ભારત-અમેરિકા વચ્ચે લાંબા સમયની ખેંચતાણ બાદ ગઈકાલે મોડી સાંજે અચાનક જ ટ્રેડ ડીલ થઈ જતાં અને અમેરિકાએ ટેરિફ 50 ટકામાંથી ઘટાડી 18 ટકા કરી નાખતાં…
View More એનડીએ સંસદીય દળની બેઠકમાં પી.એમ. મોદીનું સ્વાગતpm modi
મોદી-ટ્રમ્પની મુલાકાત કરાવવા અનિલ અંબાણીએ એપસ્ટીન પાસે મદદ માગી હતી: કોંગ્રેસનો ધડાકો
અનિલ અંબાણીના ચેટના સ્ક્રીનશોટ વાયરલ કર્યા, વડાપ્રધાને જાતીય શોષણ- બળાત્કારના આરોપી પાસેથી શા માટે મદદ લેવી પડે, વેધક સવાલ કોંગ્રેસે ગઇકાલે સતત બીજા દિવસે એપ્સ્ટેઈન…
View More મોદી-ટ્રમ્પની મુલાકાત કરાવવા અનિલ અંબાણીએ એપસ્ટીન પાસે મદદ માગી હતી: કોંગ્રેસનો ધડાકોઅમારી યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી છે: મોદી
રિફોર્મ એકસપ્રેસ પર અમારી સવારી ચાલુ રહેવાની છે: દેશ લાંબાગાળાના ઉકેલો તરફ આગળ વધે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે રિફોર્મ એક્સપ્રેસ પર આગળ…
View More અમારી યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી છે: મોદીપ્રજાસત્તાક પરેડ ભારતનો વૈશ્ર્વિક જયઘોષ છે: મોદી
પૃથ્વી પરની પરેડ અને આકાશમાના આ ઉડ્ડયનો ભારતની અપરાજેય તાકાત અને ગૌરવનું પ્રદર્શન કરી પ્રજાનો આત્મવિશ્ર્વાસ વધારે છે યુરોપિયન યુનિયનની ટોચની નેતાગીરીને મુખ્ય અતિથિ આસન…
View More પ્રજાસત્તાક પરેડ ભારતનો વૈશ્ર્વિક જયઘોષ છે: મોદી‘વંદે મારતમ્’ને રાષ્ટ્રગીત જેટલું સન્માન આપવા તૈયારી
મોદી સરકાર નવો પ્રોટોકોલ બનાવશે, ગૃહમંત્રાલયની બેઠકમાં ચર્ચા મોદી સરકાર રાષ્ટ્રગીત વંદે માતરમને રાષ્ટ્રગીત જેટલું જ સન્માન મળે તે સુનિશ્ચિત કરવા માટે એક પ્રોટોકોલ વિકસાવવાની…
View More ‘વંદે મારતમ્’ને રાષ્ટ્રગીત જેટલું સન્માન આપવા તૈયારીPM મોદીના ભાઈના ઘરે દારૂ ઢીંચી ફરજ બજાવતાં ઝડપાયેલ કોન્સ્ટેબલને 1 વર્ષની જેલ
અમદાવાદમાં વડાપ્રધાન મોદીના ભાઈના ઘર ઉપર દારૂ ઢીંચી ફરજ બજાવતાં ઝડપાયેલ કોન્સ્ટબલને કોર્ટે સજા તથા દંડ ફટકારેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી,…
View More PM મોદીના ભાઈના ઘરે દારૂ ઢીંચી ફરજ બજાવતાં ઝડપાયેલ કોન્સ્ટેબલને 1 વર્ષની જેલકેરળની પ્રજાને અમારામાં વિશ્ર્વાસ છે તિરુવનંતપુરમ કોર્પો. એનો સંકેત છે
ત્રણ અમૃત ભારત સહિત ચાર નવી ટ્રેનોને લીલી ઝંડી આપતા વડાપ્રધાન: વિશાળ રેલીને સંબોધન તિરુવનંતપુરમ કોર્પોરેશનમાં ભાજપની જીતને વધાવતા, જેણે ચાર દાયકાથી વધુ સમયથી ડાબેરી…
View More કેરળની પ્રજાને અમારામાં વિશ્ર્વાસ છે તિરુવનંતપુરમ કોર્પો. એનો સંકેત છેPM મોદીની શુભેચ્છા મૂલાકાત લેતા જગદીશ પંચાલ
ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે દિલ્હી પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાથે શિષ્ટાચાર મુલાકાત કરી તેઓનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો…
View More PM મોદીની શુભેચ્છા મૂલાકાત લેતા જગદીશ પંચાલમોદી મારા મિત્ર છે, અમે ભારત સાથે બિગ ડિલ કરીશું : ટ્રમ્પ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે અમેરિકા ભારત સાથે ’મહાન’ વેપાર સોદો કરશે. ટ્રમ્પનું આ નિવેદન સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલા વર્લ્ડ ઇકોનોમિક…
View More મોદી મારા મિત્ર છે, અમે ભારત સાથે બિગ ડિલ કરીશું : ટ્રમ્પગાઝા પટ્ટીની ‘ઉત્તર ક્રિયા’ માટેના 60 દેશોના મંડળમાં ભારતનો સમાવેશ
બોર્ડ ઓફ પીસની રચનામાં ટ્રમ્પના વણસી ગયેલા સંબંધોને સકારાત્મક વળાંક આપવા પ્રયાસ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 60 દેશોને બોર્ડ ઓફ પીસમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું…
View More ગાઝા પટ્ટીની ‘ઉત્તર ક્રિયા’ માટેના 60 દેશોના મંડળમાં ભારતનો સમાવેશ