ઉમેદવારોનો આત્મવિશ્વાસ કે ઓવર કોન્ફિડન્સ? કાલે ફાઇનલ જનાધાર: છેલ્લી ઘડીએ ટિકિટ લઇ આવનાર વોર્ડ નં.7ના નેહલ શુક્લને 13 હજારથી વધુ લીડની આશા રાજકોટમાં આ વખતે…
View More વોર્ડ નં.7, 8, 9માં તો ભાજપે ફટાકડા ફોડી નાખ્યાrajkot news
રાજકોટમાં મતદાનની પેટર્ન યથાવત, છતાં ક્રોસ વોટિંગનો ફૈડકો
સતાધારી પક્ષને આંતરિક નારાજગીનો ભય, કોંગ્રેસને નાણાની તંગી અને ‘આપ’ને કાર્યકરોની ઓટ વચ્ચે સૌને વિજયનો આશાવાદ જ્ઞાતિવાદના ફેકટર અને SIRની આંધી વચ્ચે દોઢ ડઝન બેઠકો…
View More રાજકોટમાં મતદાનની પેટર્ન યથાવત, છતાં ક્રોસ વોટિંગનો ફૈડકો..તો હું ટકો કરાવીને પ્રવીણ સોરાણીના ઘરે આજીવન કચરા-પોતા કરીશ!
કોંગ્રેસની મજબૂત વોટબેંક વોર્ડ નં.15માં બળવાખોર પ્રવીણ સોરાણી સામે છેલ્લી ટર્મના વિપક્ષી નેતા વશરામ સાગઠિયાનો દાવો, સોરાણી વધીને 1000 મતનું પણ નુકસાન પહોંચાડી શક્યા નથી…
View More ..તો હું ટકો કરાવીને પ્રવીણ સોરાણીના ઘરે આજીવન કચરા-પોતા કરીશ!મતદાનમાં અવ્વલ કોંગ્રેસ બેલ્ટ વોર્ડ નં.15માં લધુમતી અને કોળી મતદારો રહેશે કીંગ મેકર
8500થી વધુ લઘુમતી મતદારોના વિસ્તારમાં 78.50 ટકા બમ્પર વોટિંગ કોંગ્રેસને ફળશે કે કેમ? 10 હજારથી વધુ કોળી મતદારોનો ઝૂકાવ કઇ બાજુ રહેશે એ પણ જોવાનું…
View More મતદાનમાં અવ્વલ કોંગ્રેસ બેલ્ટ વોર્ડ નં.15માં લધુમતી અને કોળી મતદારો રહેશે કીંગ મેકરમહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 1 ‘નિરસ’; સૌથી વધુ મતદાન વોર્ડ-15માં 68.39 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે આવતીકાલે ઇવીએમ ની ગણતરી થશે અને ઉમેદવારોનું ભાવિ પણ નક્કી થઈ જશે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં…
View More મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 1 ‘નિરસ’; સૌથી વધુ મતદાન વોર્ડ-15માં 68.39 ટકારાજકોટમાં ગત ચૂંટણી કરતા 46,224 મત ઓછા પડ્યા: અનામતની લાલચ છતાં મહિલા મતદારો “રીઝ્યા” નહીં!
વર્ષ 2021ની સરખામણીમાં 2026માં 0.87 ટકા મતદાન વધ્યું : જઈંછમાં 1,08,039 મતદારો કપાતા મતદાનને પહોંચી અસર : ગત મનપા ચૂંટણીની સરખામણીમાં ગઈકાલે પુરુષ મતદારોની મતદાન…
View More રાજકોટમાં ગત ચૂંટણી કરતા 46,224 મત ઓછા પડ્યા: અનામતની લાલચ છતાં મહિલા મતદારો “રીઝ્યા” નહીં!45 ડિગ્રી સાથે ગુજરાત અગનભઠ્ઠી બન્યું, આગામી 24 કલાક ભારે
રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ વિસ્તારમાં હીટવેવનું રેડ એલર્ટ: ખતરનાક – જીવલેણ ગરમીના મોજા વચ્ચે, વાવાઝોડુ ફરી ત્રાટકવાની આગાહી રાજ્યમાં ગરમી 45 ડિગ્રી…
View More 45 ડિગ્રી સાથે ગુજરાત અગનભઠ્ઠી બન્યું, આગામી 24 કલાક ભારેરાજકોટમાં આકરા તાપ વચ્ચે પણ મતદાનની ટકાવારી યથાવત
SIRની અસર: રાજકોટ મનપાનું 51.59 ટકા મતદાન, આવતીકાલે પરિણામ આશરે 60 હજાર મતનું ગાબડું, કોનું ગણિત બગાડશે ? ગરમીનો તાપ તો ઠીક, મતદાનની ટકાવારી…
View More રાજકોટમાં આકરા તાપ વચ્ચે પણ મતદાનની ટકાવારી યથાવતકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજેે રાજકોટમાં
સોમનાથ ટ્રસ્ટની મીટિંગમાં જતા પૂર્વે રાજકોટમાં ભાજપના આગેવાનો સાથે બેઠક કરશે દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે સાંજેે પવિત્ર જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ…
View More કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજેે રાજકોટમાંરાજકોટથી માછીમારી કરવા જતા પરિવારને અકસ્માત, ત્રણના મોત
ગોંડલના ગુંદાળા પાસે બોલેરો બ્રિજની રેલિંગ સાથે અથડાયા બાદ નીચે ખાબકી, બે ભાઇ સહિત 4 ઘાયલ: રાજકોટથી 16 લોકો બોલેરોમાં માછીમારી માટે જતા હતા ત્યારે…
View More રાજકોટથી માછીમારી કરવા જતા પરિવારને અકસ્માત, ત્રણના મોત