નીટના પેપર લીક અને પરીક્ષા કૌભાંડોના પગલે દેશભરના યુવાનોમાં ઉઠેલા આક્રોશ અને જેન-ઝીના ઉગ્ર આંદોલન બાદ કેન્દ્ર સરકારે પ્રથમ વખત પીછેહઠ કરી કેન્દ્રીય શિક્ષણમંત્રીને રાજીનામુ…
View More ભાજપનું ‘I SUPPORT MODI’કેમ્પેઇન, Jen-Zસામે કાઉન્ટર એટેકpm modi
‘મોદી ભૂતકાળ, તેઓ ભવિષ્ય સામે લડી શકતા નથી’ રાહુલ ગાંધીનો સરકાર પર શાબ્દિક પ્રહાર
દિલ્હીના જંતર-મંતર પર ‘કોકરોચ જનતા પાર્ટી’ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ છે. આજે બપોરે 3:30 વાગ્યે ‘કોકરોચ’ અને સરકારી પ્રતિનિધિમંડળ વચ્ચે બેઠક યોજાવાની છે. આ…
View More ‘મોદી ભૂતકાળ, તેઓ ભવિષ્ય સામે લડી શકતા નથી’ રાહુલ ગાંધીનો સરકાર પર શાબ્દિક પ્રહારથેન્કયુ ફ્રેન્ડસ : યુવાનોના પ્રેમ, સમર્થનથી મોદી ગદગદ
પેપર લીકને રોકવા માટે સરકારના કાર્ય યોજના અંગેના તેમના ઇન્સ્ટાગ્રામ વિડીયો પર મળેલા “સકારાત્મક પ્રતિભાવ” માટે ઙખ નરેન્દ્ર મોદીએ “યુવાનો” પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.…
View More થેન્કયુ ફ્રેન્ડસ : યુવાનોના પ્રેમ, સમર્થનથી મોદી ગદગદસાંસદો સાથે રાહુલના ગાંધી સ્મૃતિ ખાતે દેખાવો
વિદ્યાર્થીઓ સાથે ઉભા રહેવાની પ્રતિજ્ઞાના પ્રતિક તરીકે કાર્યક્રમ પરીક્ષા પેપર લીકને લઈને દિલ્હીના હૃદયમાં વિપક્ષનો વિરોધ વધુ તીવ્ર બન્યો છે. NEET પેપર લીકને લઈને વિદ્યાર્થીઓના…
View More સાંસદો સાથે રાહુલના ગાંધી સ્મૃતિ ખાતે દેખાવોપેપર લીક મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટ, કડક સજાના કાયદાની આજે જ કેબિનેટમાં ચર્ચા: મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે રાત્રે જાહેર કર્યું કે પેપર લીકના કેસોમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજાની જોગવાઈવાળા ડ્રાફ્ટ કાયદા પર આજે (શુક્રવારે) કેન્દ્રીય કેબિનેટમાં…
View More પેપર લીક મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટ, કડક સજાના કાયદાની આજે જ કેબિનેટમાં ચર્ચા: મોદીપેપર લીકમાં ‘ફાસ્ટ ટ્રેક કોર્ટ’ની જાહેરાત કરતા મોદી: કોકરોચે કહ્યું, પ્રધાન જવા જ જોઇએ
નીટ પેપર લીક થયા બાદ ઉગ્ર દેખાવો કરનારા કોકરોચ જનતા પાર્ટી અને વિપક્ષ હજુ આક્રમક વલણ અપનાવતા જઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ…
View More પેપર લીકમાં ‘ફાસ્ટ ટ્રેક કોર્ટ’ની જાહેરાત કરતા મોદી: કોકરોચે કહ્યું, પ્રધાન જવા જ જોઇએતર્ક અને તથ્યો હોય ત્યાં તોફાનની જરૂર નથી: સંસદના પ્રારંભ પહેલા મોદીની ટકોર
સંસદના ચોમાસુ સત્ર પહેલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ સત્ર ખૂબ જ ઐતિહાસિક છે. સરકાર આ સત્ર દરમિયાન ઘણા મુખ્ય બિલ રજૂ કરવાનો…
View More તર્ક અને તથ્યો હોય ત્યાં તોફાનની જરૂર નથી: સંસદના પ્રારંભ પહેલા મોદીની ટકોરવડાપ્રધાન મોદી નવસારીની મુલાકાતે આવશે, હાઇલેવલની બેઠક યોજાઇ
આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નવસારી જિલ્લાની મુલાકાતે આવે તેવી પ્રબળ સંભાવ વચ્ચે તૈયારીઓના ભાગરૂૂપે હાઈલેવલ બેઠક યોજાઈ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ…
View More વડાપ્રધાન મોદી નવસારીની મુલાકાતે આવશે, હાઇલેવલની બેઠક યોજાઇરથયાત્રા બાદ પોલીસના સ્વચ્છતા અભિયાનને બિરદાવતા વડાપ્રધાન
અમદાવાદની જગન્નાથ રથયાત્રા દરમિયાન પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી એક અભૂતપૂર્વ કામગીરીની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ પોલીસની સરાહનીય કામગીરીની…
View More રથયાત્રા બાદ પોલીસના સ્વચ્છતા અભિયાનને બિરદાવતા વડાપ્રધાનPM મોદીએ ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને બતાવી લીલી ઝંડી, કહ્યું– આ વિશ્વમાં સૌથી શક્તિશાળી ટ્રેન
PM મોદીએ ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના જીંદ રેલ્વે સ્ટેશનથી લીલી ઝંડી આપી હતી. આ…
View More PM મોદીએ ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને બતાવી લીલી ઝંડી, કહ્યું– આ વિશ્વમાં સૌથી શક્તિશાળી ટ્રેન