રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.03/01/2026, શનિવારના રોજ ફાયર એન્ડ ઈમરજ્ન્સી વિભાગના ઉપયોગ માટે રૂૂ.4.98 કરોડના ખર્ચે ખરીદ કરવામાં આવેલ 05(પાંચ) ફાયર ફાઈટર વોટર બાઉઝર વાહનોનું…
View More મનપાના ફાયર વિભાગની ક્ષમતામાં વધારો, પાંચ ફાયર વાહનોનું લોકાર્પણrajkot news
હનુમાન ચાલીસા યુવા કથામાં 4.50 લાખ ભાવિકોએ બાંધ્યું પૂણ્યનું ભાથું
9000 વૃક્ષારોપણનો સંકલ્પ, 1500 બોટલ રકત એકત્ર અને 3.50 લાખ પ્રસાદ પેકેટ વિતરણ અન્નકૂટ મહોત્સવમાં હજારો શ્રધ્ધાળુઓ ઘરેથી વાનગીઓ બનાવીને પહોંચ્યા હું ગમે ત્યાં હોઇશ,…
View More હનુમાન ચાલીસા યુવા કથામાં 4.50 લાખ ભાવિકોએ બાંધ્યું પૂણ્યનું ભાથુંનાયબ મુખ્યમંત્રી કાલે રાજકોટમાં, સોમવારે વાઇબ્રન્ટની તૈયારીની સમીક્ષા
રાજકોટ ખાતે આગામી 11 થી 13 જાન્યુઆરી દરમિયાન યોજાનારી ’રિજનલ વાઇબ્રન્ટ સમિટ’ની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે રાજ્યના…
View More નાયબ મુખ્યમંત્રી કાલે રાજકોટમાં, સોમવારે વાઇબ્રન્ટની તૈયારીની સમીક્ષામનપાના બજેટનો ધમધમાટ શરૂ, 29થી 31 વચ્ચે રજૂ
મહાનગરપાલિકાના વર્ષ 2026-27ના બજેટનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. તમામ શાખા પાસેથી આવક અને ખર્ચની વિગતો મંગાવામાં આવેલ જે પૈકી 50% શાખાએ પોતાનો હિસાબ રજૂ…
View More મનપાના બજેટનો ધમધમાટ શરૂ, 29થી 31 વચ્ચે રજૂનિકાસકારોને પ્રોત્સાહન આપતી ઇન્ટરેસ્ટ ઇક્વિલાઇઝેશન સ્કીમ ફરી શરૂ કરાઇ
રિઝર્વ બેંક દ્વારા ટૂંક સમયમાં ગાઇડલાઇન થશે જાહેર કેન્દ્ર સરકાર દ્વારા MSME ઉત્પાદક નિકાસકારો માટે નિકાસના પ્રિ અને પોસ્ટ શિપમેન્ટ 52 Interest Equalization Scheme જાહેર…
View More નિકાસકારોને પ્રોત્સાહન આપતી ઇન્ટરેસ્ટ ઇક્વિલાઇઝેશન સ્કીમ ફરી શરૂ કરાઇરાજકોટના બે શખ્સો બોડેલીના ઝાંખરપુરા પાસેથી 1450 દારૂની બોટલ સાથે ઝડપાયા
બન્ને આરોપી જંગલેશ્ર્વરના રહેવાસી, 7.89 લાખનો મુદ્દામાલ જપ્ત છોટા ઉદેપુર જિલ્લા LCB એ બોડેલીના ઝાંખરપુરા નર્મદા કેનાલ નીચેથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.…
View More રાજકોટના બે શખ્સો બોડેલીના ઝાંખરપુરા પાસેથી 1450 દારૂની બોટલ સાથે ઝડપાયારાજકોટ વાઇબ્રન્ટ સમિટમાં 11 જિલ્લામાંથી 28287 કરોડના થશે MOU
કચ્છ જિલ્લામાં સૌથી વધુ 8500 કરોડ અને પોરબંદરમાં સૌથી ઓછુ રૂા.50 કરોડનું આપશે રોકાણ રાજકોટ જિલ્લાના MOUનો આંકડો સીધો વાઇબ્રન્ટ સમિટમાં જાહેર થશે રાજકોટ ખાતે…
View More રાજકોટ વાઇબ્રન્ટ સમિટમાં 11 જિલ્લામાંથી 28287 કરોડના થશે MOUકોર્પોરેશન દ્વારા ઇ-વેસ્ટ ખરીદીનો પ્રારંભ
એસી, વોશિંગ મશીન, લેપટોપ સહિતનો ભંગાર આપવા માટે +91 89800 04000 પર સંપર્ક કરવા અનુરોધ રાજકોટ મહાનગરપાલિકા શહેરને સ્વચ્છ, હરિયાળું અને પર્યાવરણમૈત્રી બનાવવા સતત પ્રયત્નશીલ…
View More કોર્પોરેશન દ્વારા ઇ-વેસ્ટ ખરીદીનો પ્રારંભ‘તે મારો ગ્રાહક કેમ લઇ લીધો’ કહી હાથલાના ધંધાર્થી ઉપર પાઇપથી હુમલો
પાડોશી દંપતીએ માર મારી ખૂનની ધમકી આપી શહેરના એસ્ટ્રોન ચોક પાસે હાથલાનો વેપાર કરતા યુવાનને પાડોશી દંપતિએ ‘તે મારો ગ્રાહક કેમ લઇ લીધો’ તેમ કહી…
View More ‘તે મારો ગ્રાહક કેમ લઇ લીધો’ કહી હાથલાના ધંધાર્થી ઉપર પાઇપથી હુમલોસરકારી તંત્ર સામે અવાજ ઉઠાવવો એ પણ હવે જોખમ ! સિટી બસની અનિયમિતતાની ફરિયાદ કરતા યુવાનને ધમકી
રાજકોટ મનપા સંચાલિત સિટી બસની અનિયમિતતાની સામે અવાજ ઉઠાવનાર નાગરિક અક્ષય કંસારાને અજાણ્યા શખશે ફોન પર ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. મનપાની સિસ્ટમમાં રહેલી…
View More સરકારી તંત્ર સામે અવાજ ઉઠાવવો એ પણ હવે જોખમ ! સિટી બસની અનિયમિતતાની ફરિયાદ કરતા યુવાનને ધમકી