ઈડીના ડાયરેક્ટર પ્રમોદ કુમાર સહિતની ટીમે ગઈકાલે આખો દિવસ પૂછપરછ કર્યા બાદ આજે સવારથી પણ નિવેદન નોંધવાનું શરૂ ગેરલાભ લેનાર બિલ્ડરો સુધી રેલો પહોંચવાની શક્યતા,…
View More જેલમાં સસ્પેન્ડ TPO સાગઠિયાની ED દ્વારા બે દિવસથી પૂછપરછrajkot news
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નેશનલ હેન્ડબોલ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ચેમ્પિયન બની
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં સૌપ્રથમવાર નેશનલ હેન્ડબોલ મેન ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ ચેમ્પિયન બની છે.આ ટુર્નામેન્ટની કલોઝીંગ સેરેમની ક્રિકેટ ગ્રાઉન્ડ, સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નેશનલ હેન્ડબોલ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ચેમ્પિયન બનીરાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો રદ થતા તંત્રને રૂા.બે કરોડનું નુકસાન
રાજકોટ ખાતે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આયોજિત ધરોહર લોકમેળો આ વખતે વરસાદ અને રાઇડ્સ વિવાદ કારણે રદ કરવામાં આવ્યો હતો. તેમના કારણે તંત્રને કરોડોનું નુકસાન…
View More રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો રદ થતા તંત્રને રૂા.બે કરોડનું નુકસાનવોર્ડ નં.3માં 18 સહિત વધુ 30 મિલકતોને સીલ મારતી વેરા શાખા
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા આજે વધુ 30 મિલકતો સિલ કરાઇ હતી અને એક નળ જોડાણ કાપવામાં આવ્યું હતું. જયારે 13 મિલકતોને સિલ કરતા…
View More વોર્ડ નં.3માં 18 સહિત વધુ 30 મિલકતોને સીલ મારતી વેરા શાખારેવન્યુ વિભાગના અધિકારીઓ સાથે ડો.જયંતિ રવિની બંધબારણે બેઠક
ગામતળની જમીનના પ્રોપર્ટી કાર્ડ, સરકારી જમીનમાં દબાણ મુદ્દે ચર્ચા રાજ્યના મહેસુલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ડો. જયંતિ રવિ ગત સાંજે રાજકોટ આવી પહોંચ્યા હતા.…
View More રેવન્યુ વિભાગના અધિકારીઓ સાથે ડો.જયંતિ રવિની બંધબારણે બેઠકરૈયામાં યુએલસી ફાજલ જમીનમાં શનિવારેે મામલતદારનું ડિમોલિશન
1200 મીટર જમીનમાં ખડકાયેલા 20 જેટલા ગેરકાયદે મકાનો તોડી પડાશે રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલ બાપા સીતારામ ચોક નજીક પશ્ચિમ મામલતદાર દ્વારા રૈયા ગામની…
View More રૈયામાં યુએલસી ફાજલ જમીનમાં શનિવારેે મામલતદારનું ડિમોલિશનમ્યુનિ. કમિશનર ઉપર હુમલો-તોડફોડના કેસમાં 24 કોર્પોરેટરો નિર્દોષ
19 વર્ષ જૂના કેસમાં રાજકોટની ચીફ જ્યુડિશિયલ કોર્ટનો ચૂકાદો ઉદય કાનગડ, કમલેશ મિરાણી, નીતિન ભારદ્વાજ, કશ્યપ શુકલ, ડો.જૈમન ઉપાધ્યાય સહિતના નેતાઓને રાહત રાજકોટમાં 19…
View More મ્યુનિ. કમિશનર ઉપર હુમલો-તોડફોડના કેસમાં 24 કોર્પોરેટરો નિર્દોષઆઠ કરોડના ખર્ચે ડે.કલેક્ટરો માટે નવ આવાસો બનાવવા મહેસૂલ વિભાગની લીલીઝંડી
રાજકોટ કલેક્ટર પ્રભવ જોશી દ્વારા તાજેતરમાં જ શહેર અને જિલ્લાના ડેપ્યુટી કલેક્ટરો માટે અધ્યતન નવા ક્વાર્ટરો બનાવવા અંગે રાજ્યના મહેસુલ ખાતામાં દરખાસ્ત મોકલી હતી.…
View More આઠ કરોડના ખર્ચે ડે.કલેક્ટરો માટે નવ આવાસો બનાવવા મહેસૂલ વિભાગની લીલીઝંડીપ્રેમલગ્ન કરનાર યુવકના અપહરણ બાદ માતાના આપઘાત પ્રકરણમાં યુવતીના પિતા સહિત 8 સામે ગુનો
કાલાવડ રોડ પર ઈસ્કોન મંદિર પાછળ આદિત્ય-79માં રહેતા અને પ્રેમલગ્ન કરનાર યુવકના નાનાભાઈનું અપહરણ કરી અલગ-અલગ જગ્યાએ ગોંધી રાખી યુવતીના પિતા સહિત 8 શખ્સોએ જાનથી…
View More પ્રેમલગ્ન કરનાર યુવકના અપહરણ બાદ માતાના આપઘાત પ્રકરણમાં યુવતીના પિતા સહિત 8 સામે ગુનોપોલીસનો લોકદરબાર યોજાયો: ટ્રાફિક સમસ્યા, શાક માર્કેટોમાં ચેકિંગ અને દારૂનું વેચાણ કરતા શખ્સો સામે કાર્યવાહી કરવા માંગ
પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ નાગરિકોના પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા આપી ખાતરી માલવીયાનગર પોલીસ મથક ખાતે યોજાયેલા લોક દરબારમાં ક્રાઈમ બ્રાંચ અને ટ્રાફિક બ્રાંચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા…
View More પોલીસનો લોકદરબાર યોજાયો: ટ્રાફિક સમસ્યા, શાક માર્કેટોમાં ચેકિંગ અને દારૂનું વેચાણ કરતા શખ્સો સામે કાર્યવાહી કરવા માંગ