આજે રેસકોર્સમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભ થયો હતો. કથાના પ્રારંભ પૂર્વે ભવ્ય પોથીયાત્રા યોજાઈ હતી. શહેરના વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં આજે બપોરે 551 પોથીનું…
View More શ્રી હનુમાન ચાલીસા યુવા કથાની ભવ્ય પોથીયાત્રા યોજાઈrajkot news
કાલે સ્વદેશી રનના રૂટ ઉપર સવારે 6 થી 9 વાહનો માટે ‘પ્રવેશ-બંધ’ અને ‘નો-પાર્કિંગ’ જાહેર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે રવિવારે “સ્વદેશી રન” યોજાનાર હોય આવતીકાલે સવારે-06:00 વગ્યા થી સવારે 9 વાગ્યા સુધી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી બહુમાળી ભવન ચોકથી…
View More કાલે સ્વદેશી રનના રૂટ ઉપર સવારે 6 થી 9 વાહનો માટે ‘પ્રવેશ-બંધ’ અને ‘નો-પાર્કિંગ’ જાહેરદિલ્હીના CM પર હુમલો કરનાર રાજકોટના રાજેશ સામે હત્યાના પ્રયાસનો ચાર્જ ફ્રેમ
રાજેશ ખીમજી સાકરીયા અને સાગરીત તહસીન રઝા શેખે સાથે મળીને કાવતરું ઘડયું હોવાનું માન્ય રાખતી કોર્ટ, કેસ ઈન કેમરા ચાલશે નવીદિલ્હીમાં ગત તા.20 ઓગસ્ટ 2025નાં…
View More દિલ્હીના CM પર હુમલો કરનાર રાજકોટના રાજેશ સામે હત્યાના પ્રયાસનો ચાર્જ ફ્રેમરાજકોટ પેરાલીસીસની સારવાર માટે આવતા જેતપુરના પ્રૌઢને રસ્તામાં હાર્ટ એટેક ભરખી ગયો
રાજયભરમા શિયાળાની શરુઆતમા હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોનાં હૃદય રોગનાં હુમલાથી મોત નીપજયા હોવાની ઘટના સામે આવી છે જેમા પેરાલીસીસની…
View More રાજકોટ પેરાલીસીસની સારવાર માટે આવતા જેતપુરના પ્રૌઢને રસ્તામાં હાર્ટ એટેક ભરખી ગયોચાંદીએ ઈતિહાસ સજર્યો; એક દી’માં 17,000નો વધારો
રાજકોટમાં ચાંદીનો ભાવ 2,44,500ને પાર, સોનુ 1,43,200 પર પહોંચ્યું બુલિયન માર્કેટમાં ચાંદીએ ઈતિહાસ સજર્યો છે. અત્યાર સુધીના ઈતિહાસમાં પ્રથમ વખત ચાંદીના ભાવમાં એક જ દિવસમાં…
View More ચાંદીએ ઈતિહાસ સજર્યો; એક દી’માં 17,000નો વધારોદાગીના શુધ્ધ કરવાના બહાને રાજકોટના યુવકના આઠ લાખના દાગીના પડાવી લીધા
રાજકોટ ખાતે રહેતા એક આસામીને કથિત સાધુ બાવા દ્વારા વિશ્વાસ કેળવીને પ્રભુ પ્રકોપનો ભય બતાવીને રૂૂપિયા 8 લાખની કિંમતના દાગીનાની છેતરપિંડી કરવા સબબ દ્વારકા પોલીસ…
View More દાગીના શુધ્ધ કરવાના બહાને રાજકોટના યુવકના આઠ લાખના દાગીના પડાવી લીધાસગાઈના કલાકો પહેલા યુવતીનું હાર્ટએટેકથી મોત
રાજકોટ શહેરમાં હાર્ટએટેકથી મોતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. કાલાવડમાં રહેતી યુવતિ અચાનક બેભાન થઈ ગયા બાદ તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ…
View More સગાઈના કલાકો પહેલા યુવતીનું હાર્ટએટેકથી મોતફૂડ વિભાગની ક્રિસમસ ડ્રાઇવ, 8 સ્થળેથી કેકના નમૂના લીધા
ખાદ્યપદાર્થના 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, 11ને લાઈસન્સ અંગે નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે ખાદ્યપ્રદાર્થોના ધંધાર્થીઓને ત્યા ચકાસણી હાથ ધરી ક્રીસમસના તહેવારોને અનુલક્ષીને કેકનું વેચાણ…
View More ફૂડ વિભાગની ક્રિસમસ ડ્રાઇવ, 8 સ્થળેથી કેકના નમૂના લીધાલાખાજીરાજ રોડ વિસ્તારને નો-ફેરિયા ઝોન જાહેર કરવા માંગ
લાખાજીરાજ રોડ બજારમા વર્ષોથી રહેલા પાથરણાનાં દબાણો હટાવવાની માંગણી સાથે રાજકોટ હોલસેલ ટેકસટાઇલ્સ મર્ચન્ટ એસો. એ મનપાનાં સ્ટેન્ડીગ કમિટીનાં ચેરમેન અને મેયરને આવેદન પાઠવ્યુ હતુ.…
View More લાખાજીરાજ રોડ વિસ્તારને નો-ફેરિયા ઝોન જાહેર કરવા માંગચેક રિટર્ન કેસમાં 7.50 લાખ 6 ટકા વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો હુકમ
શહેરમાં રહેતા યુવાને મિત્રતાના દાવે મિત્રને આપેલ રૂૂપિયા 7.50 લાખ રકમ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા જે રકમ વસૂલવા સ્મોલ કોઝ કોર્ટમાં…
View More ચેક રિટર્ન કેસમાં 7.50 લાખ 6 ટકા વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો હુકમ