રાજકોટમા દોઢ માસ પુર્વે મધરાત્રે સવા કલાકમા સગીર સહીત ચાર શખ્સોએ જુદા જુદા બે સ્થળે 3 યુવાન પર છરી વડે હુમલો કરી બે યુવાન પાસેથી…
View More રાજકોટમાં જીવલેણ હુમલામાં ઘવાયેલા યુવાનનુ દોઢ માસ બાદ મોત : બનાવ હત્યામાં પલ્ટાયોrajkot news
રાજકોટથી ભગુડા દર્શન કરવા મિત્રો સાથે નીકળ્યા; રસ્તામાં બોલાચાલી થતા રિક્ષાચાલક ઉપર હુમલો
રાજકોટમા હુડકો ચોકડી પાસે આવેલા વિનોદ નગરમા રહેતો યુવાન પોતાની રીક્ષા લઇ પાંચ મિત્રો સાથે ભગુડા દર્શન કરવા જતો હતો ત્યારે આટકોટ નજીક પહોંચતા…
View More રાજકોટથી ભગુડા દર્શન કરવા મિત્રો સાથે નીકળ્યા; રસ્તામાં બોલાચાલી થતા રિક્ષાચાલક ઉપર હુમલોચોટીલા નજીકથી 1 કરોડનો દારૂ ઝડપાયો
રાજકોટ-ચોટીલા હાઉવે પર નાની મોલડી ગામે સુરેન્દ્રનગર એલસીબીએ બે દરોડા પાડી રૂ. 1 કરોડની કિંમતની 18 હજાર બોટલ વિદેશી દારૂ ભરેલા ટ્રક અને ટેન્કર…
View More ચોટીલા નજીકથી 1 કરોડનો દારૂ ઝડપાયોમાલિયાસણ પાસે હોટલના પાર્કિંગમાં પડેલા ટ્રકમાંથી 576 બોટલ વિદેશી દારૂ પકડાયો
માલીયાસણ ચોકડીથી સોખડા ચોકડી તરફ જતા રોડ પર આવેલ કનૈયા ટી સ્ટોલ હોટલના પાર્કીંગમાં પી.સી.બી.ની ટીમે દરોડો પાડી ટ્રક માંથી રૂૂ.2.74 લાખના વિદેશી દારૂૂ ભરેલા…
View More માલિયાસણ પાસે હોટલના પાર્કિંગમાં પડેલા ટ્રકમાંથી 576 બોટલ વિદેશી દારૂ પકડાયોરેસકોર્સ રિંગ રોડ પર યુવાનને આંતરી જીવલેણ હુમલો
સામા પક્ષે બે લોકોને ઈજા થયાની વળતી ફરિયાદ જૂની અદાવતનો ખાર રાખી પાચ શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા: ‘જીવતો રહી ગયો તો જાનથી મારી નાખશું’…
View More રેસકોર્સ રિંગ રોડ પર યુવાનને આંતરી જીવલેણ હુમલોમાધાપરમાં 8 શેડ, મકાન, દુકાન, દીવાલ પર બુલડોઝર ફરી વળ્યું
મહાનગરપાલિકા દ્વારા પીપી રોડ અને સાર્વજનક પ્લોટ ઉપર થયેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે. જેમાં આજરોજ વોર્ડ નં. 3 માં…
View More માધાપરમાં 8 શેડ, મકાન, દુકાન, દીવાલ પર બુલડોઝર ફરી વળ્યુંરાસાયણિક ખાતરમાં વધારો ખેડૂતો માટે પડ્યા પર પાટુ સમાન : શક્તિસિંહ ગોહિલ
રાજકોટમાં સંવિધાનના માનમાં એક વિશાળ રેલી કોંગ્રેસ અને NSUI દ્વારા કાઢવામા આવી હતી મશાલ રેલીમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શકિતસિંહ ગોહિલ, NSUI રાષ્ટ્રીય અધ્યક્ષ વરૂણ…
View More રાસાયણિક ખાતરમાં વધારો ખેડૂતો માટે પડ્યા પર પાટુ સમાન : શક્તિસિંહ ગોહિલસૌ.યુનિ.ની સિધ્ધિ: ઇન્સ્ટિટ્યૂશન્સ ઇનોવેશન કાઉન્સિલમાં 4 સ્ટાર મેળવ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ઇન્સ્ટિટ્યૂશન્સ ઇનોવેશન કાઉન્સિલ (આઇઆઇસી) 6.0 હેઠળ 5માંથી 4 સ્ટાર મેળવીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ શિક્ષણ…
View More સૌ.યુનિ.ની સિધ્ધિ: ઇન્સ્ટિટ્યૂશન્સ ઇનોવેશન કાઉન્સિલમાં 4 સ્ટાર મેળવ્યાખાટલે મોટી ખોડ: 200 સિટી બસના 92 રૂટ, શેડયૂલના ઠેકાણા નહીં હોવાથી ખાલીખમ
મહાનગરપાલિકાની ટ્રાન્સપોર્ટશનની સુવિધાથી ખુદ શહેરીજનો જ રહેતા વંચિત સવા બે મહિનાથી એપ્લિકેશન બંધ, ઓનલાઇન ટાઇમિંગ નહીં બતાવતા અને ત્રિકોણબાગે રૂટ-સમયના બોર્ડ નહીં મારતા મુસાફરો…
View More ખાટલે મોટી ખોડ: 200 સિટી બસના 92 રૂટ, શેડયૂલના ઠેકાણા નહીં હોવાથી ખાલીખમમિત્ર બંધુએ એક કરોડનો ધુંબો મારતા વખ ઘોળનાર સલૂનના ધંધાર્થીનું મોત
રાજકોટ શહેરમા ભગવતીપરા વિસ્તારમા રહેતા સ્લનના ધંધાર્થીએ બે મિત્ર બંધુને ફાઈનાન્સ અને અન્ય લોન કરી આશરે રૂૂપીયા 1 કરોડ આપ્યા હતા. જે રૂૂપીયા મિત્ર બંધુએ…
View More મિત્ર બંધુએ એક કરોડનો ધુંબો મારતા વખ ઘોળનાર સલૂનના ધંધાર્થીનું મોત