જામનગર શહેરમાં ચોમાસાની ઔપચારિક શરૂઆત પહેલાં જ પડેલા સામાન્ય વરસાદે મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની વાસ્તવિકતા ઉજાગર કરી દીધી છે. ગઈકાલે શહેરમાં પડેલા હળવા વરસાદ બાદ અનેક…
View More જામનગરમાં પ્રથમ ઝાપટાથી પાણી પાણી, પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલીrain
ગુજરાતમાં ચોમાસાની પધરામણી: બાલાસીનોરમાં પોણા છ ઇંચ વરસાદ
મહિસાગર-અરવલ્લી-ખેડા-પંચમહાલ-છોટા ઉદેપુર જિલ્લાના 16 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ, 24 કલાકમાં 63 તાલુકામાં વરસાદ- ઝાપટા ગુજરાતમાં લાંબા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ અંતે મેઘરાજાએ પ્રચંડ…
View More ગુજરાતમાં ચોમાસાની પધરામણી: બાલાસીનોરમાં પોણા છ ઇંચ વરસાદચોમાસાની પ્રગતિ અટકી, કોઇ મજબૂત સિસ્ટમ નથી
મુંબઇ પહોંચતા પણ આઠેક દિવસ લાગશે, ગુજરાતે રાહ જોવી પડશે ગુજરાત સહિત દેશભરના ધરતીપુત્રો જેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે, તે ચોમાસાને લઈને હવામાન…
View More ચોમાસાની પ્રગતિ અટકી, કોઇ મજબૂત સિસ્ટમ નથીગુજરાત સહિત 12 રાજ્યો અલનીનોની ઝપટે, કેન્દ્રની ચેતવણી
દુષ્કાળના સંભવિત ખતરા સામે આગોતરું આયોજન કરી લેવા સૂચના, ઓછા પાણીથી તૈયાર થતા પાક વાવવા અપીલ સૌથી વધુ અસરવાળા 326 જિલ્લામાં ક્ધટીજન્સી પ્લાન તૈયાર કરવા…
View More ગુજરાત સહિત 12 રાજ્યો અલનીનોની ઝપટે, કેન્દ્રની ચેતવણીકચ્છ-જામનગર-ખંભાળિયામાં વરસાદી ઝાપટા, ગરમીમાં રાહત
કોસ્ટલ એરિયામાં મોન્સૂન એક્ટિવિટીનો સંકેત, મુન્દ્રા-નખત્રાણામાં સવારથી વરસાદી માહોલ, જામનગરમાં રાત્રે ઝરમર, દ્વારકાના દરિયામાં જોરદાર કરન્ટ કચ્છ જિલ્લામાં પ્રિ-મોનસૂન વરસાદની પ્રવૃત્તિ વેગ પકડી રહી છે.…
View More કચ્છ-જામનગર-ખંભાળિયામાં વરસાદી ઝાપટા, ગરમીમાં રાહતગુજરાતમાં ચાર દિવસ મોડું ચોમાસું બેસવાની શક્યતા
કેરળમાં 1 જૂનની જગ્યાએ આજે સત્તાવાર પ્રવેશ બાદ 19-20 જૂને ગુજરાતમાં મંડાણ ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે કેરળમાં ચોમાસાના સત્તાવાર પ્રવેશની જાહેરાત કરી છે. સામાન્ય…
View More ગુજરાતમાં ચાર દિવસ મોડું ચોમાસું બેસવાની શક્યતામેઘરાજાની દસ્તક, રાજ્યના 21 તાલુકામાં વરસાદ
સૌથી વધુ સુરેન્દ્રનગરના સાથલામાં 2.32 ઇંચ સાથે થયા શ્રીગણેશ, મહિસાગરના કડાણામાં એક ઇંચ પડ્યો: વઢવાણ, ચોટીલા, થાનગઢ સહિતના વિસ્તારોમાં પણ હળવાથી ભારે ઝાપટા પડ્યા ગુજરાતમાં…
View More મેઘરાજાની દસ્તક, રાજ્યના 21 તાલુકામાં વરસાદઆવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી
ગુજરાતમાં ઉનાળાના આકરા તાપ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ભારે પવન અને મેઘગર્જના સાથે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMD અનુસાર, રાજ્યના…
View More આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહીગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય, બે દિવસ ભારેથી અતિભારે વરસાદ
ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં જ ગુજરાતના વાતાવરણમાં ભયાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગની તાજી અપડેટ અનુસાર, વાતાવરણમાં એકસાથે ત્રણ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થઈ ગઈ…
View More ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય, બે દિવસ ભારેથી અતિભારે વરસાદયુ.પી.-બિહારમાં માવઠાનો કહેર; 48નાં મોત
સહારનપુરમાં 10 ગાડીઓ તણાઈ, બિહારમાં 4 ફ્લાઈટ ડાઈવર્ટ-18 મોડી : પંજાબ-રાજસ્થાનમાં કરા પડ્યા, તાપમાનમાં 10 ડિગ્રી સુધીનો ઘટાડો થતાં ગરમીમાં રાહત દેશના મોટાભાગના વિસ્તારોમાં ચાલી…
View More યુ.પી.-બિહારમાં માવઠાનો કહેર; 48નાં મોત