રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં પાંચ માસની ગર્ભવતી પરિણીતાએ ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પતિ પત્નીને તેના ભાઈના ઘરે…
View More ગાંધીગ્રામમાં સગર્ભાએ ફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યોrajkot news
આર.કે. યુનિવર્સિટી હોસ્ટેલમાં ફિઝિયોથેરાપીના છાત્રનો પ્રેમ પ્રકરણમાં ગળેફાંસો ખાઇ આપઘાત
શહેરની ભાગોળે આવેલા ત્રંબા નજીક આર.કે. યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપીના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં છાત્રએ પ્રેમ પ્રકરણને કારણે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી…
View More આર.કે. યુનિવર્સિટી હોસ્ટેલમાં ફિઝિયોથેરાપીના છાત્રનો પ્રેમ પ્રકરણમાં ગળેફાંસો ખાઇ આપઘાતકાયદો અને વ્યવસ્થા કથળી; 7 સ્થળે હથિયાર ઉડયા
પ્રેમ પ્રકરણ, પેસેન્જર બેસાડવા અને સામુ જોવા મુદ્દે થયેલી મારામારીમાં 8 લોકો ઘવાયા શહેેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ ક્રાઈમના ગ્રાફમાં ઉછાળો જોવા મળી…
View More કાયદો અને વ્યવસ્થા કથળી; 7 સ્થળે હથિયાર ઉડયાગોમતી નદીમાં ડૂબી ગયેલા રાજકોટના યુવાનનો મૃતદેહ 13 કલાકે મળ્યો
મોચી સમાજની વાડીના લોકાર્પણ પ્રસંગે પરિવાર સાથે દ્વારકા ગયેલા બે સગા ભાઇ નાહતી વખતે ઉંડા પાણીમાં ગરકાવ થયા હતા નિવાસસ્થાન રૈયા ટેલીફોન એકસચેન્જ પાસેથી યુવકની…
View More ગોમતી નદીમાં ડૂબી ગયેલા રાજકોટના યુવાનનો મૃતદેહ 13 કલાકે મળ્યોકુવાડવા ગામમાં શ્રમિકોના ત્રણ મોબાઈલની ચોરી, આરોપી સકંજામાં
રાજકોટ શહેરના અમદાવાદ હાઈવે પર આવેલા કુવાડવા ગામની વાંકાનેર ચોકડી નજીક, બાલગોપાલ હોટલની સામે આવેલી શ્રમિકોની ઝૂંપડપટ્ટીમાંથી અજાણ્યો ચોર ઇસમ ત્રણ શ્રમિકોના કિંમતી મોબાઈલ ફોનની…
View More કુવાડવા ગામમાં શ્રમિકોના ત્રણ મોબાઈલની ચોરી, આરોપી સકંજામાંકેસરિયા હનુમાનજી મંદિર તોડવાના નિર્ણય સામે હ્યુમન રાઈટ્સ ફેડરેશન મેદાન
રાજકોટના મવડી મેઈન રોડ પર સ્થિત અને હજારો ભક્તોની અગાધ શ્રદ્ધાના કેન્દ્ર સમાન શ્રી કેસરિયા હનુમાનજી મંદિરને ડિમોલિશનથી બચાવવા માટે વૈશ્વિક સંસ્થા હ્યુમન રાઈટ્સ ફેડરેશન…
View More કેસરિયા હનુમાનજી મંદિર તોડવાના નિર્ણય સામે હ્યુમન રાઈટ્સ ફેડરેશન મેદાનઘરની ધોરાજી સમજી હોર્ડિંગ્સ-બેનર ખડકનાર 19 શાળા દંડાઇ
એક બેનર-હોર્ડિંગ્સ-પોસ્ટરના મનપાએ નિયત કરેલા ચાર્જ કરતા પાંચ ગણી રકમનો દંડ ફટકારાયો વાહનના શો-રૂૂમ, જ્વેલર્સ, કોમ્પ્યુટર ક્લાસીસ સહિતની કુલ 32 પેઢીઓ મનપાની ઝપટમાં આવી ગઇ…
View More ઘરની ધોરાજી સમજી હોર્ડિંગ્સ-બેનર ખડકનાર 19 શાળા દંડાઇકસ્ટમ સુપ્રિટેન્ડન્ટની 20 લાખની લાંચ લેવાના ગુનામાં જામીન અરજી ફગાવતી અદાલત
શહેરમાં રૂૂ.20 લાખની માતબર રકમની લાંચ લેવાના ગુનામાં જેલ હવાલે રહેલા સીજીએસટી વિભાગના ઉચ્ચ અધિકાર મુકેશકુમારની જામીન અરજી અદાલતે નકારી કાઢતા કસ્ટમ સુપ્રીટેન્ડન્ટનો જેલવાસ લંબાયો…
View More કસ્ટમ સુપ્રિટેન્ડન્ટની 20 લાખની લાંચ લેવાના ગુનામાં જામીન અરજી ફગાવતી અદાલતસાંઢિયા પુલ તૈયાર, લોકાર્પણ માટે નવા સુકાનીઓની રાહ
હાલ માત્ર ડિવાઇડરને સ્ટોન મારવાનું કામ પૂર્ણતાના આરે, બુધ-ગુરુવારે કોન્ટ્રાક્ટર કબજો સોંપી દેશે : સિટી ઇજનેર નવા પદાધિકારીઓના ફોટોસેશન માટે રોજ હેરાન થતા સવા લાખ…
View More સાંઢિયા પુલ તૈયાર, લોકાર્પણ માટે નવા સુકાનીઓની રાહરઘુવીર સોસાયટીના યુવાને પઠાણી ઉઘરાણીથી કંટાળી ફિનાઈલ પી લીધું
શહેરમાં બાબરીયા કોલોની પાસે આવેલ રઘુવીર સોસાયટીમાં રહેતા યુવાને રૂૂ.1.65 લાખમાં ખરીદેલી કાર પરત આપી દેવા છતાં કાર માલિકે રૂૂપિયા પરત નહીં આપી રૂા.6 લાખની…
View More રઘુવીર સોસાયટીના યુવાને પઠાણી ઉઘરાણીથી કંટાળી ફિનાઈલ પી લીધું