શહેરની ભાગોળે આવેલા નવાગામના દીવાલીયાપરામાં રહેતો અને કારખાનામાં મજુરી કામ કરતો યુવક રવીવારની રજા હોવાથી શેરીમાં ક્રિકેટ રમતો હતો ત્યારે અજાણ્યા વાહને ઠોકરે લેતા સારવાર…
View More દીવાલિયાપરામાં ક્રિકેટ રમતા યુવકને અજાણ્યા બાઇક ચાલકે ઉલાળતા મોતrajkot news
મેટોડામાં મામાના ઘરે ઉત્તરાયણ કરવા આવેલી ચાર વર્ષની બાળકી ઉપર ડેલો પડતા ગંભીર
ઘર પાસે રમતી હતી ને લોખંડનો ડેલો પડ્યો: સારવારમાં ખસેડાઇ શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા મેટોડા જીઆઇડીસીમાં મામાના ઘરે ઉતરાયણ કરવા આવેલી ચાર વર્ષની…
View More મેટોડામાં મામાના ઘરે ઉત્તરાયણ કરવા આવેલી ચાર વર્ષની બાળકી ઉપર ડેલો પડતા ગંભીરયુનિ.રોડ પર વૃધ્ધ મુસાફરને રિક્ષામાં બેસાડી ટોળકીએ 14 હજારની રોકડ પડાવી
કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિરની પાછળ શિવ શક્તિ બી.802 હાઉસિંગ સોસાયટીમાં રહેતા કરશનભાઈ આલાભાઈ વાઘેલા(ઉ.60)સોરઠીયા વાડી જવા માટે રીક્ષામાં બેઠા બાદ તેમાં અગાઉથી જ મુસાફર…
View More યુનિ.રોડ પર વૃધ્ધ મુસાફરને રિક્ષામાં બેસાડી ટોળકીએ 14 હજારની રોકડ પડાવીઅમિત ભાણવડિયાના ભાગીદારો, સીએ, એકાઉન્ટન્ટની પૂછપરછ
ગામ પાસેથી ઉઘરાવેલા કરોડો રૂપિયા ગયા કયાં ?, મોટામાથાઓએ મિલકતો લખાવી લીધી તેની પણ તપાસ, કલેક્ટરતંત્રમાંથી મિલકતો-વ્યવહારોની વિગતો મંગાવશે ક્રાઇમ બ્રાન્ચ શહેરના બિલ્ડરો અને ઉદ્યોગકારોને…
View More અમિત ભાણવડિયાના ભાગીદારો, સીએ, એકાઉન્ટન્ટની પૂછપરછરાજકોટ SPની ગુનેગારોને વોર્નિંગ, નહીં સુધરો તો ‘વરઘોડો’ નીકળશે
950 આરોપીઓને બોલાવી કડક કાર્યવાહીની ચેતવણી આપી રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા એક…
View More રાજકોટ SPની ગુનેગારોને વોર્નિંગ, નહીં સુધરો તો ‘વરઘોડો’ નીકળશેમકાનમાલિકની પુત્રી સાથે ઝઘડો કરતા પ્રેમીને સમજાવવા જતા ભાડુઆત ઉપર છરીથી હુમલો
મવડી વિસ્તારમાં આવેલા અમરનગરમાં મકાન માલિકની પુત્રી સાથે ઝઘડો કરતા તેના પ્રેમીને સમજાવવા જતા ભાડુઆત યુવાન ઉપર પ્રેમીએ છરી વડે હુમલો કર્યો હતો. જયારે છોડાવવા…
View More મકાનમાલિકની પુત્રી સાથે ઝઘડો કરતા પ્રેમીને સમજાવવા જતા ભાડુઆત ઉપર છરીથી હુમલોથોરાળાની ઓડિયા ગેંગ સાથે ગુજ્સીટોક, 9ની ધરપકડ
છેલ્લા 10 વર્ષથી આતંક મચાવતી ટોળકી સામે હત્યા, લૂંટ, પોલીસ ઉપર હુમલા સહિતના 34 ગુના, મિલકત અંગે એસઆઇટી દ્વારા તપાસ શહેરમાં વર્ષોથી આતંક મચાવનાર અને…
View More થોરાળાની ઓડિયા ગેંગ સાથે ગુજ્સીટોક, 9ની ધરપકડહોકર્સ ઝોનના પાર્કિંગમાં ગેરકાયદે કબજો, કોન્ટ્રાક્ટરને હાંકી કઢાયા
મહાનગર પાલિકાએ શાકભાજી સહિતના નાના ધંધાર્થીઓને જગ્યા ફાળવવા હોકર્સઝોન બનાવ્યા છે. જેમાં દરેક ધંધાર્થીઓ પાસેથી માસિક રૂપિયા 1000 ટોકન ભાડુ લઇ જગ્યા આપવામાં આવી છે.…
View More હોકર્સ ઝોનના પાર્કિંગમાં ગેરકાયદે કબજો, કોન્ટ્રાક્ટરને હાંકી કઢાયાહૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ બે જિંદગી ધબકારા ચૂકી ગઈ
શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ બે વ્યક્તિના હૃદય રોગના હુમલાથી મોત નિપજ્યા…
View More હૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ બે જિંદગી ધબકારા ચૂકી ગઈભોમેશ્વરમાં 13 વર્ષની તરુણીએ કેલ્શિયમના ટીકડા ખાઈ લીધા
શહેરમાં ભોમેશ્વર વિસ્તારમાં રહેતી અને ધો.6 માં અભ્યાસ કરતી તરુણીએ માનસિક બીમારીના કારણે કેલ્શિયમના ટીકડા ખાઈ લીધા હતા તરૂૂણીની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી…
View More ભોમેશ્વરમાં 13 વર્ષની તરુણીએ કેલ્શિયમના ટીકડા ખાઈ લીધા