સોનાના વધતા જતા ભાવ સામે સમસ્ત ભરવાડ સમાજના ધર્મગુરુ બ્રહ્મલીન શિવપુરી બાપુ દ્વારા 2010માં રાજકોટ ખાતે મચ્છુ માતાજીના મંદિરે સમસ્ત ભરવાડ સમાજ ની મીટીંગ બોલાવી…
View More ભરવાડ સમાજના લગ્ન પ્રસંગમાં હવે માત્ર 10 તોલા સોનું જ અપાશેrajkot news
હાશ… કુવાડવા ઓવરબ્રિજનું કામ પુન: શરૂ
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વાહનચાલકો માટે હાશકારો થાય તેવા સમાચાર આવ્યા છે. રાજકોટ- અમદાવાદ સિક્સલેન હાઇ-વેના કામમાં લાબા સમયથી બંધ પડેલ કુવાડવાના લાંબા ઓવરબ્રિજનું કામ…
View More હાશ… કુવાડવા ઓવરબ્રિજનું કામ પુન: શરૂએસ.ટી. બસમાં મુસાફરી દરમિયાન મોબાઇલમાં મોટા અવાજે વાત કરવાની મનાઇ, સાઇલન્ટ મોડ ફરજિયાત
નિગમે તમામ ડેપો મેનેજરને પત્ર પાઠવી મુસાફરોને જાણ કરવા કહ્યું એસ.ટી. બસમાં મુસાફરી કરતા સમયે મોબાઇલ ફોનમાં મોટા અવાજે વાતો ન કરવા અને ફોનને સાઇલન્ટ…
View More એસ.ટી. બસમાં મુસાફરી દરમિયાન મોબાઇલમાં મોટા અવાજે વાત કરવાની મનાઇ, સાઇલન્ટ મોડ ફરજિયાતચૂંટણીના આગલા દિવસે રાજકોટને હાઇકોર્ટની બેંચ આપવા બાર એસોસિએશનની દરખાસ્ત
રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, કાયદામંત્રી અને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને કરાઈ રજૂઆત રાજકોટના વકીલોની માતૃ સંસ્થા બાર એશોસીએશન દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રકચ્છના તમામ જિલ્લાઓ અને તાલુકાના પ્રમુખ,…
View More ચૂંટણીના આગલા દિવસે રાજકોટને હાઇકોર્ટની બેંચ આપવા બાર એસોસિએશનની દરખાસ્તબાર એસો.ની સામાન્ય સભામાં વકીલોનો હાઇવોલ્ટેજ ડ્રામા, શાસક જૂથે મેદાન છોડતા હરિફ જૂથે બોડી બરખાસ્ત કરી નાખી
ચૂંટણીના આગલા દિવસે યોજાયેલી જનરલ બોર્ડની બેઠકના સમય અને સંખ્યા સામે પણ ઉઠયા સવાલ, સામ સામા આક્ષેપો-પ્રતિઆક્ષેપો પાંચમું ભેદી બેંક ખાતુ અને સંદીપ વેકરિયાના સસ્પેન્સનનો…
View More બાર એસો.ની સામાન્ય સભામાં વકીલોનો હાઇવોલ્ટેજ ડ્રામા, શાસક જૂથે મેદાન છોડતા હરિફ જૂથે બોડી બરખાસ્ત કરી નાખીરાજકોટ બાર એસો.ની કાલે ચૂંટણી, આજે કતલની રાત
ડોર ટુ ડોર, સંમેલન અને ભોજન સમારોહ સહિતના આયોજન સાથે વકીલ મતદારોના મત એક કરવા દાવેદારોએ એડીચોટીનું જોર લગાવ્યું: કાલે મતદાન રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં…
View More રાજકોટ બાર એસો.ની કાલે ચૂંટણી, આજે કતલની રાતજંગલેશ્ર્વરમાં 500 જેટલા મકાનો તોડવા નોટિસો ફટકારાતા દેકારો
વર્ષોથી 80 હજાર ચોરસ મીટર સરકારી જમીન ઉપર ખડકાયેલા દબાણો હટાવવા કલેક્ટર તંત્ર દ્વારા મેગા કવાયત પોલીસ બંદોબસ્ત હેઠળ બાંધકામો ઉપર નોટિસો ચીપકાવાઇ, 29મીએ જવાબ…
View More જંગલેશ્ર્વરમાં 500 જેટલા મકાનો તોડવા નોટિસો ફટકારાતા દેકારોસરપદડમાં ડિમોલિશનની કાર્યવાહી થતા દંપતીએ ઝેર પીધું
સરકારી ખરાબામાં અનેક મકાનો હોવા છતાં સરપંચ સહિતના અમુક લોકો હેરાન કરતા હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ પડધરીના સરપદડ ગામે ડીમોલેશનની કાર્યવાહી થતા દંપતીએ સજોડે ઝેરી…
View More સરપદડમાં ડિમોલિશનની કાર્યવાહી થતા દંપતીએ ઝેર પીધુંરાજકોટમાં PM મોદીના રોડ શો માટેની તૈયારીઓ શરૂ
ગ્રીનલેન્ડ ચોકડીથી મારવાડી કોલેજ વચ્ચેના તમામ દબાણ હટાવી સાફ-સફાઈ શરૂ: સમગ્ર રૂટ પરનો રોડ નવો બનશે, ડિવાઇડર-ફૂટપાથ પણ ટનાટન બનાવશે રાજકોટમાં આગામી 10 થી 12…
View More રાજકોટમાં PM મોદીના રોડ શો માટેની તૈયારીઓ શરૂઅગ્નિકાંડ કેસમાં જામીન પર છૂટેલા મેનેજરનું હૃદયરોગના હુમલાથી મોત
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચારી બનેલા ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત નિપજ્યા હતાં. જે અગ્નિકાંડમાં સંડોવાયેલા ટીઆરપી ગેઈમ ઝોનના મેનેજર નિતિન લોઢા 25…
View More અગ્નિકાંડ કેસમાં જામીન પર છૂટેલા મેનેજરનું હૃદયરોગના હુમલાથી મોત