રાજકોટ જિલ્લા ક્લેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં આજે જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિવિધ પડતર પ્રશ્નોની ચર્ચા કરીને તેના તાત્કાલિક…
View More શાસ્ત્રી મેદાનમાંથી દબાણો હટાવી ત્રણેય ગેટ પર સુરક્ષા કર્મી મુકાશેrajkot news
મેટોડાના દેવડા ગામેે પૌત્રીના લગ્નની જાન આવે તે પહેલા દાદીનું હૃદય બેસી ગયું
લગ્નનો હરખ શોકમાં ફેરવાયો, વૃધ્ધ થોડા દિવસ પહેલા જ ઝારખંડથી આવ્યા હતાં રાજકોટમાં વધુ ત્રણ લોકોના હાર્ટ અટેકથી મૃત્યુ નીપજ્યા છે. રાજકોટ શહેરના મેટોડા પાસે…
View More મેટોડાના દેવડા ગામેે પૌત્રીના લગ્નની જાન આવે તે પહેલા દાદીનું હૃદય બેસી ગયુંકાર એસેસરીઝના ધંધાર્થી સાથે 32 લાખની ઠગાઈ કરનાર 4 આરોપીના આગોતરા મંજૂર
લોભામણી સ્કીમોમાં રોકાણ કરાવી આપેલી ખાતરી મુજબ વળતર નહીં આપી કાર એસેસરીઝ ધંધાર્થી સાથે 32 લાખની છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદમાં ડીઝલ ઓટો કોર્પોરેશન વાળા ચાર આરોપીઓએ…
View More કાર એસેસરીઝના ધંધાર્થી સાથે 32 લાખની ઠગાઈ કરનાર 4 આરોપીના આગોતરા મંજૂરદારૂની કૂટેવ ધરાવતાં યુવાનનું બેભાન હાલતમાં મોત
શહેરનાં ભાવનગર રોડ પર પાંજરાપોળ વિસ્તારમાં રહેતાં અને દારૂની કુટેવ ધરાવતાં યુવાનનું બેભાન થઈ જતાં મોત નિપજ્યું છે. જાણવા મળતી વિગત મુજબ પાંજરાપોળ શેરી નં.6માં…
View More દારૂની કૂટેવ ધરાવતાં યુવાનનું બેભાન હાલતમાં મોતપત્ની સાથે મશ્કરી બાદ નેપાળી યુવાનનો ફાંસો ખાઈ આપઘાત : શરીરે વિખોડીયાના નિશાન
રેલનગરનો બનાવ : બે મહિનાથી આંખમાં ઓછું દેખાતું હોવાથી આજે સિવિલમાં બતાવવા જવાનુ ‘તું શહેરના રેલનગર વિસ્તારમાં પત્ની સાથે મશ્કરી બાદ નેપાળી યુવાને ગળેફાંસો ખાઈ…
View More પત્ની સાથે મશ્કરી બાદ નેપાળી યુવાનનો ફાંસો ખાઈ આપઘાત : શરીરે વિખોડીયાના નિશાનકુવાડવાના વાદીપરામાં ઘર પાસેથી નીકળવા મામલે પિતા-પુત્ર પર તલવારથી હુમલો
કુવાડવા નજીક વાદીપરામાં ઘર પાસેથી નીકળવા મામલે પિતા-પુત્ર પર તલવારથી હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત રાજકોટ સિવિલમાં દાખલ કરાયા છે. એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી છે.વધુ…
View More કુવાડવાના વાદીપરામાં ઘર પાસેથી નીકળવા મામલે પિતા-પુત્ર પર તલવારથી હુમલોગોંડલમાં પત્નીને ઢસડીને માર મારવાના બનાવમાં રાજકોટના શખ્સની ધરપકડ
ગોંડલમાં પત્નીને જાહેરમાં ઢસડીને માર મારવાના વાયરલ વીડિયો બાદ ગોંડલ સીટી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઘટનાથી શહેરમાં ભારે ચકચાર…
View More ગોંડલમાં પત્નીને ઢસડીને માર મારવાના બનાવમાં રાજકોટના શખ્સની ધરપકડસિવિલ હોસ્પિટલના મહિલા તબીબના રૂમમાંથી દાગીના ચોરનાર મહિલા ઝડપાઈ
વડોદરાના ગોત્રીની મેડિકલ કોલેજ બહારથી ગોરવા પોલીસે એક હાઇપ્રોફાઇલ કહી શકાય તેવી મહિલા ચોરને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. મેડિકલ કોલેજની હોસ્ટેલ બહાર એક…
View More સિવિલ હોસ્પિટલના મહિલા તબીબના રૂમમાંથી દાગીના ચોરનાર મહિલા ઝડપાઈજંગલેશ્ર્વર ડિમોલિશન: 2500 પોલીસ-SRPનું દળ કટક ઉતારાયું
6 IPS, 17 ACP, 30 PI અને 70 PSIને ફરજ સોંપાઈ, મ્યુનિ.કોર્પોરેશનની ટીમો માટે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા રાજકોટનાં ઈતિહાસમાં સૌથી મોટુ ડિમોલિશન જંગલેશ્ર્વર ખાતે થવા…
View More જંગલેશ્ર્વર ડિમોલિશન: 2500 પોલીસ-SRPનું દળ કટક ઉતારાયું10.30 લાખનો ચેક રિટર્ન થતા મેટલના ધંધાર્થી દંપતી સામે કોર્ટમાં ફરિયાદ
મિત્રતાના દાવે અંગત જરૂૂરિયાત માટે લીધેલા રૂૂપિયા 10.30 લાખ પરત કરવાનો ચેક રિટર્ન થવા અંગે એલ્યુમિનિયમ – મેટલ ધંધાર્થી દંપતી સામે એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ…
View More 10.30 લાખનો ચેક રિટર્ન થતા મેટલના ધંધાર્થી દંપતી સામે કોર્ટમાં ફરિયાદ