પ્રાઇવેટમાં તોતિંગ ફી ઉઘરાવતી ખાનગી શાળાઓ સરકારી યોજનામાં રૂા.13675માં વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં વાંધો, આર્થિક સમૃધ્ધ પરિવારના બાળકો ખોટી રીતે પ્રવેશ મેળવતા હોય કડક જઘઙ બનાવવાની…
View More RTEમાં વિદ્યાર્થી દીઠ મળતી અમારી સહાય વધારો: ખાનગી શાળા સંચાલક મંડળprivate school
વેકેશન ન લંબાવવા ખાનગી શાળા સંચાલક મંડળની માંગ
રાજ્યની 53,000 શાળાઓના 1.04 કરોડ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ જરૂરી, ઓનલાઇન શિક્ષણથી નુકસાન થશે, મુખ્યમંત્રી-શિક્ષણમંત્રીને પત્ર પાઠવતું રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ગુજરાતમાં ઉનાળુ વેકેશન લંબાવવાના…
View More વેકેશન ન લંબાવવા ખાનગી શાળા સંચાલક મંડળની માંગDEOએ પરીપત્ર નહીં કરતા ખાનગી શાળાઓમાં નો બેગ ડે અંગે અવઢવ
રાજકોટની મોટા ભાગની પ્રાઇવેટ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ભારી ભરખમ દફતર સાથે જવું પડયું: સ્થાનિક તંત્રએ સૂચના નહીં આપતા અમલવારી અંગે સંચાલકો અવઢવમાં મુકાયાનો રાગ …
View More DEOએ પરીપત્ર નહીં કરતા ખાનગી શાળાઓમાં નો બેગ ડે અંગે અવઢવવિમાન દુર્ઘટનાના પગલે જિલ્લાની તમામ ખાનગી શાળાઓમાં કાલે અનધ્યયન
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાશે ગઈકાલે અમદાવાદ ખાતે ઘટેલ અત્યંત દુ:ખદ વિમાન દુર્ઘટનામાં હતભાગી થયેલ દિવંગત આત્માઓ તેમજ ગુજરાત રાજયના પુર્વ મુખ્યમંત્રી…
View More વિમાન દુર્ઘટનાના પગલે જિલ્લાની તમામ ખાનગી શાળાઓમાં કાલે અનધ્યયનબાળકોની નોટબુક્સ, પાઠય પુસ્તકો, સ્ટેશનરી, યુનિફોર્મ કોઈપણ સ્ટોરમાંથી અને યોગ્ય લાગે ત્યાંથી ખરીદી શકે છે
શાળા દ્વારા આપવામાં આવેલી માહિતીને ફક્ત સુચન સમજવું, આદેશ નહીં: ડી.વી. મહેતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની તમામ શાળાના વાલીઓ…
View More બાળકોની નોટબુક્સ, પાઠય પુસ્તકો, સ્ટેશનરી, યુનિફોર્મ કોઈપણ સ્ટોરમાંથી અને યોગ્ય લાગે ત્યાંથી ખરીદી શકે છેછાત્રોને ચોક્કસ રંગના સ્વેટર માટે દબાણ નહીં જ કરી શકાય: પાનશેરિયા
કોઇ શાળા દબાણ કરે તો વાલીઓ ફરિયાદ કરી શકશે રાજ્ય શિક્ષણમંત્રી પાનશેરીયાએ વધુ એક વખત જણાવ્યું કે, રાજ્ય સરકાર હરહંમેશ વાલીઓ અને બાળકોની સાથે રહી…
View More છાત્રોને ચોક્કસ રંગના સ્વેટર માટે દબાણ નહીં જ કરી શકાય: પાનશેરિયા