રાજકોટ શહેરમા સત્યમ પાર્કમા રહેતી આરતી દિનેશભાઇ વાઘેલાએ પોતાની ફરીયાદમા પતિ વિશ્ર્વજીતસિંહ રાજેન્દ્રસિંહ રહેવર અને સસરા રાજેન્દ્રસિંહ રહેવર (રહે. રાજનગર સોસાયટી, શેરી નં 3) વિરૂધ્ધ…
View More કેસ પાછો લઇ લેજો નહીંતર પતાવી દઇશ, ત્રાસની ફરિયાદમાં કોર્ટ મુદતે ગયેલી પત્નીને પતિની ધમકીrajkot news
ટ્રાફિક સિગ્નલ, નો પાર્કિંગ કામગીરી વધારવા નિર્ણય
શહેરમાં ટ્રાફિક નિયમન સુચારુ બને અને વાહન અકસ્માતમાં ઘટાડો જોવા મળે તે માટે રોડ એંજિનયિરિંગ, મહત્તમ ટ્રાફિક સિગ્નલ સંચાલન, સાઈનેજીસ અને પબ્લિક અવેરનેસ…
View More ટ્રાફિક સિગ્નલ, નો પાર્કિંગ કામગીરી વધારવા નિર્ણયપડધરીના ફતેપરના ચકચારી હત્યા કેસમાં બે આરોપીની જામીન અરજી મંજૂર
એક આરોપીએ સેશન્સ અદાલતમાં અને બીજા આરોપીએ હાઇકોર્ટમાં જેલ મુકત થવા અરજી કરી’તી પડધરી તાલુકાના ફતેપર ગામે રહેતા અશ્વિન પરસોતમભાઈ ગજેરા નામનો યુવાન તા.18/5/2024…
View More પડધરીના ફતેપરના ચકચારી હત્યા કેસમાં બે આરોપીની જામીન અરજી મંજૂરરૈયા રોડ પર કવરની ડીલિવરી કરવા ગયેલા પોસ્ટમેનને ટ્રાવેલ્સ સંચાલકે મુક્કો માર્યો
રૈયારોડ પર ધર્મન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ખાતે પાર્સલ આપવા ગયેલ પોસ્ટમેનને પ્રોપરાઇટર મયંક ખજૂરીયાએ પાર્સલ મામલે ઝઘડો કરી પોસ્ટમેનને નાક પર મુક્કો મારતાં લોહીલુહાણ…
View More રૈયા રોડ પર કવરની ડીલિવરી કરવા ગયેલા પોસ્ટમેનને ટ્રાવેલ્સ સંચાલકે મુક્કો માર્યોમીલપરા અને સીતારામ સોસાયટીમાં મકાનમાં ચોરી : ત્રણ શખ્સો હાથવેંતમાં
ભક્તિનગર પોલીસ વિસ્તારમાં આવેલા મિલપરા પાસે તેમજ કોઠારીયા રોડ પરની સીતારામ સોસાયટીમાંથી ચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીને સકંજામાં…
View More મીલપરા અને સીતારામ સોસાયટીમાં મકાનમાં ચોરી : ત્રણ શખ્સો હાથવેંતમાંસિનર્જી હોસ્પિટલના તબીબના આપઘાત પ્રકરણમાં પત્નીનું ટોર્ચરિંગ હોવાની શંકા
અંતિમવિધિ થયા બાદ મૃતકના બનેવી અને માતા-પિતાનું નિવેદન લેવાશે રાજકોટની સિનર્જી હોસ્પિટલમા નોકરી કરતા એનેસ્થેટિસ્ટ જય માધવજીભાઇ પટેલ (ઉ.વ. 3પ) એ પોતાના ફલેટમા એનેસ્થેસિયા ઓવરડોઝ…
View More સિનર્જી હોસ્પિટલના તબીબના આપઘાત પ્રકરણમાં પત્નીનું ટોર્ચરિંગ હોવાની શંકાબાકીદારોની વધુ 10 મિલકત સીલ, રહેણાકના 3 નળ જોડાણો કપાયા
મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે ત્રણેય ઝોનમાં વધુ 10 મિલ્કત સીલ કરી રહેણાકના ત્રણ નળ જોડાણ કાપ્યા હતાં. તેમજ બે આસામીઓને ટાંચ…
View More બાકીદારોની વધુ 10 મિલકત સીલ, રહેણાકના 3 નળ જોડાણો કપાયાબ્રિજ નીચે ગેમ ઝોન પ્રોજેક્ટના વિરોધમાં કોંગ્રેસનું કાલથી આંદોલન
શહેરના કાલાવડ રોડ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બ્રિજનીચે ગેમઝોન બનાવવામાં આવી રહ્યો છે. ટીઆરપી કાંડને હજી એકવર્ષ પણ થયું નથી. અને આ કરુણ બનાવથીશહેરીજનો શોકમાંથી…
View More બ્રિજ નીચે ગેમ ઝોન પ્રોજેક્ટના વિરોધમાં કોંગ્રેસનું કાલથી આંદોલનઆસોપાલવ કપાસિયા તેલના નમૂના ફેલ
મનપાના ફૂડ વિભાગે ખાણી-પીણીના વધુ 14 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરી નોટિસ ફટકારી મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ ઝુંબેશ દરમિયાન જૂના માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ ધરતી…
View More આસોપાલવ કપાસિયા તેલના નમૂના ફેલભગવતીપરામાં યુવાનનું હાર્ટએટેક આવતા મૃત્યુ
શહેરમાં હાર્ટએટેકથી વધુ એક મોત નિપજ્યું છે. ભગવતીપરાના યુવાને હદયરોગનો હુમલો આવતા જીવલેણ નિવડ્યો હતો. જ્યારે ગોવિંદ રત્ન બંગલોઝમાં બેભાન થઈ જતાં પ્રૌઢનું મોત નિપજ્યું…
View More ભગવતીપરામાં યુવાનનું હાર્ટએટેક આવતા મૃત્યુ