ઓબીસી મહિલા નેતા ઉપર કળશ ઢોળાય તેવી શકયતા, મોદી-શાહ નક્કી કરશે નામ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની મુદ્દત પૂરી થઈ ગઈ છે તેમજ મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભાની ચૂંટણી…
View More ગુજરાત ભાજપમાં પ્રથમ વખત મહિલા બની શકે પ્રમુખpolitical news
બટેંગે તો કટેંગે કરતા લાડલી બહેન ભાજપ યુતિને બહુ ફળી હોવાનું લાગે છે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં અને આ પરિણામોએ દેશમાં આશ્ચર્ય સર્યું છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામોને આધારે કોંગ્રેસ, ઉદ્ધવ…
View More બટેંગે તો કટેંગે કરતા લાડલી બહેન ભાજપ યુતિને બહુ ફળી હોવાનું લાગે છે15 રાઉન્ડ બાદ ભાભોરના ઈવીએમ ખુલ્યાને બાજી પલટી
વાવની ચૂંટણીના પરિણામમાં ટી-20ની સુપર ઓવર જેવો રોમાન્ચ, કોંગ્રેસે વિજય સરઘસની તૈયારી કરી અને ભાજપના સ્વરૂપજી ઠાકોર બાજી મારી ગયા ભાજપનો દિલધડક વિજયહતા. 14 રાઉન્ડની…
View More 15 રાઉન્ડ બાદ ભાભોરના ઈવીએમ ખુલ્યાને બાજી પલટી‘માફી માગો નહીંતર કેસ થશે…’ રોકડ કૌભાંડ પર તાવડેનો પલટવાર, ખડગે-રાહુલ અને સુપ્રિયાને મોકલી નોટિસ
ચૂંટણી દરમિયાન પૈસાની વહેંચણીના આરોપોથી ઘેરાયેલા ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડેએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પ્રવક્તાને કાનૂની નોટિસ મોકલી છે.…
View More ‘માફી માગો નહીંતર કેસ થશે…’ રોકડ કૌભાંડ પર તાવડેનો પલટવાર, ખડગે-રાહુલ અને સુપ્રિયાને મોકલી નોટિસભરતસિંહ સોલંકી જન્મદિવસે કરશે કમબેક, અમદાવાદમાં શક્તિ પ્રદર્શન
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકીના આગામી તા. 26મી નવેમ્બરે જ્મ દિવસે અમદાવાદ ખાતે શક્તિપ્રદર્શનનું આયોજન કરવામાં આવતા કોંગ્રેસમાં ચર્ચા જાગી…
View More ભરતસિંહ સોલંકી જન્મદિવસે કરશે કમબેક, અમદાવાદમાં શક્તિ પ્રદર્શનઅદાણી જૂથ સાથે સીધો કરાર નહોતો થયો: આંધ્રના પૂર્વ મુખ્યમંત્રીનો ખુલાસો
શાસક ટીડીપીએ અગાઉની જગનમોહન સરકાર સામે મૌન જાળવ્યું ગૌતમ અદાણી, તેમના ભત્રીજા અને અન્ય છ અન્ય લોકો પર કથિત રીતે આંધ્રપ્રદેશ સરકારના એક ઉચ્ચ અધિકારીને…
View More અદાણી જૂથ સાથે સીધો કરાર નહોતો થયો: આંધ્રના પૂર્વ મુખ્યમંત્રીનો ખુલાસો‘સીએમને જેલમાં મોકલવામાં આવે અને અદાણી કરોડનું કૌભાંડ કરીને બહાર ફરે, મોદીજી તેમને બચાવે છે’- રાહુલ ગાંધી
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અદાણીએ રૂ. 2000 કરોડનું કૌભાંડ કર્યું છે અને તેમની ધરપકડ થવી…
View More ‘સીએમને જેલમાં મોકલવામાં આવે અને અદાણી કરોડનું કૌભાંડ કરીને બહાર ફરે, મોદીજી તેમને બચાવે છે’- રાહુલ ગાંધીભાજપનો પલટવાર: સુપ્રિયા સુલે, પટોલે સામે ચૂંટણી ફંડ માટે બિટકોઇન વ્યવહારનો આક્ષેપ
શરદ પવારની પુત્રીએ આક્ષેપો નકારી ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીને માનહાનિની નોટિસ મોકલી, ખોટી માહિતી ફેલાવનારા પૂણેના પૂર્વ આઇપીએસ સહિત બે સામે ચૂંટણી પંચને ફરિયાદ ગઇકાલે…
View More ભાજપનો પલટવાર: સુપ્રિયા સુલે, પટોલે સામે ચૂંટણી ફંડ માટે બિટકોઇન વ્યવહારનો આક્ષેપવાવમાં અપક્ષ માવજી પટેલ જીતશે: ભુવાએ ભાખ્યું ભવિષ્ય
વાવ વિધાનસભા બેઠક માટે 13મી નવેમ્બરે પેટાચૂંટણી યોજાઈ ગઈ અને આ ત્રિપાંખીયા જંગના પરિણામ પર હવે બધાની નજર છે. કોણ જીતશે એ તો23મીએ જ ખબર…
View More વાવમાં અપક્ષ માવજી પટેલ જીતશે: ભુવાએ ભાખ્યું ભવિષ્યમનરેગામાં નેતાઓ અને અધિકારીઓ વચ્ચે મિલીભગત, ભાજપ સાંસદનો નવો ધડાકો
ભરૂચના સાંસદ મનસુખ વસાવા આખાબોલા નેતા તરીકેની છાપ ધરાવે છે. જેઓ અવનવા નિવેદનો તેમજ પત્રોના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે વધુ એક વખત સાંસદ મનસુખ…
View More મનરેગામાં નેતાઓ અને અધિકારીઓ વચ્ચે મિલીભગત, ભાજપ સાંસદનો નવો ધડાકો