30 દિવસ મોજ કરવા દરવાજા ખુલ્લા મુકતું તાશ્કંદ ભારતીય પ્રવાસીઓ અને વેપારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ઉઝબેકિસ્તાને ભારતીય નાગરિકો માટે 30 દિવસની વિઝા-ફ્રી…
View More મોદીના કામણ: ઉઝબેકિસ્તાનમાં ભારતીયો માટે વીઝા ફ્રી એન્ટ્રીpm modi
‘આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવો જોઇએ’ : SCO સમિટ પહેલા PM મોદીએ જણાવી ભારતની રણનીતિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાનારી 26મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ માટે ભારતનો રોડમેપ રજૂ કર્યો છે. તેમણે ભાર મૂક્યો હતો કે…
View More ‘આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવો જોઇએ’ : SCO સમિટ પહેલા PM મોદીએ જણાવી ભારતની રણનીતિબાંગ્લાદેશના પીએમની ભારત મુલાકાત રદ: દિલ્હી સાથે તંગદિલીનો સંકેત
બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનનો પ્રસ્તાવિત ભારત પ્રવાસ અચાનક રદ થવાના અહેવાલોએ દક્ષિણ એશિયાઈ રાજકારણમાં ભારે ચર્ચા જગાડી છે. 23 ઓગસ્ટથી શરૂૂ થનારી ત્રણ દિવસીય નવી…
View More બાંગ્લાદેશના પીએમની ભારત મુલાકાત રદ: દિલ્હી સાથે તંગદિલીનો સંકેતટીમ ‘નબીન’ પછી મોદી કેબિનેટમાં તોળાતા ફેરફાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને તેમની સરકારી ટીમમાં મોટો ફેરફાર કરી શકે છે. સંગઠનાત્મક ફેરફારો બાદ, સરકારમાં જવાબદારીઓની નવી ફાળવણીના સંકેતો છે. બે ડઝનથી વધુ…
View More ટીમ ‘નબીન’ પછી મોદી કેબિનેટમાં તોળાતા ફેરફાર‘રીલ્સના યુગમાં પણ શોર્ટકટ ન લો’: PM મોદીએ Gen Zને આપી સફળતાની શીખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાના વિમોચન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેમણે રામનાથ કોવિંદની પ્રશંસા કરતા કહ્યું હતું…
View More ‘રીલ્સના યુગમાં પણ શોર્ટકટ ન લો’: PM મોદીએ Gen Zને આપી સફળતાની શીખ15મી ઓગસ્ટનું સંબોધન મોદી યુવાનોને સમર્પિત કરે: દીપકેની માંગ
જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યા બાદ હવે કોકરોચ જનતા પાર્ટી નવા મુદ્દાઓ પર ચર્ચા કરી રહી છે. CJPની કોર ટીમની બેઠક અભિજીત દીપકેના નિવાસસ્થાને યોજાઈ…
View More 15મી ઓગસ્ટનું સંબોધન મોદી યુવાનોને સમર્પિત કરે: દીપકેની માંગમાફી માગો, નહીં તો કાર્યવાહી : ઝુકરબર્ગને 3 દી’નું અલ્ટીમેટમ
ફેસબુક પરથી પીએમ નરેન્દ્ર મોદીનો વીડિયો ડિલીટ કરવા અંગે સંસદીય સમિતિએ કડક વલણ અપનાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજી અંગેની સંસદીય સમિતિએ…
View More માફી માગો, નહીં તો કાર્યવાહી : ઝુકરબર્ગને 3 દી’નું અલ્ટીમેટમમાફી માગી હોવા છતાં મોદીને ગાળો દેનારી કિશોરીને રેપની ધમકી
નીટ પેપર લીક અંગે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે અપશબ્દોનો ઉપયોગ કરવાના આરોપોનો સામનો કરનાર નોઈડાની 15 વર્ષીય સગીરને માફી…
View More માફી માગી હોવા છતાં મોદીને ગાળો દેનારી કિશોરીને રેપની ધમકીસજાથી કંઇ નહીં વળે, ગાળો દેનારાને માફ કરતા મોદી
પીએમ મોદીએ કહ્યું, “મિત્રો, આજે મને તમારી સાથે વાત કરવાનું મન થાય છે. દેશ અને દુનિયાએ જંતર-મંતર પર જે બન્યું તે જોયું છે. કેટલાક…
View More સજાથી કંઇ નહીં વળે, ગાળો દેનારાને માફ કરતા મોદી‘જરૂરી ન હોય તો સોનાની ન ખરીદો, વિદેશ પ્રવાસ ટાળો’, 7.8% ગ્રોથ બાદ PM મોદીની અપીલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના 7.8% આર્થિક વૃદ્ધિને લઈને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે આ સિદ્ધિ દેશવાસીઓની ઈચ્છાશક્તિ, મહેનત અને સામૂહિક તાકાતનું પરિણામ…
View More ‘જરૂરી ન હોય તો સોનાની ન ખરીદો, વિદેશ પ્રવાસ ટાળો’, 7.8% ગ્રોથ બાદ PM મોદીની અપીલ