સાવરકુંડલાના બાઢડા ગામે લાખોના ખર્ચે બનેલ પુલ 10 દી’માં ધરાશાયી

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામમાંથી એક ચોંકાવનારી અને ગુણવત્તાના સવાલો ઉઠાવતી ઘટના સામે આવી છે. લામધાર નદીના પરાવિસ્તારને જોડવા માટે માત્ર પાંચ લાખ રૂૂપિયાના…

View More સાવરકુંડલાના બાઢડા ગામે લાખોના ખર્ચે બનેલ પુલ 10 દી’માં ધરાશાયી

સાવરકુંડલાના 15 ગામોમાં ખેતરોમાં થયેલ ધોવાણ ભરવા માટે માટી લેવાની મંજૂરી અપાઈ

જૂન 2025 દરમિયાન થયેલી અતિવૃષ્ટિના કારણે સાવરકુંડલા તાલુકાના 15 ગામોમાં ખેતીની જમીનમાં મોટા પાયે ધોવાણ થયું હતું, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું…

View More સાવરકુંડલાના 15 ગામોમાં ખેતરોમાં થયેલ ધોવાણ ભરવા માટે માટી લેવાની મંજૂરી અપાઈ

સાવરકુંડલા પાલિકાએ પીજીવીસીએલને 26.97 કરોડનો ચેક આપી દીધો

અમરેલી જિલ્લામાં PGVCL દ્વારા વીજ બિલના બાકીદારો સામે મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ શરૂૂ કરવામાં આવી છે. જેમાં 25 ફેબ્રુઆરી 2026 બુધવારથી શરૂૂ થયેલા આ અભિયાન અંતર્ગત…

View More સાવરકુંડલા પાલિકાએ પીજીવીસીએલને 26.97 કરોડનો ચેક આપી દીધો

સાવરકુંડલાના રેવન્યુ વિસ્તારમાં લાગેલી આગ

સાવરકુંડલાના સેંજળ વિસ્તારમાં આગની ઘટના બનતા દોડધામ મચી ગઇ છે. વન વિભાગ, અમરેલી જિલ્લા દ્વારા જાહેર કરવામાં આવે છે કે, સાવરકુંડલા તાલુકાના સેંજળ રેવન્યુ વિસ્તારમાં…

View More સાવરકુંડલાના રેવન્યુ વિસ્તારમાં લાગેલી આગ

સાવરકુંડલામાં પરચુરણની ભારે અછતથી વેપારીઓ પરેશાન

સાવરકુંડલામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં કરન્સી સુવિધા બંધ થયા બાદ શહેરમાં છૂટ્ટા નાણાંની સમસ્યા વધુ વકરી રહી છે. સાવરકુંડલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રૂૂપિયા10…

View More સાવરકુંડલામાં પરચુરણની ભારે અછતથી વેપારીઓ પરેશાન

સાવરકુંડલા, બગસરા, ધારી, ખાંભા પંથકમાં માવઠું

સૌરાષ્ટ્રમાં ગઇકાલે અચાનક પલ્ટો આવ્યા બાદ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થાય છે. ત્યારે ગઇકાલે ધારી, ખાંભા, સાવરકુંડલા, બગસરામાં કમોસમી વરસાદ પડતા…

View More સાવરકુંડલા, બગસરા, ધારી, ખાંભા પંથકમાં માવઠું

સાવરકુંડલાના દેતડમાં દારૂબંધી મામલે પોલીસ સ્ટેશને ઘેરાવ

  દારૂબંધીની માંગ સાથે ગ્રામજનોની ઉગ્ર રજૂઆત, દારૂડિયાઓ મહિલાઓની છેડતી કરતાં હોવાનો આક્ષેપ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દેતડ ગામમાં બેફામ દારૂૂના વેચાણ મુદ્દે ગ્રામજનોએ સાવરકુંડલા…

View More સાવરકુંડલાના દેતડમાં દારૂબંધી મામલે પોલીસ સ્ટેશને ઘેરાવ

સાવરકુંડલા નજીક બે કાર વચ્ચે ભયાનક અકસ્માત: એક યુવકનું મોત

સાવરકુંડલા તાલુકાના ભુવા વિસ્તાર નજીક આવેલા રોડ પર આજ રોજ બે કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક યુવકનું મોત થયું છે જ્યારે…

View More સાવરકુંડલા નજીક બે કાર વચ્ચે ભયાનક અકસ્માત: એક યુવકનું મોત

સાવરકુંડલાના અમરાપુર નજીક ભૂંડ આડુ પડતા બાઇક પલટી જતા મહિલાનું મોત

દંપતી જામજોધપુરથી બાઇક લઇ સાવરકુંડલા તરફ જતા હતા સાવરકુંડલાના વેપારી અગ્રણી પત્ની સાથે બાઈક પર જામજોધપુરથી સાવરકુંડલા તરફ આવી રહ્યા હતા ત્યારે અમરાપુર નજીક ભૂંડ…

View More સાવરકુંડલાના અમરાપુર નજીક ભૂંડ આડુ પડતા બાઇક પલટી જતા મહિલાનું મોત

સા.કુંડલાના પીઠવડી ગામના પીઠડ માતાજીના મંદિરે તસ્કરો ત્રાટક્યા

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામમાં આવેલા પ્રસિદ્ધ પીઠડ માતાજીના મંદિરમાં તાજેતરમાં એક દુ:ખદ ચોરીની ઘટના બની છે. મોડી રાત્રે અજાણ્યા ચોરે મંદિરમાં પ્રવેશ કરી ઝાળી (ગ્રીલ)નું…

View More સા.કુંડલાના પીઠવડી ગામના પીઠડ માતાજીના મંદિરે તસ્કરો ત્રાટક્યા