3પ વર્ષ જૂના ટીમ્બર માર્ટની ઘટના: બાઇકચાલક અને છોટા હાથીમાં સવાર ત્રણ લોકો ઇજાગ્રસ્ત, એકની હાલત ગંભીર બે બાઇક-બે બગી – ટ્રક અને છોટા હાથી…
View More લાતી પ્લોટમાં તોતિંગ દીવાલ ધસી પડતાં 3 લોકો ઘવાયા, છ વાહનનો ભૂક્કોrajkot news
વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મસ્કત, ઓમાન દુબઇ સહિતના 12 દેશોની ધર્મ પ્રચાર યાત્રાએ
વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીની મસ્ક્ત ઓમાન – દુબઇ ખાતે ધર્મ પ્રચાર યાત્રા – ગત રોજ રાજકોટથી પ્રસ્થાન કર્યું. 11 થી 19 જાન્યુઆરી દરમ્યાન ધાર્મિક કાર્યક્રમો યોજાશે. વિશ્વભરમાં…
View More વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મસ્કત, ઓમાન દુબઇ સહિતના 12 દેશોની ધર્મ પ્રચાર યાત્રાએયુનિટી ફાઉન્ડેશન દ્વારા યોજાયો જાજરમાન સમૂહ લગ્નોત્સવ
ક્ધયાઓને પાનેતર, મંગલસૂત્ર, સોનાની ચૂંક સહિતની 100થી વધુ વસ્તુઓ કરિયાવર સ્વરૂપે અપાઈ: દાતાઓ તરફથી 2 કરોડનું દાન મળ્યું 81 દીકરીઓના લગ્ન ધામધૂમથી સંપન્ન: કેન્દ્રીય મંત્રી…
View More યુનિટી ફાઉન્ડેશન દ્વારા યોજાયો જાજરમાન સમૂહ લગ્નોત્સવરાજકોટમાં આધેડ પર હુમલા પ્રકરણમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ સામે ફરિયાદ
રાજકોટ માં રહેતા એક પ્રૌઢે પોતાને અને પોતાના પુત્રને ઢીકાપાટુ નો માર મારવા અંગે જામનગર માં રહેતા વેવાઈ પક્ષ ના સભ્ય એવા જામનગરના ભાજપના…
View More રાજકોટમાં આધેડ પર હુમલા પ્રકરણમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ સામે ફરિયાદ‘પોલીસ દ્વારા ઉતાવળ કરવામા આવી’
રાજકોટમાં મકરસંક્રાંતિના પર્વ નિમિતે ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ પરસોત્તમ રૂૂપાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.…
View More ‘પોલીસ દ્વારા ઉતાવળ કરવામા આવી’કુલપતિનો ચાર્જ સંભાળતા ડો.ઉત્પલ જોશી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નવી દિશા આપવા નિર્ધાર
જયાં ભણ્યા ત્યાંના જ પડકારોને ખાળવાની તક મળતા આનંદ વ્યક્ત કર્યો સરકાર દ્વારા નિયુકત કરાયેલા ડો.ઉત્પલ જોશીએ સરસ્વતીને ફુલહાર અને પ્રથમ કુલપતિ ડોલરરાય માંકડની પ્રતિમાને…
View More કુલપતિનો ચાર્જ સંભાળતા ડો.ઉત્પલ જોશી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નવી દિશા આપવા નિર્ધારભગવતીપરામાં નિર્માણાધીન અતિ આધુનિક હાઈસ્કૂલનું આવતીકાલે લોકાર્પણ કરાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારાવોર્ડ નં.4માં ભગવતીપરા વિસ્તારમાં રૂૂ.19.38 કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક અને સુવિધાયુક્ત માધ્યમિક શાળા(હાઈસ્કુલ)ના બિલ્ડીંગનું લોકાર્પણ આવતીકાલ તા.12/01/2025, રવિવારના રોજ સવારે 11:00 કલાકે રાજકોટના…
View More ભગવતીપરામાં નિર્માણાધીન અતિ આધુનિક હાઈસ્કૂલનું આવતીકાલે લોકાર્પણ કરાશેહાર્ટએટેકથી વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા
રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટએટેકના કેસો સતત વધી રહ્યા છે. શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે દિનપ્રતીદિન હૃદય રોગના હુમલાના કેસો વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં હાર્ટએટેકથી…
View More હાર્ટએટેકથી વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા‘તું મારી દીકરી કહે તેમ નથી કરતો’ તેમ કહી જમાઇને સસરા અને બે સાળાએ માર માર્યો
મવડીની ઘટના : પત્ની રિસામણે ચાલી જતાં યુવાનને ધાક ધમકી આપી ઘરે બોલાવી હુમલો કર્યાનો આક્ષેપ શહેરમાં પેડક રોડ ઉપર આવેલી ગાંધીસમૃતી સોસાયટીમાં રહેતા એન્જિનિયર…
View More ‘તું મારી દીકરી કહે તેમ નથી કરતો’ તેમ કહી જમાઇને સસરા અને બે સાળાએ માર માર્યોકેકેવી સર્કલ પાસે પીધેલા કારના ચાલકે અકસ્માતની હારમાળા સર્જી
રાજકોટમાં પૂરપાટ ઝડપે ગાડી ચલાવવાના કારણે અવારનવાર અકસ્માતોના બનાવો સામે આવે છે.ત્યારે શહેરના કેકેવી ચોકમાં બુધવારે રાત્રે નવેક વાગ્યે પૂરપાટ ઝડપે પસાર થયેલી કારે…
View More કેકેવી સર્કલ પાસે પીધેલા કારના ચાલકે અકસ્માતની હારમાળા સર્જી