બંધ રાખવા આદેશ
મહાનગર પાલિકા દ્વારા આજરોજ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામા આવ્યુ છે . જે અંતર્ગત આગામી ગુરુવારનાં રોજ આવતી ગાંધી જયંતી અને સાથો સાથ દશેરાનાં દિવસે મનપાની હદમા…
View More ગાંધી જયંતી દિવસે શહેરના તમામ કતલખાના બંધ રાખવા આદેશહરીહર ચોકથી ચૌધરી રોડ 1 વર્ષ માટે બંધ
હરીહર ચોક ખાતે આવેલ નાલુ જર્જરીત થઇ જતા નવુ નાલા બનાવવા માટે રસ્તો બંધ કરવાનુ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામા આવેલ અને હરીહર ચોકથી ચૌધરી હાઇસ્કુલ સુધીનાં…
View More હરીહર ચોકથી ચૌધરી રોડ 1 વર્ષ માટે બંધઅમને સુવિધા આપો: કટારિયા ચોકડીએ ઝૂંપડાધારકોનું ચક્કાજામ
ટેન્કરના બદલે નળ કનેકશન અને રોડ-રસ્તાઓ બનાવવાની માંગ સાથે રસ્તા લોકો આંદોલન શરૂ કરતા મનપાના અધિકારીઓ દોડ્યા રાજકોટ શહેરમા છેલ્લા ર માસથી રોડ – રસ્તા…
View More અમને સુવિધા આપો: કટારિયા ચોકડીએ ઝૂંપડાધારકોનું ચક્કાજામહિટ એન્ડ રન: અજાણ્યા ટ્રેકટર ચાલકે બાઇકને ઉલાળતા ITIના વિદ્યાર્થીનું મોત
રાજકોટમા હરીઘવા રોડ પર આવેલી ભવનાથ સોસાયટીમા રહેતો અને આઇટીઆઇમા અભ્યાસ કરતો સગીર ભુણાવા પાસે પિતાનાં કારખાને ગયો હતો. જયાથી બાઇક લઇ ટીફીન લેવા…
View More હિટ એન્ડ રન: અજાણ્યા ટ્રેકટર ચાલકે બાઇકને ઉલાળતા ITIના વિદ્યાર્થીનું મોતસોનાના ભાવમાં ભડકો: રાજકોટમાં સોનું રૂાપિયા 1,17000ને પાર
સોનામાં આજે 10 ગ્રામે 1200 રૂપિયાનો વધારો જોવા મળ્યો: પાંચ દિવસ બાદ શેર બજારમાં સેન્સેકસ અને નિફટી ઉંચકાયા સોમવારે માર્કેટ ખુલતાની સાથે જ સોના-ચાંદીમાં ભડકો…
View More સોનાના ભાવમાં ભડકો: રાજકોટમાં સોનું રૂાપિયા 1,17000ને પારરાજકોટમાં ગોવાથી ભુજ જતો રૂા.26.88 લાખનો દારૂ ઝડપાયો
રાજકોટના કોઠારીયા ગામ નજીકના સ્વાતિ પાર્ક પાસે થી રાજકોટ ઝોન-1 એલસીબીની ટીમે ગોવાથી ભુજ જતા રૂૂ.26.88 લાખની 13440 બોટલ વિદેશી દારૂૂ ભરેલા ટ્રકને ઝડપી લઇ…
View More રાજકોટમાં ગોવાથી ભુજ જતો રૂા.26.88 લાખનો દારૂ ઝડપાયો