એલસીબી અને એસઓજીમાં મોટી સાફસુફી થોડા સમય અગાઉ એસ એમ સી ની ટીમ એ વેરાવળ શહેરમાંથી અડધા કરોડનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેને…
View More ગીર સોમનાથ જિલ્લામાં 82 પોલીસની સામૂહિક બદલીpolice
રાજ્યમાં બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વિનાના વાહનો સામે કાર્યવાહી કરવા પોલીસવડાને રજુઆત
ગુજરાત રોડ સેફટી ઓથોરીટીના કમિશનર દ્વારા રાજયના ટ્રાફીક બ્રાન્ચના વડાને પત્ર લખી બ્લેક ફિલ્મવાળી અને નંબર પ્લેટ વીનાના વાહનો સામે કડક કાર્યવાહી કરવા ખાસ ડ્રાઇવ…
View More રાજ્યમાં બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વિનાના વાહનો સામે કાર્યવાહી કરવા પોલીસવડાને રજુઆતહદના વિવાદમાં પોલીસકર્મીઓએ લાશ બીજા વિસ્તારમાં ફેંકી દીધી
ઉત્તર પ્રદેશના મેરઠમાં પોલીસની સંવેદનહીનતાનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે સમગ્ર પોલીસ બેડાને શર્મસાર કરી દીધું છે. કાયદાકીય કાર્યવાહી અને તપાસની જવાબદારીમાંથી બચવા…
View More હદના વિવાદમાં પોલીસકર્મીઓએ લાશ બીજા વિસ્તારમાં ફેંકી દીધી‘નો-પાર્કિંગ’માં પાર્ક કરેલી કારને મારેલું લોક ચાલકે પથ્થર મારી તોડી નાખ્યું, પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
શહેરનાં કાલાવાડ રોડ પર કેકેવી સર્કલ નજીક નો પાર્કીંગમા પાર્ક કરેલી કારમા ટ્રાફીક પોલીસે લોક મારી દીધા બાદ તેનાં ચાલકે પથ્થર વડે લોક તોડવાની કોશિષ…
View More ‘નો-પાર્કિંગ’માં પાર્ક કરેલી કારને મારેલું લોક ચાલકે પથ્થર મારી તોડી નાખ્યું, પોલીસે કાયદાનું ભાન કરાવ્યુંજામનગરમાં રેન્જ પોલીસ મહા નિરીક્ષકની ઉપસ્થિતિમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ
જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનના અનુસંધાને પોલીસ હેડક્વાર્ટસમાં તમામ પોલીસ અધિકારી અને જવાનોની પોલીસ પરેડ યોજાઇ જામનગર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનના અનુસંધાને આજે રાજકોટના આઈ.જી.પી. અશોકકુમાર યાદવનું આગમન…
View More જામનગરમાં રેન્જ પોલીસ મહા નિરીક્ષકની ઉપસ્થિતિમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈગુજરાતના 6 IPS ને બઢતી, 9 ASPને પોસ્ટિંગ અપાયા
IPS મનોજ શશીધર અને રાજુ ભાર્ગવને DGP તરીકે બઢતી અન્ય 4 DIG કક્ષાના અધિકારીઓને IG તરીકે પ્રમોશન ગુજરાત કેડરના 6 આઈપીએસ અધિકારીઓને બઢતી આપવામાં…
View More ગુજરાતના 6 IPS ને બઢતી, 9 ASPને પોસ્ટિંગ અપાયામરઘા ગેંગના 12 સભ્યોના ઘરે સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમનું સર્ચ
ચાર પીએસઆઈ સહિત સ્પેશિયલ ટીમના 16 પોલીસ જવાનોએ મરઘા ગેંગની ગેરકાયદેસર મિલકત અને વાહનો અંગે તપાસ શરૂૂ કરી શહેરના મંગળા રોડ પર જાહેરમાં અંધાધુંધ ફાયરીંગ…
View More મરઘા ગેંગના 12 સભ્યોના ઘરે સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમનું સર્ચગોંડલમાં બે રોમિયાઓનું હીરોગીરીનું જાહેરમાં ભૂત ઉતારતી પોલીસ
ગોંડલ માં લગ્ન માં આવેલા બે યુવાનો એ કાર માં મોટા અવાજે ગીત વગાડી કોલેજ પાસે પસાર થતી યુવતીઓ નજીક કાર ચલાવી રીલ્સ બનાવી વિડીયો…
View More ગોંડલમાં બે રોમિયાઓનું હીરોગીરીનું જાહેરમાં ભૂત ઉતારતી પોલીસદારૂના હપ્તા IPS સુધી પહોંચે છે; ભાજપના વધુ એક નેતાએ બોંબ ફોડયો
ગુજરાતમાં કયાં કયાં દારૂ મળે છે એવો કોઇ પ્રશ્ર્ન પૂછે તો આપણે સામે પૂછી શકીએ કે કયાં નથી મળતો ? ગામડાઓમાં વાડીઓ-ફાર્મ હાઉસોમાં મહેફિલો જામે…
View More દારૂના હપ્તા IPS સુધી પહોંચે છે; ભાજપના વધુ એક નેતાએ બોંબ ફોડયોમોરબીમાં કોંગ્રેસે 70 દારૂના અડ્ડાઓનું લીસ્ટ પોલીસ વડાને સોંપી જનતા રેડની આપી ચિમકી
જીગ્નેશ મેવાણીએ થરાદ જીલ્લામાં દારૂૂ અને ડ્રગ્સની બદીની સામે પોલીસનો ઉધડો લીધો હતો અને ગૃહમંત્રીને નિશાને લીધા હતા તો સામે ગૃહ મંત્રીએ પણ વળતા પ્રહારો…
View More મોરબીમાં કોંગ્રેસે 70 દારૂના અડ્ડાઓનું લીસ્ટ પોલીસ વડાને સોંપી જનતા રેડની આપી ચિમકી