તમિલાગા વેટ્રી કઝાગમ (ટીવીકે) પાર્ટીના પ્રમુખ અને અભિનેતા વિજયે કરુરમાં થયેલી ભાગદોડ પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. એક વીડિયો જાહેર કરીને તેમણે આ…
View More “CM સાહેબ બદલો લેવો હોય તો ઓફિસે આવો…” કરુર નાસભાગ બાદ વિજયની પ્રથમ પ્રતિક્રિયાPolitics
બે કલાકની સલાહ માટે 11 કરોડ: પ્રશાંત કિશોરે ત્રણ વર્ષમાં 241 કરોડની કમાઇનો હિસાબ આપ્યો
જીએસટી પેટે 30 કરોડ, આવકવેરાના 30 કરોડ ચુકવ્યા, પોતાની પાર્ટીને 98 કરોડનું દાન આપ્યું ચૂંટણી રણનીતિકારમાંથી રાજકારણી બનેલા અને જન સૂરજના શિલ્પી, પ્રશાંત કિશોર (પીકે)…
View More બે કલાકની સલાહ માટે 11 કરોડ: પ્રશાંત કિશોરે ત્રણ વર્ષમાં 241 કરોડની કમાઇનો હિસાબ આપ્યોટેબલ પરથી કાચના ગ્લાસ-પાણીની બોટલો હટાવો: બેઠક પૂર્વે જ ચૈતર વસાવાની સૂચના
ખોટા કેસ કરવામાં આવ્યાનો પણ આક્ષેપ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા 2 મહિનાથી વધુ સમય સુધી જેલમાં હતા. બે દિવસ પહેલા જ તેઓ જેલ બહાર આવ્યા…
View More ટેબલ પરથી કાચના ગ્લાસ-પાણીની બોટલો હટાવો: બેઠક પૂર્વે જ ચૈતર વસાવાની સૂચનાકૌશિક હવે નહીં સુધરે તો તકલીફ પડશે, તારા ઘણા દુશ્મનો છે!
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા ભારે ખળભળાટ બે ટોચના નેતાઓની અંગત ઓડિયો ક્લિપ વાયરલ કોણે…
View More કૌશિક હવે નહીં સુધરે તો તકલીફ પડશે, તારા ઘણા દુશ્મનો છે!યુવાન બહેનને જાહેરમાં ચુંબન: રાહુલને નિશાન બનાવતા મંત્રી
ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશ શહેરી વિકાસ અને ગૃહનિર્માણ મંત્રી કૈલાશ વિજય વર્ગીયએ ગુરુવારે રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમનું નિશાન સાધતા વિવાદ ઉભો કર્યો.…
View More યુવાન બહેનને જાહેરમાં ચુંબન: રાહુલને નિશાન બનાવતા મંત્રીએક અઠવાડિયામાં પિકચર સ્પષ્ટ થઇ જશે: શાહ
અમેરિકા સાથે વેપાર વાટાઘાટો અંતિમ તબક્કામાં હોવાનું જણાવતા ગૃહપ્રધાન: ભારતીયોના પસીનાથી બનેલી કોઇપણ વસ્તુ સ્વદેશી હોવાની વ્યાખ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે જ્યારે…
View More એક અઠવાડિયામાં પિકચર સ્પષ્ટ થઇ જશે: શાહઆત્મનિર્ભર ભારત માટે સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરો: મુખ્યમંત્રી
દુકાન બહાર ગર્વથી ‘હમ સ્વદેશી હૈ’નું બોર્ડ લગાવો: સી.આર. પાટીલ: આત્મનિર્ભર ભારત અંતર્ગત 90 દિવસમાં 1 હજારથી વધુ મેળા, 500 થી વધુ ભારત સંકલ્પ રથ,…
View More આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરો: મુખ્યમંત્રીદિવાળી સુધી રાહુલ ગાંધી નાના-મોટા બોંબ ફોડતા રહેશે
પટનામાં કોંગ્રેસની કારોબારીના અંતે જાહેર થયું, વોટચોરી મામલે મિનિ હાઇડ્રોજન, હાઇડ્રોજન, યુરેનિયમ અને પ્લુટોનિયમ બોંબ બનાવાઇ રહ્યા છે: સીબીઆઇ, ઇડીને રાજકીય બદલો લેવા હથિયાર બનાવાયા…
View More દિવાળી સુધી રાહુલ ગાંધી નાના-મોટા બોંબ ફોડતા રહેશેહમને ચોરી પકડી તબ આપકો તાલા લગાના યાદ આયા: ECને રાહુલનો પંચ
ચૂંટણી પંચ દ્વારા રજૂ કરાયેલી નવી ઈ-સાઇન ફીચર અહેવાલ બાદ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે દાવો કર્યો હતો કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કર્ણાટકના…
View More હમને ચોરી પકડી તબ આપકો તાલા લગાના યાદ આયા: ECને રાહુલનો પંચપાટીલને બિહાર ચૂંટણીની પણ જવાબદારી
હવે ગુજરાતના ભારમાંથી મુક્ત કરવામાં આવે તેવી શક્યતા, શનિવારે ભાજપના ધારાસભ્યોની બેઠક ગુજરાત ભાજપના ધારાસભ્યોની આગામી શનિવારે ગાંધીનગર ખાતે બેઠક યોજવામાં આવી છે તે પૂર્વે…
View More પાટીલને બિહાર ચૂંટણીની પણ જવાબદારી