ત્રણેય બંધનું પાણી ખતરાની નિશાની પર, 3.84 લાખ લોકો પ્રભાવિત: હિમાચલમાં ભૂસ્ખલનનો સિલસિલો યથાવત: હરિયાણામાં પણ ગંભીર સ્થિતિ પંજાબમાં પૂરથી પ્રભાવિત લોકોને હજુ સુધી રાહત…
View More પંજાબમાં પૂરથી હાહાકાર: 1902 ગામો પાણીમાં ગરકાવ, 43નાં મોતPunjab
પૂરગ્રસ્ત પંજાબની મદદે IPL ફ્રેન્ચાઇઝી પંજાબ કિંગ્સ, 34 લાખ આપવા જાહેરાત
ઉત્તર ભારતમાં સતત ભારે વરસાદે ઉત્તરાખંડથી લઈને જમ્મુ અને કાશ્મીર સુધી તબાહી મચાવી છે. પંજાબમાં પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે વિવિધ નદીઓના…
View More પૂરગ્રસ્ત પંજાબની મદદે IPL ફ્રેન્ચાઇઝી પંજાબ કિંગ્સ, 34 લાખ આપવા જાહેરાતપૂરગ્રસ્ત પંજાબીઓનો જુસ્સો વધારતા શાહરૂખ ખાન, સંજય દત્ત અને સોનુ સૂદ
એક પછી એક બોલિવૂડ સ્ટાર્સ પંજાબમાં આવેલા પૂર પર પોતાનું દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. હવે આ યાદીમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂૂખ ખાનનું નામ પણ સામેલ…
View More પૂરગ્રસ્ત પંજાબીઓનો જુસ્સો વધારતા શાહરૂખ ખાન, સંજય દત્ત અને સોનુ સૂદપોલીસકર્મીઓ પર ગોળીબાર, કારથી ચગદી નાખવા પ્રયાસ કરી ધારાસભ્ય કસ્ટડીમાંથી ફરાર
અઅઙ ખકઅ: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા પોલીસ કસ્ટડીમાંથી નાસી ગયા છે. આજે સવારે હરિયાણાના કરનાલથી ધરપકડ બાદ, પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ…
View More પોલીસકર્મીઓ પર ગોળીબાર, કારથી ચગદી નાખવા પ્રયાસ કરી ધારાસભ્ય કસ્ટડીમાંથી ફરારયમુનાના પૂરમાં દિલ્હી ડૂબ્યું, પંજાબમાં વરસાદના કહેરથી 30નાં મોત
દિલ્હી-ગુરુગ્રામના અનેક વિસ્તારોમાં પાણી ઘુસતા જનજીવન ઠપ; મેટ્રો-બસ સેવા બંધ; લોકોને ઘરેથી કામ કરવા સૂચના; 448 ફ્લાઇટોને અસર પંજાબના 1300થી વધુ ગામડાઓ પૂરની ચપેટમાં ;…
View More યમુનાના પૂરમાં દિલ્હી ડૂબ્યું, પંજાબમાં વરસાદના કહેરથી 30નાં મોતપંજાબના 9 જિલ્લામાં પૂર: 1300 ગામો ડૂબ્યાં, 30ના મોત, સ્કૂલ-કોલેજો બંધ
જમ્મુ કાશ્મીર બાદ હવે પંજાબમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. પંજાબ છેલ્લા એક મહિનાથી પૂરની ઝપેટમાં છે. રાજ્યના 1312 ગામોના 2.56 લાખથી વધુ લોકો…
View More પંજાબના 9 જિલ્લામાં પૂર: 1300 ગામો ડૂબ્યાં, 30ના મોત, સ્કૂલ-કોલેજો બંધરાવિ, બિયાસ, સતલજ નદીઓ છલકાતાં પંજાબમાં પૂરની ગંભીર સ્થિતિ: શાળામાં 400 છાત્રો ફસાયા
પંજાબમાં બુધવારે પૂરની સ્થિતિ વધુ વણસી, અમૃતસર જિલ્લામાં રવિ નદી છલકાઈ ગઈ અને તેના કાંઠાઓમાં ગાબડા પડ્યા. પરિણામે, અજનાલા નજીકના જિલ્લાના ઘણા વિસ્તારો, નદી કિનારાઓ…
View More રાવિ, બિયાસ, સતલજ નદીઓ છલકાતાં પંજાબમાં પૂરની ગંભીર સ્થિતિ: શાળામાં 400 છાત્રો ફસાયાપંજાબમાં અકસ્માત બાદ LPG ટેન્કરમાં વિસ્ફોટ; બેનાં મોત, 50થી વધુ દાઝયા
ગેસ લીકેજના કારણે પાંચ મકાનો અને 15 દુકાનોમાં આગ ફાટી નીકળી પંજાબમાં હોશિયારપુર-ઝાલંધર નેશનલ હાઇવે પર એક એલજીપી ટેન્કર અને અન્ય વાહન વચ્ચે ટક્કર બાદ…
View More પંજાબમાં અકસ્માત બાદ LPG ટેન્કરમાં વિસ્ફોટ; બેનાં મોત, 50થી વધુ દાઝયાપાકિસ્તાનના પંજાબમાં ભયાનક વરસાદથી 63નાં મોત, ચહાન ડેમ તૂટતા વિનાશક પૂર
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં, ખાસ કરીને રાવલપિંડી અને તેની આસપાસના વિસ્તારોમાં, ભારે ચોમાસાના વરસાદને કારણે વિનાશક પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ ભયાવહ વરસાદના પરિણામે રાવલપિંડી નજીક…
View More પાકિસ્તાનના પંજાબમાં ભયાનક વરસાદથી 63નાં મોત, ચહાન ડેમ તૂટતા વિનાશક પૂરપંજાબમાં ગમખ્વાર અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ પલટી જતાં 10ના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત
આજે (૭ જુલાઈ) સવારે પંજાબના હોશિયારપુર જિલ્લામાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં મુસાફરોથી ભરેલી બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ૧૦…
View More પંજાબમાં ગમખ્વાર અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ પલટી જતાં 10ના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત