શહેરમાં વાહનચાલકો દ્વારા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની ઘટનાઓમાં પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. રાજકોટના મુખ્ય ગણાતા યાજ્ઞિક રોડ…
View More ટ્રાફિક પોલીસે કરેલું કારનું લોક 12 સેક્ધડમાં તોડ્યું, વીડિયોના આધારે ચાલકને શોધી દંડ ફટકાર્યોrajkot news
ગણેશ વિસર્જનમાં કરૂણાંતિકા : ડૂબી જવાથી પિતા-પુત્ર-ભત્રીજાના મોત
રાજકોટ શહેરના કુવાડવા ગામ પાસે વાંકાનેર રોડ પર ખોડિયાર મંદિર નજીક સ્થિત ચેકડેમમાં ગણેશ વિસર્જન દરમિયાન એક મોટી હોનારત સર્જાઈ છે. દસ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક…
View More ગણેશ વિસર્જનમાં કરૂણાંતિકા : ડૂબી જવાથી પિતા-પુત્ર-ભત્રીજાના મોત6.18 કરોડના ચીટિંગ કેસમાં મહિલાના આગોતરા નામંજૂર
ગુજરાત હાઈકોર્ટે રાજકોટ શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 6.18 કરોડ રૂૂપિયાની છેતરપિંડીના કેસમાં કામ્યા ટેક્સટાઈલ્સ મિલ્સ પ્રા.લિ.ની ડિરેક્ટર નિલમબેન દિવ્યેશભાઈ ધીરજલાલ સાવલિયાની આગોતરા જામીનની અરજી…
View More 6.18 કરોડના ચીટિંગ કેસમાં મહિલાના આગોતરા નામંજૂરમોરબી રોડ પર ચા પીવા ઉભેલા કાર-રિક્ષાચાલકને ટ્રકે કચડી નાખ્યા
રાજકોટ શહેરમાં દિવસે અને દિવસે અકસ્માતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે અને માતેલા સાંઢની જેમ દોડતા વાહનો નિર્દોષ લોકોના જીવ હણી રહ્યા છે મોરબી…
View More મોરબી રોડ પર ચા પીવા ઉભેલા કાર-રિક્ષાચાલકને ટ્રકે કચડી નાખ્યાહિટ એન્ડ રનની ઘટનામાં લૌક્કિ ક્રિયામાં જતું દંપતી ખંડિત; પતિનું મોત
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં માલધારી સોસાયટીમાં રહેતુ…
View More હિટ એન્ડ રનની ઘટનામાં લૌક્કિ ક્રિયામાં જતું દંપતી ખંડિત; પતિનું મોતજુવેનાઇલ ડાયાબિટીશના 12000 ઇન્જેકશન રાજકોટ સિવિલ હોસ્પિટલને ફાળવાયા, પીડિત બાળકોને મોટી રાહત
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની પંડિત દિનદયાળ સિવિલ હોસ્પિટલમાં લગભગ છેલ્લા બે વર્ષેથી જુવેનાઇલ ડાયાબિટિશના ઇંજેકશનોની તંગી વચ્ચે અંતે સરકારે વરસી હોય તેમ રાજકોટની સિવિલ હોસ્પિટલને…
View More જુવેનાઇલ ડાયાબિટીશના 12000 ઇન્જેકશન રાજકોટ સિવિલ હોસ્પિટલને ફાળવાયા, પીડિત બાળકોને મોટી રાહતરિક્ષામાંથી મુસાફરનો દારૂ ઝડપાયા બાદ પોલીસે બે લાખ માંગી માર મારતા ચાલકે એસિડ પીધું
શહેરમાં મવડી વિસ્તારમાં આવેલા જશરાજનગરમાં રહેતા યુવકને રિક્ષામાં બેઠેલા મુસાફર પાસેથી પોલીસે બે માસ પૂર્વે ચાર પેટી દારૂ ઝડપી લીધો હતો. જે અંગે મુસાફર વિરૂધ્ધ…
View More રિક્ષામાંથી મુસાફરનો દારૂ ઝડપાયા બાદ પોલીસે બે લાખ માંગી માર મારતા ચાલકે એસિડ પીધુંRDC બેન્ક પાસે બોકસ કલવર્ટ માટે વાહન વ્યવહાર બંધ કરાશે
શહેરના વોર્ડ નં.-02માં આવેલ કસ્તુરબા રોડ પર રાજકોટ ડીસ્ટ્રીકટ બેંક નજીક “પ્રભુ કૃપા” હોસ્પિટલ પાસે બોક્સ કલવર્ટ બનાવવાનું કામ શરૂૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી…
View More RDC બેન્ક પાસે બોકસ કલવર્ટ માટે વાહન વ્યવહાર બંધ કરાશેરૂા.7.78 લાખની ઠગાઇમાં ફરાર એકદંત શરાફી મંડળીનો સંચાલક પકડાયો
રૈયા રોડ પર સદગુરૂૂ તિર્થધામમાં આવેલી એકદંત શરાફી મંડળીના સંચાલક નિલેશ જોષી સામે રોકાણ પર ઉંચા વળતરની લાલચ આપી લોકોના નાણાં ઓળવી જવા અંગે જીપીઆઇડી-…
View More રૂા.7.78 લાખની ઠગાઇમાં ફરાર એકદંત શરાફી મંડળીનો સંચાલક પકડાયોવાહન ચોર ગેંગનો પર્દાફાશ, 8 સ્કૂટર સાથે બે ઝડપાયા
શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા વાહનચોરી, ઘરફોડ ચોરી અને ચીલઝડપ જેવા અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની ખાસ સૂચના આધારે રાજકોટ…
View More વાહન ચોર ગેંગનો પર્દાફાશ, 8 સ્કૂટર સાથે બે ઝડપાયા