રાજકારણમાં પદ પરથી હટાવ્યા બાદનું દર્દ કેવુ હોય તે વાત ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી હસતા હસતા કહી ગયા. કડીમાં એક કાર્યક્રમમાં નીતિન પટેલે હસતા હસતા…
View More હસતા હસતા ચાર્જ સોંપવાની વાત આવી તો બધા મારી સામે કેમ જોવે છે ? : નીતિન પટેલpolitical news
રાજકારણમાં બધા અસંતુષ્ટ આત્માઓ, CMને પણ ગમે ત્યારે હાંકી કાઢવાનું ટેન્શન: ગડકરી
મહારાષ્ટ્રના નાગપુરમાં રવિવારે (પહેલી નવેમ્બર) એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, જીવન એ સમાધાન, જવાબદારી, મર્યાદાઓ અને વિરોધાભાસની રમત છે. જ્યારે રાજકારણ…
View More રાજકારણમાં બધા અસંતુષ્ટ આત્માઓ, CMને પણ ગમે ત્યારે હાંકી કાઢવાનું ટેન્શન: ગડકરીઅદાણી મામલે સંસદનું કામકાજ રોકવા સામે કોંગ્રેસમાં પણ ઉકળાટ
શિયાળુ સત્ર શરૂૂ થઈ ગયું છે પરંતુ હજુ સુધી કોઈ મુદ્દા પર એક પણ વખત યોગ્ય રીતે ચર્ચા થઈ નથી. કોંગ્રેસ દ્વારા અદાણી વિવાદ સતત…
View More અદાણી મામલે સંસદનું કામકાજ રોકવા સામે કોંગ્રેસમાં પણ ઉકળાટટ્રમ્પ-ઝકરબર્ગ વચ્ચે સંબંધો અચાનક સુધર્યા: કોઇ કાયમી દુશ્મન નથી હોતો
રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન નથી હોતું એવું કહેવાય છે અને ડોનાલ્ડ ટ્રમ્પ તથા માર્ક ઝકરબર્ગના કિસ્સામાં આ વાત સાચી પડી છે. અમેરિકાના પ્રમુખની ચૂંટણી વખતે…
View More ટ્રમ્પ-ઝકરબર્ગ વચ્ચે સંબંધો અચાનક સુધર્યા: કોઇ કાયમી દુશ્મન નથી હોતોસંસદની કાર્યવાહી 2 ડિસેમ્બર સુધી સ્થગિત: 4 દિવસમાં માત્ર 40 મિનિટ કાર્યવાહી ચાલી; વિપક્ષે અદાણી અને સંભલ મુદ્દે સરકારને ઘેરી
સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થયું હતું. 4 દિવસમાં ગૃહની કાર્યવાહી માત્ર 40 મિનિટ ચાલી. ગૃહમાં દરરોજ સરેરાશ 10 મિનિટ સુધી કામ ચાલતું હતું.વિપક્ષે…
View More સંસદની કાર્યવાહી 2 ડિસેમ્બર સુધી સ્થગિત: 4 દિવસમાં માત્ર 40 મિનિટ કાર્યવાહી ચાલી; વિપક્ષે અદાણી અને સંભલ મુદ્દે સરકારને ઘેરીસંસદમાં હોબાળા મુદ્દે તૃણમૂલની કોંગ્રેસને સલાહ: બીજા ઘણાં મુુદ્ા છે
સંસદના શિયાળુ સત્રના બે દિવસ સંપૂર્ણ રીતે હોબાળાને કારણે વેડફાઈ ગયા. ગૌતમ અદાણીના મુદ્દે વિપક્ષના સાંસદોએ ભારે હોબાળો યથાવત્ રાખ્યો હતો. કોંગ્રેસ આ મુદ્દે સરકારને…
View More સંસદમાં હોબાળા મુદ્દે તૃણમૂલની કોંગ્રેસને સલાહ: બીજા ઘણાં મુુદ્ા છેવંથલીમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખનું કોંગ્રેસને બાયબાય: ‘આપ’નો પાલવ પકડતા રાજકારણ ગરમાયું
સમગ્ર ગુજરાત રાજ્યમાં બાકી રહેતી નગરપાલિકાઓની ચૂંટણી અન્વયે ઘણા સમયથી રાહ જોવાઇ રહી છે ત્યારે પાડોશી રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા હવે ટૂંક સમયમાં નગરપાલિકાની…
View More વંથલીમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખનું કોંગ્રેસને બાયબાય: ‘આપ’નો પાલવ પકડતા રાજકારણ ગરમાયુંમહારાષ્ટ્રનું કોકડું વધુ ગુંચવાયું: નાયબ CM બનવા એકનાથ શિંદે તૈયાર નથી
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપની આગેવાની હેઠળના મહાગઠબંધનમાંથી આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે હજુ સસ્પેન્સ== છે. દરમિયાન, શિવસેનાએ…
View More મહારાષ્ટ્રનું કોકડું વધુ ગુંચવાયું: નાયબ CM બનવા એકનાથ શિંદે તૈયાર નથી‘રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું…’, ભાજપે વીડિયો શેર કરીને લગાવ્યો આરોપ
ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આજે સંસદમાં સંવિધાન દિવસના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સમારોહની…
View More ‘રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું…’, ભાજપે વીડિયો શેર કરીને લગાવ્યો આરોપમોદી-શાહ નક્કી કરે તે CM: શિવસેના ઢીલીઢફ
મુખ્યમંત્રીપદેથી શિંદેનું રાજીનામું: મહાયુતિના નેતાઓ નવા સુકાનીના નામની ચર્ચા કરશે, પછી દિલ્હીમાં નિર્ણય મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ વિધાનસભા ચૂંટણીમાં જંગી જીત મેળવી છે. રાજ્યના…
View More મોદી-શાહ નક્કી કરે તે CM: શિવસેના ઢીલીઢફ