જાલંધર અને અમૃતસરના વિસ્ફોટો અંગે હજુ સત્તાવાર બયાન બાકી, અકાલીદળે રાષ્ટ્રપતિ શાસનની ડિમાન્ડ કરી ગઇકાલની મધરાત્રે પંજાબના બે શહેરો અનુક્રમે જાલંધર અને અમૃતસરમાં થયેલા બે…
View More પંજાબમાં બે સ્થળે વિસ્ફોટ, ખાલિસ્તાનીઓ ફરી સક્રિયPunjab news
પંજાબ ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભાજપે ધણના ઘા માર્યા
આમ આદમી પાર્ટીએ તગેડી મૂકેલા રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના બીજા છ સભ્યો સાથે ભાજપમાં જોડાઈને આપના મુખિયા અરવિંદ કેજરીવાલને મોટો આંચકો આપી દીધો…
View More પંજાબ ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભાજપે ધણના ઘા માર્યાપંજાબમાં રૂા.145 કરોડના મ્યુનિસિપલ હવાલા કૌભાંડમાં 12 સ્થળે EDના દરોડા
“એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા હરિયાણાના પંચકુલા મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોટક મહિન્દ્રા બેંક સાથે જોડાયેલા 145 કરોડ રૂૂપિયાના મની લોન્ડરિંગકેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઇડીની…
View More પંજાબમાં રૂા.145 કરોડના મ્યુનિસિપલ હવાલા કૌભાંડમાં 12 સ્થળે EDના દરોડાપંજાબમાં ભયાનક અકસ્માત: શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટતાં 6ના મોત, 21થી વધુ મુસાફરો ઘાયલ
પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની છે. શ્રદ્ધાળુઓથી ભરેલી એક બસ અચાનક કાબુ બહાર ગઈ હતી અને પલટી મારી ગઈ…
View More પંજાબમાં ભયાનક અકસ્માત: શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટતાં 6ના મોત, 21થી વધુ મુસાફરો ઘાયલઅમેરિકામાં પટિયાલાના યુવાનની ગોળીઓ વરસાવી નિર્મમ હત્યા
વિદેશ જઈને સ્થાયી થવાનું અને પરિવારનું નસીબ બદલવાનું સપનું એક પલકારામાં વિખેરાઈ ગયું છે. પંજાબના પટિયાલા જિલ્લાના સમાણા પાસે આવેલા ફતેહપુર ગામના માત્ર 21 વર્ષના…
View More અમેરિકામાં પટિયાલાના યુવાનની ગોળીઓ વરસાવી નિર્મમ હત્યાકહીં પે હૈ નિગાહે કહીં પે હૈ નિશાના પંજાબને આકર્ષવા હરિયાણી બજેટ
હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ સોમવારે વિધાનસભામાં નાણામંત્રી તરીકે આ કાર્યકાળનું તેમનું બીજું બજેટ રજૂ કર્યું. બજેટના મુદ્દાઓ ઉપરાંત, કેટલાક દ્રશ્યો અને શબ્દોએ રાજકીય ચર્ચા…
View More કહીં પે હૈ નિગાહે કહીં પે હૈ નિશાના પંજાબને આકર્ષવા હરિયાણી બજેટનવવધૂ પર વરપક્ષે 8.5 કરોડની રોકડનો કર્યો વરસાદ
શ્રીમંતાઇની હદ બહારના પ્રદર્શનથી પંજાબની પ્રજા દંગ: વરપક્ષે કર્યું અકલ્પનીય પરાક્રમ પંજાબમાં ’બિગ ફેટ વેડિંગ’નો ક્રેઝ કોઈ નવી વાત નથી, પરંતુ તાજેતરમાં સામે આવેલા એક…
View More નવવધૂ પર વરપક્ષે 8.5 કરોડની રોકડનો કર્યો વરસાદપંજાબના CMને પોલોનિયમથી ચેપ લગાવ્યો છે, બચી જશે તો ફૂંકી મારશું
ખાલીસ્તાન નેશનલ આર્મીના નામે બાંગ્લાદેશથી આવેલા ઈમેલમાં ધમકી, મુખ્યમંત્રી ભગવંતમાન મોહાલીની હોસ્પિટલમાં દાખલ છે તે ઉડાવી દેવાની પણ ધમકી મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં જ્યાં પંજાબના મુખ્યમંત્રી…
View More પંજાબના CMને પોલોનિયમથી ચેપ લગાવ્યો છે, બચી જશે તો ફૂંકી મારશુંપંજાબ ભાજપના પ્રદેશ ઉપપ્રમુખે શિરોમણી અકાલી દળમાં કૂદકો માર્યો
પાર્ટીમાં જોડાયા બાદ એક સભાને સંબોધતા, અરવિંદ ખન્નાએ કહ્યું કે તેમણે શિરોમણી અકાલી દળથી પોતાની રાજકીય કારકિર્દી શરૂૂ કરી હતી અને પાર્ટીમાં ફરી જોડાવાને “ઘરવાપસી”…
View More પંજાબ ભાજપના પ્રદેશ ઉપપ્રમુખે શિરોમણી અકાલી દળમાં કૂદકો માર્યોપંજાબની લૉ કોલેજમાં વિદ્યાર્થિનીને માથામાં ગોળી મારી પોતે પણ કર્યો આપઘાત, જુઓ VIDEO
આજે પંજાબના તરનતારન જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના બની છે. તરનતારનની લૉ કોલેજમાં આજે (9 ફેબ્રુઆરી) ક્લાસરૂમમાં એક વિદ્યાર્થીએ એક વિદ્યાર્થિનીને ગોળી મારીને હત્યા કરી…
View More પંજાબની લૉ કોલેજમાં વિદ્યાર્થિનીને માથામાં ગોળી મારી પોતે પણ કર્યો આપઘાત, જુઓ VIDEO