કોઇને વહેમ અને ફાંકો હોય તો કાઢી નાખે, તારા જેવા ફૂદાનું ચણુંય નહીં આવે: જીજ્ઞેશ મેવાણી આવા બફાટ કરીને ગમે તેના વિશે ગમે તે બોલવાની…
View More કોંગ્રેસનો આંતરિક વિવાદ વર્ક્યો, બે ધારાસભ્યો વચ્ચે જામી પડીpolitical news
કંઈ આપી નહીં શકું તો રાજનીતિ છોડી દઈશ : અલ્પેશ ઠાકોરનો હુંકાર
આપણો સમાજ પટાવાળા-સિક્યુરિટીથી બહાર નીકળી IAS-IPS બને : ગેનીબેન ઠાકોર ગાંધીનગરમાં મધરાત્રે 3 વાગ્યે યોજાયેલા ઠાકોર સમાજનાં મહાસંમેલનમાં જનમેદની ઉમટી ગાંધીનગરના આંગણે આયોજિત ક્ષત્રિય ઠાકોર…
View More કંઈ આપી નહીં શકું તો રાજનીતિ છોડી દઈશ : અલ્પેશ ઠાકોરનો હુંકારઅલ્પેશ ઠાકોર V/S અભિજિતસિંહ, ઠાકોર સેનામાં જૂથવાદ?
મહેસાણામાં અભિજિતસિંહના શક્તિ પ્રદર્શન બાદ માનપુરના સંમેલનમાં અલ્પેશ ઠાકોરનો આકરા જવાબ ઉત્તર ગુજરાતમાં પ્રભુત્વ ધરાવતી ક્ષત્રિય ઠાકોર સેના અને સમાજના ટોચના અગ્રણીઓ વચ્ચેનો આંતરિક ખટરાગ…
View More અલ્પેશ ઠાકોર V/S અભિજિતસિંહ, ઠાકોર સેનામાં જૂથવાદ?ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી જાહેર, 19 સુધી નામાંકન, 20મીએ જાહેરાત
મતદાનની જરૂર પડે તો 20મીએ સવારે યોજાશે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી ડો. કે. લક્ષ્મણ દ્વારા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત…
View More ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી જાહેર, 19 સુધી નામાંકન, 20મીએ જાહેરાતશકસગામ મામલે ભાજપ-આરએસએસએ મહેમાન ચીની પ્રતિનિધિમંડળ સામે વાંધો ઉઠાવ્યો નહીં
ભાજપના નેતાઓએ ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ના પ્રતિનિધીમંડળને દિલ્લીમાં પોતાના હેડક્વાર્ટરમાં નોંતરીને પરોણાગત કરી તેના કારણે શાસગામ ખીણનો વિવાદ પાછો ચર્ચામાં છે. સામ્યવાદી ચીન ભાજપના હેડક્વાર્ટરમાં…
View More શકસગામ મામલે ભાજપ-આરએસએસએ મહેમાન ચીની પ્રતિનિધિમંડળ સામે વાંધો ઉઠાવ્યો નહીંસોમનાથ મહાદેવના સ્વાભિમાન પર્વમાં પણ નેહરુની નિંદા: હકીકત કઇં બીજી જ છે
દેશમાં અત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વનો માહોલ જામ્યો છે અને સોમનાથ મહાદેવના નામે દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને કોંગ્રેસને ગાળો દેવાની મોસમ પણ પૂરબહારમાં…
View More સોમનાથ મહાદેવના સ્વાભિમાન પર્વમાં પણ નેહરુની નિંદા: હકીકત કઇં બીજી જ છેગુજરાતમાં અંધાધૂંધ વહિવટ: ધારાસભ્યોનો બાટલો ફાટયો
સરકારી અધિકારીઓ-કર્મચારીઓના મનસ્વી વર્તનના કારણે સામાન્ય માણસને પોતાનું કામ કરાવવું એ યુધ્ધ લડવા સમાન ધારાસભ્યો દ્વારા સૂચવવામાં આવતા કામોનો ઉલાળિયો, અધિકારીઓ ઉપર ગંભીર આરોપ: મુખ્યમંત્રીને…
View More ગુજરાતમાં અંધાધૂંધ વહિવટ: ધારાસભ્યોનો બાટલો ફાટયોવિનોદ ચાવડાની 1100 ટકા, પૂનમ બેનની સંપત્તિ 747 ટકા વધી
લોકસેવાના ધ્યેય સાથે રાજકારણમાં આવતા નેતાઓની સંપતિમાં રોકેટ ગતિયે થતો વધારો આમ જનતાની સમજની બહાર હોય છે. એડીઆરના રિપોર્ટ મુજબ દેશભરાન સાંસદોની સંપતિમાં ભારે વધારો…
View More વિનોદ ચાવડાની 1100 ટકા, પૂનમ બેનની સંપત્તિ 747 ટકા વધીભાજપમાં ‘એક વ્યક્તિ એક હોદ્દો ગાયબ, 4 MP-MLAને ડબલ હોદા
રાજેશ ચુડાસમા, હેમાંગ જોષી, અનિરૂધ્ધ દવે અને ગણપત વસાવાની ડબલ સવારી નવા સંગઠનમાં 30 ટકા મહિલાઓને સ્થાન, પ્રશાંત કોરાટ સૌથી યુવા ચહેરો તો ત્રણ ટર્મ…
View More ભાજપમાં ‘એક વ્યક્તિ એક હોદ્દો ગાયબ, 4 MP-MLAને ડબલ હોદાભાજપના નવા સંગઠનની આજે કમલમમાં બેઠક, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રોડમેપ તૈયાર કરાશે
ગુજરાતમા પ્રદેશ ભાજપનું નવું માળખું જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં જ્ઞાતિ આધારિત સમીકરણો અને આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જૂના અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું…
View More ભાજપના નવા સંગઠનની આજે કમલમમાં બેઠક, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રોડમેપ તૈયાર કરાશે