મનપાના વેરા વિભાગ દ્વારા મિલકત વેરા આવકનો વાર્ષિક લક્ષ્યાંક પૂર્ણ કરવા સિલીંગ જપ્તી સહિતની કાર્યવાહી ઉપરાંત વ્યાજ માફી યોજના લાગુ કરી છે જેને જબરો પ્રતિસાદ…
View More કરદાતાઓ વરસ્યા, મિલકત વેરાની આવક 400 કરોડને પારproperty tax
જામનગરમાં મિલકત વેરો વસૂલવા બે દુકાનો સીલ
જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા શહેરમાં બાકી રહેતો મિલકત વેરો વસૂલવા માટેની ઝુંબેશ શરૂૂ કરવામાં આવી છે, તેના ભાગરૂૂપે આજે હાપા માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં…
View More જામનગરમાં મિલકત વેરો વસૂલવા બે દુકાનો સીલમિલકત વેરામાં હપ્તાનો લાભ લેનારનું વ્યાજ માફ ન કરાતા દેકારો
શાસકો અને અધિકારીઓના મનઘડત નિર્ણયે અનેક મધ્યમ વર્ગિય મિલકત ધારકોને દેવામાં ડૂબાડ્યા મહાનગરપાલિકા દ્વારા વર્ષો બાદ મધ્યમ વર્ગિય આસામીઓ માટે વ્યાજમાફી યોજના શરૂ કરવામાં…
View More મિલકત વેરામાં હપ્તાનો લાભ લેનારનું વ્યાજ માફ ન કરાતા દેકારોપોરબંદર પાલિકાના મિલકત વેરા વધારાનો લોકોમાં વિરોધ
કમિશનર દ્વારા વધારો મોકૂફ રાખવાની જાહેરાત કર્યા બાદ વધારો ઝીંકી દેવાતા ભારે રોષ પોરબંદર નગરપાલિકા વિસ્તારમાં મહાનગરપાલિકા થતાં જ વેરો વધારવામાં આવ્યો હતો, જેને લઈને…
View More પોરબંદર પાલિકાના મિલકત વેરા વધારાનો લોકોમાં વિરોધમિલકતવેરા બાકીદારો વિરૂધ્ધ કડક કાર્યવાહીના આદેશ
સપ્તાહમાં ત્રણ દિવસ સિલીંગ અને નળજોડાણ કાપવા સહિતની રીકવરી ઝુંબેશ માટે સ્ટાફ ફાળવતા મ્યુ.કમિશનર મહાનગરપાલિકાના મુખ્ય આવકના સ્ત્રો સમાન મિલકત વેરાની આવકમાં છેલ્લા થોડા સમયથી…
View More મિલકતવેરા બાકીદારો વિરૂધ્ધ કડક કાર્યવાહીના આદેશમિલ્કતવેરો બાકી હોય તેવા 2 લાખ આસામીઓના નળ જોડાણ કપાશે
ડીઆઈ લાઈનમાંથી નવા કનેક્શન આપવા માટે મિલ્કત વેરાની રસીદની નકલ જમા કરાવવાનો નિયમ અમલમાં આવતા બાકીદારોમાં દોડાદોડી મહાનગરપાલિકાની કરોડરજ્જુ સમાન મિલ્કતવેરાની આવકનો લક્ષ્યાંક પૂર્ણ…
View More મિલ્કતવેરો બાકી હોય તેવા 2 લાખ આસામીઓના નળ જોડાણ કપાશેમિલકતવેરા હપ્તા યોજનામાં નિયમોનું ઉલ્લંઘન: કોંગ્રેસ
બોર્ડમાં ઠરાવ મંજૂર થયા બાદ તુરંત અમલવારી થવી જોઈએ તેના બદલે લોકોની 231 મિલ્કત સીલ કરાઈ: સાગઠિયા મહાનગરપાલિકા દ્વારા કોઈ પ્રજાલક્ષી નવી યોજનાઓ જાહેર…
View More મિલકતવેરા હપ્તા યોજનામાં નિયમોનું ઉલ્લંઘન: કોંગ્રેસમનપાનું રૂ. 1493 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, વોટરચાર્જ, મિલકત વેરામાં વધારો
નવા કરવેરાથી રૂ. 11.84 કરોડની આવક ઊભી કરવાની આશા : ઠેબા બાયપાસ જંકશન ઉપર સિકસલેન સહિત પાંચ નવા ઓવરબ્રિજ નિર્માણ કરાશે આંતરરાષ્ટ્રીય કલાનું સ્પોર્ટસ…
View More મનપાનું રૂ. 1493 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, વોટરચાર્જ, મિલકત વેરામાં વધારોવેરો ન ભરનાર 18 આસામીઓની મિલકત સીલ, 16 એકમોને અપાઇ જપ્તીની નોટિસ
મનપાના વેરા વિગભાના મિલ્કત વેરા રિકવરી ઝુંબેશ અંતર્ગત ત્રણેય ઝોનમાં બાકીદારો સામે કડકપગલા લઇ વધુ 18 આસીમીઓની મિલ્કત સીલ કરી 16 એકમોને જપ્તીની નોટિસ ફટકારી…
View More વેરો ન ભરનાર 18 આસામીઓની મિલકત સીલ, 16 એકમોને અપાઇ જપ્તીની નોટિસમિલકતવેરો ન ભરતા પંચશીલ સ્કૂલ અને કારખાનુ સીલ
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વેરા વસૂલાત માટે ચલાવવામાં આવેલી કામગીરીમાં આજે નવો વળાંક આવ્યો છે. મહાનગરપાલિકાના અધિકારીઓએ બાકી વેરા વસૂલાત માટે કડક વલણ અપનાવતાં એક…
View More મિલકતવેરો ન ભરતા પંચશીલ સ્કૂલ અને કારખાનુ સીલ