રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા ની અધ્યક્ષતામાં ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. પોલીસ કમિશનરે નશીલા ડ્રગ્સના દુષણથી યુવાનો દૂર…
View More રાજકોટમાં નશાના કારોબાર સામે પોલીસનો જંગ, એક માસમાં રૂા.18.68 લાખના માદક પદાર્થો પકડાયાrajkot news
PDM ફાટકે બ્રિજ પ્રોજેક્ટ 10 વર્ષ બાદ જીવતો થયો, 50 મિલકત થશે કપાત
અગાઉ થયેલા ડિમાર્કેશન મુજબ માત્ર એક જ સાઇડ ઢેબર કોલોનીથી ગોપાલનગર શેરી નં.1 સુધી કપાત આવશે : રાજકોટનો સૌથી લાંબો 700 મીટરનો અન્ડરબ્રિજ બનાવાશે :…
View More PDM ફાટકે બ્રિજ પ્રોજેક્ટ 10 વર્ષ બાદ જીવતો થયો, 50 મિલકત થશે કપાતકાલાવડ રોડ આવાસ કવાર્ટરમાં બે મહિનાનો બાળક સુતા બાદ ઉઠ્યો જ નહીં
શહેરના કાલાવડ રોડ પર આવાલે વૃંદાવન આવાસ કવાર્ટરમાં રહેતા પરિવારનો બે મહિનાનો બાળક રાત્રે સુતા બાદ સવારે ઉઠ્યો જ ન હતો તેને બેભાન હાલતમાં સારવાર…
View More કાલાવડ રોડ આવાસ કવાર્ટરમાં બે મહિનાનો બાળક સુતા બાદ ઉઠ્યો જ નહીંસામાકાંઠાની 53 સોસા.માં પાણીનો દેકારો, મેયર સમક્ષ આક્રોશ
વર્તમાન અને ભવિષ્યના કેટલાક આયોજનની માગણી સાથે ‘આપ’ પાર્ટીની આગેવાની હેઠળ મેયરને કરાઇ રજૂઆત રાજકોટના સામાકાંઠે વોર્ડ નં.4 અને કુવાડવા રોડ પરની 53થી વધુ સોસાયટીઓમાં…
View More સામાકાંઠાની 53 સોસા.માં પાણીનો દેકારો, મેયર સમક્ષ આક્રોશનોટબંધીમાં 8 લાખની જૂની નોટો સાથે પકડાયેલ આરોપીને બે વર્ષની સખત કેદ
નોટબંધીના સમયગાળા દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા આરોપી અશોક કોશિયાને 8.35 લાખની રોકડ રકમ સાથે પકડવામાં આવ્યો હતો. આ રકમમાં તે સમયે નવી બહાર પડેલી બે…
View More નોટબંધીમાં 8 લાખની જૂની નોટો સાથે પકડાયેલ આરોપીને બે વર્ષની સખત કેદભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની 30 સોસાયટીમાં અશાંતધારો લંબાવવા દરખાસ્ત
રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદાજે 30 જેટલી સોસાયટીઓમાં લાગુ કરવામાં આવેલા અશાંતધારાની મુદત આગામી 27મી જૂને પૂર્ણ થવા જઈ રહી છે. વિસ્તારની વસ્તીની ભૌગોલિક…
View More ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની 30 સોસાયટીમાં અશાંતધારો લંબાવવા દરખાસ્તખાણીપીણીના વધુ 63 સ્થળે દરોડા, પ્રખ્યાત શ્રીરામ રેસ્ટો. અને બાલાજી ઢોસા સીલ
સર્વેશ્વર ચોકમાં જાણીતા વર્ણિરાજ ફૂડઝોન સહિતની પેઢીઓ પણ ઝપટમાં આવી : કુલ 287 કિલો વાસી ખાદ્યસામગ્રીનો કરાયો નાશ રાજકોટમાં ખાદ્યજન્ય અને પાણીજન્ય રોગચાળાને કાબૂમાં રાખવા…
View More ખાણીપીણીના વધુ 63 સ્થળે દરોડા, પ્રખ્યાત શ્રીરામ રેસ્ટો. અને બાલાજી ઢોસા સીલરાજકોટ જિલ્લાના વિવિધ હાઇવે પરના દબાણો 60 દિવસમાં દૂર કરવા આદેશ
રાષ્ટ્રીય ધોરીમાર્ગ સલામતી અન્વયે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાના પાલનની તાત્કાલિક અમલવારી થાય તે માટે રાજકોટ જિલ્લા હાઇવે સેફટી ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે.…
View More રાજકોટ જિલ્લાના વિવિધ હાઇવે પરના દબાણો 60 દિવસમાં દૂર કરવા આદેશઅમૂલના પ્લાન્ટનું 70 ટકા કામ પૂર્ણ, નવેમ્બરથી ટ્રાયલ
રાજકોટના આંગણે દૈનિક 20 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ થશે, 150 મે. ટન મિલ્ક પાઉડર, 100 ટન બટર અને 40 ટન ઘીનું થશે ઉત્પાદન સમગ્ર સૌરાષ્ટ્રના…
View More અમૂલના પ્લાન્ટનું 70 ટકા કામ પૂર્ણ, નવેમ્બરથી ટ્રાયલવિરાણી હાઇસ્કૂલમાં અમારી અરજી રદ થઇ પણ જમીન સરકારી ઠરી છે એ અમારી જીત
રાજકોટના મધ્યમાં આવેલી ઐતિહાસિક શ્રી શામજી વેલજી વિરાણી વિવિધાલક્ષી શાળાની જમીનને લઈને ચાલતા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. વિરાણી મેદાન બચાવો સમિતિ અને વિદ્યાર્થીઓ દ્વારા…
View More વિરાણી હાઇસ્કૂલમાં અમારી અરજી રદ થઇ પણ જમીન સરકારી ઠરી છે એ અમારી જીત