રાજકોટની ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને મેસેજ કરી નકકી કરેલા ગરમ કપડાં પહેરવા સૂચના : ચોકકસ સ્વેટર નહીં પહેરનાર વિદ્યાર્થીઓને ક્લાસરૂમ બહાર બેસાડતા હોવાની ફરિયાદ શિયાળાની શરૂઆત...
શિયાળાની શરૂઆત વાલીઓ માટે આર્થિક ભારણ લઇને થાય છે. ખાનગી શાળાઓ દ્વારા ચોકકસ કલરના સ્વેટર પહેરવા માટે વાલીઓ પર દબાણ કરતા હોય છે અને તે પણ...