દિલ્હી કેપિટલ્સે 14 અને હૈદરાબાદે 11 કેપ્ટનની નિમણૂક કરી છે, 28મીથી શરૂ થશે આઇપીએલ આઇપીએલ 28 માર્ચથી શરૂૂ થઈ રહી છે, અને 19મી સિઝનની શરૂૂઆત…
View More IPLના ઇતિહાસમાં પંજાબે સૌથી વધુ 17 કેપ્ટન નિયુક્ત કર્યા છેPunjab
કહીં પે હૈ નિગાહે કહીં પે હૈ નિશાના પંજાબને આકર્ષવા હરિયાણી બજેટ
હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ સોમવારે વિધાનસભામાં નાણામંત્રી તરીકે આ કાર્યકાળનું તેમનું બીજું બજેટ રજૂ કર્યું. બજેટના મુદ્દાઓ ઉપરાંત, કેટલાક દ્રશ્યો અને શબ્દોએ રાજકીય ચર્ચા…
View More કહીં પે હૈ નિગાહે કહીં પે હૈ નિશાના પંજાબને આકર્ષવા હરિયાણી બજેટનવવધૂ પર વરપક્ષે 8.5 કરોડની રોકડનો કર્યો વરસાદ
શ્રીમંતાઇની હદ બહારના પ્રદર્શનથી પંજાબની પ્રજા દંગ: વરપક્ષે કર્યું અકલ્પનીય પરાક્રમ પંજાબમાં ’બિગ ફેટ વેડિંગ’નો ક્રેઝ કોઈ નવી વાત નથી, પરંતુ તાજેતરમાં સામે આવેલા એક…
View More નવવધૂ પર વરપક્ષે 8.5 કરોડની રોકડનો કર્યો વરસાદપંજાબના CMને પોલોનિયમથી ચેપ લગાવ્યો છે, બચી જશે તો ફૂંકી મારશું
ખાલીસ્તાન નેશનલ આર્મીના નામે બાંગ્લાદેશથી આવેલા ઈમેલમાં ધમકી, મુખ્યમંત્રી ભગવંતમાન મોહાલીની હોસ્પિટલમાં દાખલ છે તે ઉડાવી દેવાની પણ ધમકી મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં જ્યાં પંજાબના મુખ્યમંત્રી…
View More પંજાબના CMને પોલોનિયમથી ચેપ લગાવ્યો છે, બચી જશે તો ફૂંકી મારશુંપંજાબ ભાજપના પ્રદેશ ઉપપ્રમુખે શિરોમણી અકાલી દળમાં કૂદકો માર્યો
પાર્ટીમાં જોડાયા બાદ એક સભાને સંબોધતા, અરવિંદ ખન્નાએ કહ્યું કે તેમણે શિરોમણી અકાલી દળથી પોતાની રાજકીય કારકિર્દી શરૂૂ કરી હતી અને પાર્ટીમાં ફરી જોડાવાને “ઘરવાપસી”…
View More પંજાબ ભાજપના પ્રદેશ ઉપપ્રમુખે શિરોમણી અકાલી દળમાં કૂદકો માર્યોપંજાબની લૉ કોલેજમાં વિદ્યાર્થિનીને માથામાં ગોળી મારી પોતે પણ કર્યો આપઘાત, જુઓ VIDEO
આજે પંજાબના તરનતારન જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના બની છે. તરનતારનની લૉ કોલેજમાં આજે (9 ફેબ્રુઆરી) ક્લાસરૂમમાં એક વિદ્યાર્થીએ એક વિદ્યાર્થિનીને ગોળી મારીને હત્યા કરી…
View More પંજાબની લૉ કોલેજમાં વિદ્યાર્થિનીને માથામાં ગોળી મારી પોતે પણ કર્યો આપઘાત, જુઓ VIDEOપંજાબમાં 12,000 પોલીસના 2000 સ્થળે દરોડા
ઓપરેશન પ્રહાર અંતર્ગત 3256 શકમંદો અને અપરાધીઓની ધરપકડ: દુનિયાભરમાં ફેલાયેલા 61 વિદેશ સ્થિત ખુંખાર ગુનેગારો રડારમાં તાજેતરમાં પૂર્ણ થયેલા ’ઓપરેશન પ્રહાર’ નામના ત્રણ દિવસીય ગેંગસ્ટર…
View More પંજાબમાં 12,000 પોલીસના 2000 સ્થળે દરોડાપ્રજાસત્તાક પર્વ પહેલાં પંજાબમાંથી RDX સાથે 4 આતંકી ઝડપાયા
બબ્બર ખાલસાના આતંકીઓ પાસેથી 2.5 કિલો RDX અને બે પિસ્તોલ કબજે, આતંકવાદી મોડયુલનો પર્દાફાશ પ્રજાસત્તાક દિવસ પહેલા પંજાબ પોલીસે મોટી સફળતા મેળવી. તેમણે ચાર બબ્બર…
View More પ્રજાસત્તાક પર્વ પહેલાં પંજાબમાંથી RDX સાથે 4 આતંકી ઝડપાયાપંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત, બનાસકાંઠાના લેડી કોન્સ્ટેબલ સહિત 5ના મોત
પંજાબમાંથી ગમ્ખવાર અકસ્માતની ઘટના સામે આવી છે. બઠિંડા ખાતે ગુરથાડી ગામ નજીક આજે સવારે એક ફોર્ચ્યુનર કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ગુજરાતના વાવ-થરાદ…
View More પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત, બનાસકાંઠાના લેડી કોન્સ્ટેબલ સહિત 5ના મોતમાન સરકાર ધાકધમકી આપી અમને ટાર્ગેટ બનાવી રહી છે: પંજાબ કેસરી જુથની રાજ્યપાલને ફરિયાદ
દેશના પ્રતિષ્ઠિત મીડિયા ગ્રુપ, પંજાબ કેસરી ગ્રુપે પંજાબ સરકારના વિવિધ વિભાગો સામે લક્ષ્યાંકિત કાર્યવાહી અને મીડિયાને ધાકધમકી આપવાના ગંભીર આરોપો લગાવ્યા છે. આ સંદર્ભમાં પંજાબના…
View More માન સરકાર ધાકધમકી આપી અમને ટાર્ગેટ બનાવી રહી છે: પંજાબ કેસરી જુથની રાજ્યપાલને ફરિયાદ