ગુજરાતમાં ચોમાસાની સીઝન હોવા છતાં વરસાદની ખેંચ અને વધતી ગરમીએ લોકોની ચિંતા વધારી છે. સામાન્ય રીતે ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સારો વરસાદ જોવા મળે…
View More ગુજરાતમાંથી મેઘરાજા ગાયબ, ભરચોમાસે ઉનાળા જેવી ગરમીથી ચિંતાનો માહોલrain
આફતના એંધાણ, ગુજરાતના ત્રીજા ભાગના જિલ્લાઓમાં વરસાદની 50% સુઘી ઘટ
ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની શરૂૂઆત પુષ્કળ વરસાદ સાથે થઈ હતી, પરંતુ કુદરતની એ મહેરબાની સમગ્ર સીઝન માટે પૂરતી સાબિત થઈ નથી. ઓગસ્ટ મહિનો પૂર્ણ થવા…
View More આફતના એંધાણ, ગુજરાતના ત્રીજા ભાગના જિલ્લાઓમાં વરસાદની 50% સુઘી ઘટઅમારે વરસાદની અછત છે, સક્ષમ ગુજરાત સરકાર કૃત્રિમ વરસાદ વરસાવે: લલીત વસોયા
સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે અલનીનોની ભયંકર અસરોના કારણે વરસાદની ભારે અછત સર્જાઈ છે. જેથી ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે ભારે ચિંતામાં મુકાયા છે. જેની પાસે ભૂગર્ભજળ,…
View More અમારે વરસાદની અછત છે, સક્ષમ ગુજરાત સરકાર કૃત્રિમ વરસાદ વરસાવે: લલીત વસોયાદેશના 6363 તાલુકામાંથી 45 ટકામાં વરસાદની અછત
યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ્સ (ECMWF) ના મતે, ભારત વરસાદની ખાધમાં વધારો કરી રહ્યું છે, અને દુષ્કાળ પેદા કરનાર અલ નિનોનો પ્રભાવ વધુ મજબૂત…
View More દેશના 6363 તાલુકામાંથી 45 ટકામાં વરસાદની અછતરાજ્યમાં પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, છ સિસ્ટમ કાર્યરત
વરસાદની રાહ જોતા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આજથી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને એકસાથે 6…
View More રાજ્યમાં પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, છ સિસ્ટમ કાર્યરતશ્રીલંકા સામેની ટેસ્ટ વરસાદના કારણે ડ્રો થાય તો ભારતને WTCમાં ફટકો પડશે
ભારતીય ટીમ શ્રીલંકા વિરુદ્ધ ગાલેમાં ટેસ્ટ સીરિઝની પહેલી મેચ રમી રહી છે. મેચમાં પહેલા 2 દિવસ વરસાદે ખુબ પરેશાન કર્યા હતા. પહેલા દિવસે 73…
View More શ્રીલંકા સામેની ટેસ્ટ વરસાદના કારણે ડ્રો થાય તો ભારતને WTCમાં ફટકો પડશેરાજકોટમાં અત્યાર સુધીમાં 9 ઇંચ વરસાદની ઘટ
ગત વર્ષે 10 ઓગસ્ટ સુધીમાં 24 ઇંચ પડી ગયો હતો, આ વર્ષે 15.20 ઇંચ જ પડ્યો અમદાવાદ, સુરત સહિત ઉતર-દક્ષિત ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝનમાં…
View More રાજકોટમાં અત્યાર સુધીમાં 9 ઇંચ વરસાદની ઘટગુજરાતમાં મેઘમહેર યથાવત્: 162 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખેડબ્રહ્મામાં 3.27 ઈંચ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે.સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 3.27 ઈંચ અને બનાસકાંઠાના વડગામમાં 3.11 ઈંચ નોંધાયો છે.આ ઉપરાંત રાજ્યના…
View More ગુજરાતમાં મેઘમહેર યથાવત્: 162 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખેડબ્રહ્મામાં 3.27 ઈંચકાલથી 19 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ઓગસ્ટ મહિનાના પ્રારંભ બાદ શાંત પડેલા મૌસમી પવનો વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ભારતીય હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ,…
View More કાલથી 19 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીભારે વરસાદ વચ્ચે આરોગ્ય તંત્ર એલર્ટ: યુદ્ધના ધોરણે કામગીરી
રાજ્યમાં તાજેતરમાં સર્જાયેલી ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ વચ્ચે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. ચોમાસા પહેલાં અને દરમિયાન 34 જિલ્લા…
View More ભારે વરસાદ વચ્ચે આરોગ્ય તંત્ર એલર્ટ: યુદ્ધના ધોરણે કામગીરી