સેટેલાઇટ ચોક અને વેલનાથપરાના બે પ્રૌઢને હૃદય રોગનો હુમલો જીવલેણ નિવડ્યો રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં ગૌતમ નગરમાં રહેતા…
View More ગૌતમનગરના નિવૃત્ત આર્મીમેન સહિત ત્રણના હાર્ટએટેકથી મોતrajkot news
રિદ્ધિ સિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટના સંચાલકને છેતરપિંડીના જુદા જુદા પાંચ કેસમાં 5-5 વર્ષની સજા
રાજકોટમાં રિદ્ધિ સિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટના નામે ઊંચા વળતર માટે લલચાવી જુદા જુદા પાંચ થાપણદારો સાથે એક કરોડથી વધુ રકમની ઉચાપત કરવાના જીપી આઇડી હેઠળના ગુનામાં સંચાલક…
View More રિદ્ધિ સિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટના સંચાલકને છેતરપિંડીના જુદા જુદા પાંચ કેસમાં 5-5 વર્ષની સજાકણકોટ રોડ પર સૌરાષ્ટ્રનો સૌથી મોટો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે
પાંચ વર્ષ પહેલાં તૈયાર કરેલ પ્રોજેક્ટને સરકારે મંજૂરી આપતા 117 કરોડના WTPની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં રજૂ મનપાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠક આવતીકાલે, અલગ-અલગ પ્રોજેક્ટની 24 દરખાસ્ત થશે…
View More કણકોટ રોડ પર સૌરાષ્ટ્રનો સૌથી મોટો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશેસજોડે ભાગી ગયા બાદ સગીરા અને યુવકનો આપઘાત
બોટાદથી રાજકોટ પરત ફરતા બસમાં જ ઝેરી દવા પી લીધાની શંકા, સગીરા આજીડેમ ચોકડીએ બસમાંથી ઉતરતા ઢળી પડી, યુવક નાસી છૂટયા બાદ રાજમોતી મીલ પાસે…
View More સજોડે ભાગી ગયા બાદ સગીરા અને યુવકનો આપઘાતમશીનરી ખરીદવા માટે લોન મેળવી બેંકને 99 લાખનો ધુંબો માર્યો
રીબડાની શિવ કોર્પોરેશન પેઢીના માલિકે કોવોટેશન રજૂ કર્યુ હતું, પૈસા જમા થયા બાદ મહિલાએ પોતાના એકાઉન્ટમાં મેળવી લીધા, છેતરપીંડીની ફરિયાદ રાજકોટ શહેરમા છેતરપીંડીની ઘટના સામે…
View More મશીનરી ખરીદવા માટે લોન મેળવી બેંકને 99 લાખનો ધુંબો માર્યોહડાળાના પાટિયા પાસે પ્લાયવુડ ફેકટરીમાં ભીષણ આગ
વહેલી સવારે આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરી: ફાયરબ્રિગેડે જાહેર કર્યો મેજર કોલ, પાંચ ટીમોએ આગ ઓલવવા હાથ ધર્યા પ્રયત્નો, આખી ફેકટરી બળીને ખાક રાજકોટની ભાગોળે…
View More હડાળાના પાટિયા પાસે પ્લાયવુડ ફેકટરીમાં ભીષણ આગછ વર્ષની બાળા પર નરાધમે દુષ્કર્મ ગુજાર્યા બાદ ગુપ્તાંગમાં સળીયો ઘુસાડી દીધો
બાળા લોહીલુહાણ હાલતમાં અવાવરૂ સ્થળેથી મળી આવતા ઝનાના હોસ્પિટલે ખસેડાઇ પીશાચી કૃત્ય આચરનાર અજાણ્યા શખ્સની શોધખોળ, પોલીસ માટે પડકારજનક ઘટના જસદણ પંથકનાં આટકોટ પાસે નિર્ભયા…
View More છ વર્ષની બાળા પર નરાધમે દુષ્કર્મ ગુજાર્યા બાદ ગુપ્તાંગમાં સળીયો ઘુસાડી દીધોરાજકોટ યાર્ડ કપાસથી ઉભરાયું: 29000 મણ આવક
સોયાબીન, ઘઉં, ચણા, લસણ, સિંગફાડા, અળદ, મગ, કાળા તલ, સફેદ તલ અને જીરૂની મબલક આવક નોંધાઇ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગુજરાતના મહત્વપુર્ણ કૃષિ બજારોમાની એક છે.…
View More રાજકોટ યાર્ડ કપાસથી ઉભરાયું: 29000 મણ આવક3 લાખથી વધુ મતદારોના પુરાવા હજુ બાકી
10371 નામ ડબલ નીકળ્યા, 3.45 લાખ ગેરહાજર જણાયા: બીએલઓ પાસે તાત્કાલિક પુરાવા રજૂ કરવા કલેકટરની અપીલ ભારત ચૂંટણી પંચ, નવી દિલ્હીની સૂચના અનુસાર રાજ્યભરમાં મતદારયાદીનો…
View More 3 લાખથી વધુ મતદારોના પુરાવા હજુ બાકીબાર એસો.ની ચૂંટણીમાં સમરસ પેનલને જુનિયર એડવોકેટ એસોસિએશનનો ટેકો
લીગલ સેલની સમરસ પેનલ તરફે મતદાન કરી જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટે કરી અપીલ રાજકોટ નવા કોર્ટ બિલ્ડિંગ સહિતની અદાલતોમાં કાર્યરત જુનિયર એડવોકેટ એસોશીએશને રાજકોટ…
View More બાર એસો.ની ચૂંટણીમાં સમરસ પેનલને જુનિયર એડવોકેટ એસોસિએશનનો ટેકો