સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ રૂા.23050નો દંડ પણ વસુલ્યો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 14/10/2024ના રોજ ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો...
શહેરના આજી વસાહતમાં આવેલા ખોડીયારપરામાં વીજચોરી અંગે તપાસમાં ગયેલા પીજીવીસીએલના કર્મચારી ઉપર છેડતીનો આરોપ મૂકી હુમલો કરવામાં આવતા ઇજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ત્રણ...
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી સરકારના વિવિધ વિભાગના રૂા.2000 કરોડથી વધુ રકમના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. જેમાં...
મવડી વિસ્તારમાં આવેલી રાધેશ્યામ ગૌ શાળા પાસે આવેલા જે.કે. કાર્સ નામના વર્કશોપમાં ત્રાટકેલા તસ્કરો ગેરેજ કામને લગતી રૂૂા.1.80 લાખની કિંમતની ચીજ-વસ્તુઓની ચોરી કરી ગયાની રાજકોટ તાલુકા...
ગ્રેટર ચેમ્બર દ્વારા વિવિધ મુદ્દાઓ ઉચ્ચકક્ષાએ મુકાયા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સી.પી.સી. એ ધારાના 111એ હેઠળ શોર્ટ ટર્મ કેપીટલ ગેઇન હેઠળ કરદાતા...
ગાંધીનગર ખાતે સરકાર સાથેની બેઠક નિષ્ફળ રહેતા સ્ટોનક્રશર બંધ રાખવા એસોસિએશનનો નિર્ણય કવોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા વિવિધ પ્રશ્નોને લઇને અચોક્કસ મુદતની હડતાલ કરવામાં આવી...
રાજકોટમાં મર્ડર, મારામારી, ધમકી, દારૂૂ સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા નામચીન શખ્સ સહિત બેની ભક્તિનગર પોલીસે પાસા તળે અટકાયત કરી સુરત અને અમદાવાદની જેલમાં ધકેલવા...
ચીલઝડપના ગુનામાં 11 વર્ષથી ફરાર શખ્સ રૈયા રોડ પર આઝાદ ચોક પાસે રહેતો’તો પોલીસે ગેલેરીમાં ફલેટ વેચવાનું બેનર હોવાથી ખરીદદાર બની છટકું ગોઠવ્યું, ઓળખ છુપાવવા બોગસ...
રાજકોટ, જેતપુર, જૂનાગઢ અને અમરેલી જિલ્લાની ચોરી કરનાર મધ્ય પ્રદેશની તસ્કર ટોળકીના બે સભ્યોની ધરપકડ અન્ય ત્રણની શોધખોળ:રૂ.88 હજારનો મુદ્દામાલ કબજે રાજકોટ સહીત ત્રણ જીલ્લામાં આંતક...
કુવાડવા પાસેથી 1434 બોટલ ભરેલા દારૂ ટ્રક સાથે બે શખ્સની ધરપકડ થઇ’તી સૌરાષ્ટ્રમાં વિદેશી દારૂૂ બિયરની હેરાફેરીના ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમના પ્રથમ વખત નોંધાયેલા ગુન્હામાં એક આરોપીના જામીન...