રૂડા દ્વારા મુંજકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના તૈયાર કરવામાં આવે છે. જેનો ડ્રો પણ ઘણા સમય પહેલાથઈ ગયેલ છે. પરંતુ આ આવાસ યોજનામાં ફાળવવામાં આવેલ…
View More રૂડાની આવાસ યોજના ધૂળધાણી: વધુ 84 આવાસ રદrajkot news
વેરો ન ભરનાર વધુ 9 આસામીઓની મિલકત સીલ, એક નળ જોડાણ કપાયું
મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે એક સાથે 9 વોર્ડમાં કાર્યવાહી હાથ ધરી વધુ 9 મિલ્કત સીલ કરી 8ને જપ્તીની નોટીસ ફટકારી એક નળ…
View More વેરો ન ભરનાર વધુ 9 આસામીઓની મિલકત સીલ, એક નળ જોડાણ કપાયુંક્રિકેટર ચેતેશ્ર્વર પૂજારાના સાળાએ દુષ્કર્મ કેસમાં કરેલી આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટ
જાણીતા ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે 29 વર્ષીય પૂર્વ મંગેતરએ નોંધાવેલી દુષ્કર્મના ગુનામાં પોલીસ ધરપકડની દેહશત કરેલી આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી…
View More ક્રિકેટર ચેતેશ્ર્વર પૂજારાના સાળાએ દુષ્કર્મ કેસમાં કરેલી આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટરાજકોટમાં દુહા-છંદ, ચોપાઇ, લગ્નવિધિ, ભજનની રમઝટ
ત્રિદિવસીય યુવક મહોત્સવનો પ્રારંભ: 800થી વધારે કલાકારો 40 સ્પર્ધામાં કલાના કામણ પાથરશે રાજય સરકાર દ્વારા રાજકોટમાં આજથી રાજયકક્ષાના યુવક મહોત્સવનો પ્રારંભ કરવવામાં આવ્યો છે. ત્રણ…
View More રાજકોટમાં દુહા-છંદ, ચોપાઇ, લગ્નવિધિ, ભજનની રમઝટપાટીદાર સમાજમાં થનગનાટ : ઉમિયા માતાજીને આવકારવા અનેરો ઉત્સાહ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા નિર્માણાધીન શ્રી ઉમિયા માતાજીના મંદિરનુ તા.13ના રોજ ખાતમુહૂર્ત: માતાજીને આવકારવા યોજાઇ બાઇક રેલી શ્રી ઉમિયા માતાજીને…
View More પાટીદાર સમાજમાં થનગનાટ : ઉમિયા માતાજીને આવકારવા અનેરો ઉત્સાહમહારાષ્ટ્રમાં ગુજરાત કરતા 3.17 લાખ કરોડ ઓછું મૂડીરોકાણ છતાં આવક વધુ
ગુજરાતીઓનું દેશમાં વેપાર-ધંધામાં નામ છે પરંતુ આજે આવેલા આંકડા ઉપરથી વેપાર-ધંધામાં રોકાણ સામે રિટર્ન આપવામાં ગુજરાત મહારાષ્ટ્રથી ઘણુ પાછળ છે. મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં કારખાનાઓની સંખ્યા…
View More મહારાષ્ટ્રમાં ગુજરાત કરતા 3.17 લાખ કરોડ ઓછું મૂડીરોકાણ છતાં આવક વધુલાલિયાવાડી હવે બંધ : નવી કોલેજની મંજૂરી આપવાની સત્તા યુનિવર્સિટી પાસેથી છીનવાઇ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મારા ને સાચવવાની પરંપરા હવે ખતમ થવા જઈ રહી છે. કોલેજોની મંજુરી માટે મળતિયાઓને ધડાધડ મંજુરી આપવામાં આવી રહી હતી તેના પર બ્રેક…
View More લાલિયાવાડી હવે બંધ : નવી કોલેજની મંજૂરી આપવાની સત્તા યુનિવર્સિટી પાસેથી છીનવાઇજંક્શન રોડ પર રખડતું ભટકતું જીવન જીવતા યુવાનનું હાર્ટએટેકથી મોત
પોલીસે ઓરિસ્સા રહેતા મૃતકના સંબંધીને જાણ કરી રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક યુવાનનું મોત નીપજ્યું હતું. જંકશન…
View More જંક્શન રોડ પર રખડતું ભટકતું જીવન જીવતા યુવાનનું હાર્ટએટેકથી મોતરાધે શ્યામ સોસાયટીમાં યુવતીએ ફાંસો ખાધો: પિતા જોઇ જતા બચી ગઇ
પુત્રીને બચાવી લઇ સારવારમાં ખસેડાઇ, કારણ અકબંધ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ઓમનગર સર્કલ નજીક રાધેશ્યામ સોસાયટીમાં રહેતી યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ ર્ક્યો…
View More રાધે શ્યામ સોસાયટીમાં યુવતીએ ફાંસો ખાધો: પિતા જોઇ જતા બચી ગઇકોપરના બોગસ બિલિંગ, રાજકોટના શખ્સ દ્વારા 186 કરોડનું કૌભાંડ
રાજ્યમાં કોપરના વ્યવસાય સાથે સંકળાયેલ કંપનીઓ પર એસજીએસટીએ દરોડા પાડ્યા છે. સુરત, રાજકોટ, ભરૂૂચ, વાપી, જુનાગઢ અને ભાવનગરમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન 186…
View More કોપરના બોગસ બિલિંગ, રાજકોટના શખ્સ દ્વારા 186 કરોડનું કૌભાંડ