અણધાર્યા વરસાદે મનપાની ઉંઘ ઉડાડી, ઘરોમાં પાણી ઘુસવા સહિતની ફરિયાદોનો ઢગલો રાજકોટ શહેરમાં ગઈકાલે સાંજે અચાનક ધોધમાર દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં પ્રીમોનસુન કામગીરીની…
View More 1થી 1॥ ઈંચ વરસાદમાં રાજકોટ હાંફી ગયુંrain
સૌરાષ્ટ્રમાં માવઠાનો કહેર : રાજકોટમાં 1॥ ઈંચ
લોધિકા 0॥, જેતપુર, વિસાવદર, ટંકારા, બોટાદમાં 0॥થી ઝાપટારૂપી વરસાદ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં જૂન માસમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે. પરંતુ છેલ્લા ઘણા દિવસથી માવઠારૂપી વરસાદે…
View More સૌરાષ્ટ્રમાં માવઠાનો કહેર : રાજકોટમાં 1॥ ઈંચહજુ ત્રણ દિવસ સૌરાષ્ટ્રના આ જીલ્લામાં ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યમાં બે અઠવાડિયાથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પણ લાખીનું નુકસાન થઇ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે હજુ ત્રણ…
View More હજુ ત્રણ દિવસ સૌરાષ્ટ્રના આ જીલ્લામાં ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી25 મે થી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં વાવાઝોડાની શકયતા
કૃતિકા નક્ષત્રમાં આંધી-વંટોળ સાથે વરસાદની આંબાલાલની આગાહી ગુજરાતમાં કમોસમી વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે. કમોસમી વરસાદને કારણે બફારો વધી ગયો છે. બીજીતરફ ખેડૂતોના પાકને ભારે…
View More 25 મે થી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં વાવાઝોડાની શકયતાઆંદામાન સમુદ્ર-બંગાળની ખાડીમાં ચોમાસાની આગેકૂચ, ચક્રવાતની સંભાવના
16થી 22 મે દરમિયાન બંગાળની ખાડીમાં લો-પ્રેસર વિસ્તાર બને તો ચક્રવાતમાં ફેરવાશે ભારત હવામાન વિભાગ એ જણાવ્યું હતું કે દક્ષિણપશ્ચિમ ચોમાસું મંગળવારે દક્ષિણ બંગાળની…
View More આંદામાન સમુદ્ર-બંગાળની ખાડીમાં ચોમાસાની આગેકૂચ, ચક્રવાતની સંભાવનાકમોસમી વરસાદમાં થયેલા નુકસાનનો પ્રાથમિક સરવે રિપોર્ટ બે દિવસમાં અપાશે
બાગાયતી અને અન્ય પાકને વ્યાપક નુકસાનની ભીતિ ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી ભારે પવન અને કરા સાથે વરસાદ થયો છે. રાજ્યમાં થયેલા વરસાદને કારણે ખેતરમાં તૈયાર…
View More કમોસમી વરસાદમાં થયેલા નુકસાનનો પ્રાથમિક સરવે રિપોર્ટ બે દિવસમાં અપાશેભારતમાં ચોમાસાનું વહેલું આગમન, આંદામાન-નિકોબારમાં વરસાદની એન્ટ્રી
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ તેના આગમનના નિર્ધારિત સમય કરતા ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલા આંદામાન સમુદ્ર, દક્ષિણ બંગાળની ખાડી અને આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં…
View More ભારતમાં ચોમાસાનું વહેલું આગમન, આંદામાન-નિકોબારમાં વરસાદની એન્ટ્રીગુરૂવાર સુધી કડાકા-ભડાકા સાથે વરસાદ, ચોમાસું વહેલું બેસી જશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું વહેલું શરૂૂ થશે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલનું માનવું છે કે, હજુ પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ…
View More ગુરૂવાર સુધી કડાકા-ભડાકા સાથે વરસાદ, ચોમાસું વહેલું બેસી જશેસૌરાષ્ટ્રના 15 તાલુકામાં વરસાદ, કાલથી ઉઘાડ
મોટી પાનેલી, સાવરકુંડલા-1॥, જામકંડોરણા, વાંકાનેર, જામજોધપુર, મેંદરડામાં ભારે પવન સાથે 1।થી 0॥ ઈંચ વરસાદ સૌરાષ્ટ્રમાં વરસાદી માહૌલ આજે પણ જારી રહ્યો હતો અને સાંજ સુધીમાં…
View More સૌરાષ્ટ્રના 15 તાલુકામાં વરસાદ, કાલથી ઉઘાડધોરાજીમાં માવઠુ-વાવાઝોડાથી કેરીના પાકને મોટુ નુકસાન
ધોરાજીમાં કમોસમી વરસાદની સાથે ભારે વાવાઝોડું ફૂંકાયું હતું છેલ્લા બે ત્રણ વર્ષથી કુદરતી આફતોને કારણે ધોરાજીનાં ખેડૂતો કેરીનું વાવેતર કરનાર ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો…
View More ધોરાજીમાં માવઠુ-વાવાઝોડાથી કેરીના પાકને મોટુ નુકસાન