ગુજરાતમાં ગૃહખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે પોલીસના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ગૌ હત્યારાઓની ટાંટીયા તોડ સર્વિસ થશે. કાયદાનો સકંજો એટલો…
View More ગૌમાતાના હત્યારાઓના ચાલ અને હાલ બદલાઇ જશે: હર્ષ સંઘવીનું વચનpolitical news
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, રાજકીય અટકળો તેજ
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને જેઠાભાઈએ રાજીનામું સોંપ્યુ છે. સામાજિક અને રાજકીય કાર્યોમાં…
View More જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, રાજકીય અટકળો તેજગાડી પર ભાજપનો દુપટ્ટો લગાવીને ફરવાથી નેતા નથી બની જવાતું
ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે વધુ એક વખત અરીસો બતાવ્યો ગોરખધંધા કરનારાઓને હવે જનતા ઓળખી ગઇ છે, છોકરા ભણીને ઉતરે એટલે ભાજપનો ખેસ પહેરી સીધા…
View More ગાડી પર ભાજપનો દુપટ્ટો લગાવીને ફરવાથી નેતા નથી બની જવાતુંમતભેદ હોય મનભેદ નહીં, સચિવાલયમાં ‘આપ’ના નેતાઓ જીતુ વાઘાણીનું ભરત મિલાપ
ગુજરાતના રાજકારણમાં મંગળવારે એક અનોખો કિસ્સો જોવા મળ્યો હતો. ખેડૂતોની વિવિધ 11 માંગણીઓ મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચેલા આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને જીતુ…
View More મતભેદ હોય મનભેદ નહીં, સચિવાલયમાં ‘આપ’ના નેતાઓ જીતુ વાઘાણીનું ભરત મિલાપઅમિત શાહ માનસિક દબાણ હેઠળ હતા: લોકસભામાં ભાષણ પર રાહુલની કોમેન્ટ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સંસદમાં મત ચોરી પર તેમની પ્રેસ કોન્ફરન્સની ચર્ચા કરવા માટે સીધો પડકાર ફેંક્યો…
View More અમિત શાહ માનસિક દબાણ હેઠળ હતા: લોકસભામાં ભાષણ પર રાહુલની કોમેન્ટજીજ્ઞેશ મેવાણી સામેની છેડતીની કલમ ગુવાહાટી કોર્ટે રદ કરી
2022માં આસામમાં કેસ થયો હતો વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક વિવાદિત ટ્વીટ કરવા બદલ આસામ પોલીસે તેમની ધરપકડ કરી…
View More જીજ્ઞેશ મેવાણી સામેની છેડતીની કલમ ગુવાહાટી કોર્ટે રદ કરીગુજરાતમાં પટ્ટાનું રાજકારણ: પોલીસ શાસક પક્ષના ઇશારે કામ કરે છે એ કોઇથી છૂપું નથી
ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂૂના કાળા કારોબાર વિરુદ્ધ રાજકીય અને સામાજિક વલણ તીવ્ર બન્યું છે. કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણીના પોલીસ પરના તીખા નિવેદનથી શરૂૂ થયેલી આ…
View More ગુજરાતમાં પટ્ટાનું રાજકારણ: પોલીસ શાસક પક્ષના ઇશારે કામ કરે છે એ કોઇથી છૂપું નથીમોદીએ કહ્યું તે કરી બતાવ્યું: કોંગ્રેસ નેતા સોલંકીની પુષ્પવર્ષા
કોંગ્રેસને લાંબા સમય સુધી ઉંચે આવવા નહીં દેવાની મોદીની વાત યાદ કરાવી કહ્યું… આ દૃઢતા અને કાર્યસિધ્ધિ રાજકીય નેતૃત્વની ખાસિયત છે! કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને…
View More મોદીએ કહ્યું તે કરી બતાવ્યું: કોંગ્રેસ નેતા સોલંકીની પુષ્પવર્ષા2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવા મોસાદ-CIAએ કાવતરું રચ્યું હતું
પૂર્વ કોંગ્રેસ સાંસદ કુમાર કેતકરે બુધવારે (26 નવેમ્બર) 2014ની લોકસભા ચૂંટણી પરિણામોને લઈને મોટો દાવો કર્યો છે. પૂર્વ સાંસદે કહ્યું કે, અમેરિકા અને ઈઝરાયલની ગુપ્ત…
View More 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવા મોસાદ-CIAએ કાવતરું રચ્યું હતુંમોડેલ હની પટેલે માત્ર સાત દિવસમાં વીડિયો મૂકી ‘આપ’ને કર્યુ બાયબાય
આમ આદમી પાર્ટીમાં એક અઠવાડિયા પહેલા જ જોડાયેલી કાર્યકર અને મોડેલ હની પટેલે ભારે વિવાદ બાદ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે એક વીડિયો બનાવીને…
View More મોડેલ હની પટેલે માત્ર સાત દિવસમાં વીડિયો મૂકી ‘આપ’ને કર્યુ બાયબાય