રાજકોટ ખાતે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આયોજિત ધરોહર લોકમેળો આ વખતે વરસાદ અને રાઇડ્સ કારણે રદ કરવામાં આવ્યો હતો.આ લોકમેળમાં રાઇડ્સ ને ફીટને સર્ટિફિકેટ ન મળતા…
View More રાઇડ્સ સંચાલકોને નવ લાખ કાપી રક્મ પરત અપાશેrajkot news
ઝોકું આવી જતા કાર ઝાડ સાથે અથડાઇ, RK યુનિ.ના કર્મચારીનું મોત
શહેરની ભાગોળે આવેલી આર.કે. યુનિવર્સિટીમાં નોકરી કરતો સુલતાનપુરનો યુવાન કાર લઇ નોકરી ઉપર આવતો હતો ત્યારે ઝોકું આવી જતા કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાતા…
View More ઝોકું આવી જતા કાર ઝાડ સાથે અથડાઇ, RK યુનિ.ના કર્મચારીનું મોતસિવિલમાં બે નર્સ ઉપર દર્દીના પરિવારનો હુમલો, સ્ટાફમાં આક્રોશ
રાજકોટની સિવિલ હોસ્પીટલમાં અવાર-નવાર દર્દીના પરિવારજનો અને ડોકટર કે નર્સ વચ્ચે માથાકુટના બનાવો સામે આવતા રહે છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. વોર્ડ…
View More સિવિલમાં બે નર્સ ઉપર દર્દીના પરિવારનો હુમલો, સ્ટાફમાં આક્રોશસૌરાષ્ટ્રની સૌથી મોટી જેલ બનાવવા 60 એક્ર જમીન ફાળવતા કલેક્ટર
રાજકોટ નજીક ન્યારા ગામ નજીક જિલ્લા જેલ વિભાગ દ્વારા કલેકટર પાસે 60 એકર જેટલી જમીન માગવામાં આવી હતી.જે જમીન આજે કલેકટર પ્રભાવ જોશી દ્વારા જિલ્લા…
View More સૌરાષ્ટ્રની સૌથી મોટી જેલ બનાવવા 60 એક્ર જમીન ફાળવતા કલેક્ટરરૂડાની આવાસ યોજનામાં દસ્તાવેજ ન કરનાર 11 લાભાર્થીના આવાસ રદ
મુંજકામાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રૂડા દ્વારા કાર્યવાહી રાજકોટ શહેરી વિકાસ સતા મંડળ દ્વારા અલગ અલગ આવાસ યોજનામાં ફાળવવામાં આવેલ આવાસનો દસ્તાવેજ તેમજ અન્ય તમામ…
View More રૂડાની આવાસ યોજનામાં દસ્તાવેજ ન કરનાર 11 લાભાર્થીના આવાસ રદકોપર સેન્ડની બાજુમાં રેન બસેરાનું કામ સ્થગિત કરાવતા સ્ટે.ચેરમેન
હેવન હિલ્સ સહિતની સોસાયટીઓના રહીશોની રજૂઆતને સફળતા સરકાર પાસેથી અભિપ્રાય માંગી આગળની કાર્યવાહી કરાશે શહેરમાં ક્રાઇમ લોકેશન ઉપર આવાસ યોજના અથવા અન્ય પ્રકારના પ્રોજેક્ટો જેવા…
View More કોપર સેન્ડની બાજુમાં રેન બસેરાનું કામ સ્થગિત કરાવતા સ્ટે.ચેરમેનરાજકોટ લગ્નપ્રસંગમાં આવેલા કચ્છના પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત
કચ્છના મેઘપર (બોરીચી) ગામે રહેતા પ્રૌઢ રાજકોટમાં લગ્ન પ્રસંગે આવ્યા બાદ સસરાના ઘરે રોકાયા હતા જયા પ્રૌઢનુ હૃદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ…
View More રાજકોટ લગ્નપ્રસંગમાં આવેલા કચ્છના પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોતભારતે વિકસિત રાષ્ટ્ર બનવું હોય તો ખેડૂતોની ભૂમિકા અવગણી શકાય નહીં: ઉપરાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે મંગળવારે કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પર આકરા પ્રહારો કર્યા. ખેડૂતોના મુદ્દે સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા તેમણે…
View More ભારતે વિકસિત રાષ્ટ્ર બનવું હોય તો ખેડૂતોની ભૂમિકા અવગણી શકાય નહીં: ઉપરાષ્ટ્રપતિજિલ્લામાં 14 નાયબ મામલતદારની આંતરિક બદલીનો કલેકટરનો ઓર્ડર
કુદરતી આફતો સામે લોકોને સરકારી મદદ મળી રહે તે માટે ઇમરજન્સી સેન્ટરોમાં ફરજ સોંપાઇ હોય તેવા રાજકોટ જિલ્લાના 14 નાયબ મામલતદારની વિવિધ કચેરીઓમાં કલેકટર દ્વારા…
View More જિલ્લામાં 14 નાયબ મામલતદારની આંતરિક બદલીનો કલેકટરનો ઓર્ડરઆઇસક્રીમમાંથી ફેટ કાઢી ચીઝમાં તેલની ભેળસેળ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શ્રી સત્ય વિજય પટેલ સોડા ફેક્ટરી, સરલખાજી રાજ રોડ, પ્રહલાદ સિનેમાની બાજુમાં, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ વેનીલા આઇસ્ક્રીમ (લુઝ)…
View More આઇસક્રીમમાંથી ફેટ કાઢી ચીઝમાં તેલની ભેળસેળ