રાજ્યમાં ફરીથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. અ દરમિયાન છેલ્લા 24…
View More રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ પાટણના સરસ્વતીમાં 2.8 વરસાદrain
રાણપુરમાં મોટી દુર્ઘટના: કોઝવે પર જતી કાર તણાઈ, 2ના મોત, BAPS સ્વામી લાપતા
રાજ્યના ઘણા જીલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. ગોધવટા ગામ પાસે કાર…
View More રાણપુરમાં મોટી દુર્ઘટના: કોઝવે પર જતી કાર તણાઈ, 2ના મોત, BAPS સ્વામી લાપતાનર્મદા ડેમના 7669 કરોડના વળતર મુદ્દે ગુજરાત-મધ્યપ્રદેશ વચ્ચે ફરી વિવાદ
કેવડીયામાં બેઠક પૂર્વેે ભાજપ શાસિત બે રાજ્યો વચ્ચે નાણાનો વિવાદ ફરી સપાટી પર ગુજરાત સરકાર માત્ર 281 કરોડ આપવા માંગે છે, એમ.પી.એ બનાવ્યું 7669 કરોડનું…
View More નર્મદા ડેમના 7669 કરોડના વળતર મુદ્દે ગુજરાત-મધ્યપ્રદેશ વચ્ચે ફરી વિવાદરાજ્યમાં તા.12થી 17 જુલાઇ ભારે વરસાદ પડવાની આગાહી
રાજ્યમાં બે દિવસ ભારે વરસાદનું જોર ઘટશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 10 અને 11 જુલાઈએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવમાં આવી…
View More રાજ્યમાં તા.12થી 17 જુલાઇ ભારે વરસાદ પડવાની આગાહીઉત્તર-મધ્ય ભારતમાં વરસાદના કહેરથી 8નાં મોત, દિલ્હીમાં રેડ એલર્ટ
ભારે વરસાદથી દિલ્હીની ફલાઇટો જયપુર-લખનૌ ડાઇવર્ટ કરાઇ, નાગપુર જિલ્લાના 71 ગામો સંપર્કવિહોણા; ગુરુગ્રામમાં ગાડીઓ પાણીમાં તરવા લાગી; હજુ 3 દિવસ ભારે ઉતર-મધ્ય ભારતમાં વરસાદી કહેર…
View More ઉત્તર-મધ્ય ભારતમાં વરસાદના કહેરથી 8નાં મોત, દિલ્હીમાં રેડ એલર્ટનર્મદા ડેમમાં ધોધમાર આવક સપાટી 117.52 મીટરે પહોંચી
બન્ને પાવર હાઉસ ચાલુ, 12,750 કયૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે મોટાભાગના જળાશયો અને નદી-નાળા છલકાયા છે. ચોમાસાની શરૂૂઆતમાં…
View More નર્મદા ડેમમાં ધોધમાર આવક સપાટી 117.52 મીટરે પહોંચી21 દિવસમાં 47 ટકા વરસાદ, કપરાડામાં 50 ઇંચને પાર
ગુજરાતમાં ચોમાસુ ધમાકેદાર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 50 ટકા ઉપર વરસાદ પડી ગયો ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનને 21 દિવસ પૂરા થયા છે. આ વખતે ચોમાસાએ…
View More 21 દિવસમાં 47 ટકા વરસાદ, કપરાડામાં 50 ઇંચને પારરાજકોટ જિલ્લાના 7 જળાશયોમાં વરસાદી પાણીની નોંધપાત્ર આવક
શહેરમાં વધુ દોઢ ઈંચ વરસ્યો: સિઝનનો વરસાદ 18 ઈંચને પાર ગુજરાતમાં છેલ્લા 1 સપ્તાહથી વરસી રહેલા વરસાદના કારણે અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ છે.…
View More રાજકોટ જિલ્લાના 7 જળાશયોમાં વરસાદી પાણીની નોંધપાત્ર આવકકોડીનારની જીવાદોરી સમાન શિંગોડા ડેમ 80% ભરાયો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
કોડીનાર શહેર સહિત નદી કાંઠાના 17 ગામોને સાવચેત કરવામાં આવ્યા ગીર પંથકમાં પડેલા ભારે વરસાદને પગલે કોડીનારની જીવાદોરી સમાન શિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે. જામવાળા…
View More કોડીનારની જીવાદોરી સમાન શિંગોડા ડેમ 80% ભરાયો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયાદક્ષિણ ગુજરાતમાં ધોધમાર 6॥ : સૌરાષ્ટ્રમાં 4॥ ઇંચ સુધી મેઘમહેર
ડોલવાન 6॥, ભુજ-બારડોલી 5, પલસાણા-નખત્રાણા 4॥, વલ્લભીપુર-વ્યારા 4, સોનગઢ-બાલાસિનોર 3॥, નવસારી-સિહોર 3 સાથે રાજ્યના 209 તાલુકામાં ધીમી ધારે વરસાદ: રાજ્યના 29 ડેમ હાઇએલર્ટ પર :…
View More દક્ષિણ ગુજરાતમાં ધોધમાર 6॥ : સૌરાષ્ટ્રમાં 4॥ ઇંચ સુધી મેઘમહેર