ગુજરાત ભાજપના અધ્યક્ષપદે વિશ્ર્વકર્માની તાજપોશી

ગાંધીનગર કમલમમાં ભવ્ય સ્વાગત, મહિલા કાર્યકરોએ કેસરી સાફા પહેરી ગરબા લીધા મુખ્યમંત્રી- સી.આર. પાટીલ સહિતના નેતાઓની હાજરીમાં વિજય મુહૂર્તમાં વિધિવત ચાર્જ સંભાળ્યો ગુજરાત ભાજપના નવા…

View More ગુજરાત ભાજપના અધ્યક્ષપદે વિશ્ર્વકર્માની તાજપોશી

જગદીશ વિશ્ર્વકર્મા ગુજરાત ભાજપના અધ્યક્ષ બન્યા; પાટિલથી સવાયા સાબિત કરવાનો પડકાર

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખપદે કોણ આવશે એ સસ્પેન્સનો અંતે અંત આવી ગયો અને જગદીશ પંચાલ ઉર્ફે જગદીશ વિશ્વકર્મા ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બની ગયા છે.…

View More જગદીશ વિશ્ર્વકર્મા ગુજરાત ભાજપના અધ્યક્ષ બન્યા; પાટિલથી સવાયા સાબિત કરવાનો પડકાર

ગુજરાતમાં ગજબનો સંયોગ, ત્રણેય મુખ્ય પાર્ટીના અધ્યક્ષો ઓબીસી

ગુજરાત ભાજપના અધ્યક્ષપદે ઓબીસી નેતા જગદીશ વિશ્ર્વકર્માની નિમણૂંક કરવામાં આવતાં ગુજરાતના ત્રણેય મુખ્ય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સુકાન ઓબીસી નેતાઓના હાથમાં આવ્યું…

View More ગુજરાતમાં ગજબનો સંયોગ, ત્રણેય મુખ્ય પાર્ટીના અધ્યક્ષો ઓબીસી

ભાજપના કાર્યકરોને આબાદ છેતરવા અને આંખોમાં ધૂળ નાખવા ચૂંટણી યોજાઈ: ગોપાલ ઈટાલિયા

ગુજરાતની કેબિનેટમાં 70 ટકા પ્રધાનો કોંગ્રેસમાંથી આવેલા છે: ‘આપ’ના MLAનો વાર ગુજરાત ભાજપના અધ્યક્ષની ચૂંટણી બાબતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી હતી…

View More ભાજપના કાર્યકરોને આબાદ છેતરવા અને આંખોમાં ધૂળ નાખવા ચૂંટણી યોજાઈ: ગોપાલ ઈટાલિયા

ગુજરાત ભાજપના અધ્યક્ષનો તાજ વિશ્ર્વકર્માના શીરે

આવતીકાલે વિજય મુહૂર્તમાં ભાજપના સાંસદો- ધારાસભ્યો- અપેક્ષિતોની હાજરીમાં તાજપોશી પાટીલની ઐતિહાસિક સફળતા જાળવી રાખવા અને કાર્યકરોની નારાજગી મુખ્ય પડકાર ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકે અંતે…

View More ગુજરાત ભાજપના અધ્યક્ષનો તાજ વિશ્ર્વકર્માના શીરે

જગદીશ પંચાલ બનશે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ, એકમાત્ર નેતાએ નોંધાવી ઉમેદવારી

  ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલેનું નામ ફાઈનલ થયું છે. તેમણે વિજયમુહૂર્તમાં કમલમમાં ફોર્મ ભર્યું છે. તેમની બિનહરિફ પસંદગી થવાની પૂરી શક્યતા છે.…

View More જગદીશ પંચાલ બનશે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ, એકમાત્ર નેતાએ નોંધાવી ઉમેદવારી

ગુજરાતમા નવાજૂની? એક પછી એક કેન્દ્રીય મંત્રીઓનું આગમન

ગુજરાતમાં એક પછી એક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓના આવાગમનથી ગુજરાતનું રાજકારણ અચાનક ગરમાયું છે. પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષની વરણીની જાહેરાતના સમયગાળા દરમિયાન જ…

View More ગુજરાતમા નવાજૂની? એક પછી એક કેન્દ્રીય મંત્રીઓનું આગમન

ભાજપના પ્રમુખ પદે જગદીશ વિશ્ર્વકર્મા ફાઇનલ કે નવા ચહેરાને તક?

ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ, એક જ ઉમેદવાર ફોર્મ ભરે તો બપોર બાદ બિનહરિફ પ્રમુખ જાહેર થશે એકથી વધુ ફોર્મ ભરાય તો કાલે ચૂંટણી, રાષ્ટ્રીય પરિષદના 29…

View More ભાજપના પ્રમુખ પદે જગદીશ વિશ્ર્વકર્મા ફાઇનલ કે નવા ચહેરાને તક?

“ભારતમાં લોકશાહી પર હુમલા થઈ રહ્યા છે..” કોલંબિયામાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન

  કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી 10 દિવસના વિદેશ પ્રવાસ પર છે. આ દરમિયાન તેઓ આજે કોલંબિયા પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ કોલંબિયામાં દેશની લોકશાહી અને ભારત-ચીનના…

View More “ભારતમાં લોકશાહી પર હુમલા થઈ રહ્યા છે..” કોલંબિયામાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન

ગુજરાત ભાજપને 4 ઓક્ટોબરે મળશે નવા પ્રદેશ પ્રમુખ, ચૂંટણી નોટિફિકેશન જાહેર

  ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ભાજપને બે દિવસ બાદ એટલે…

View More ગુજરાત ભાજપને 4 ઓક્ટોબરે મળશે નવા પ્રદેશ પ્રમુખ, ચૂંટણી નોટિફિકેશન જાહેર