વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ફ્રાન્સના પ્રવાસે છે. ત્યારબાદ તેઓ અમેરિકા માટે રવાના થશે. ત્યારે હવે પીએમ મોદીના બે દિવસીય અમેરિકા પ્રવાસ પહેલા તેમના વિમાનને…
View More મોદીનું વિમાન ઉડાવી દેવાની ફોન પર ધમકીpm modi
ભારતમાં આવવાનો આ યોગ્ય સમય: ફ્રાંસના બિઝનેસ લીડર્સને રોકાણ માટે મોદીનું ઇજન
ફ્રાંસની રાજધાની પેરિસમાં 14મા ભારત-ફ્રાન્સ સીઇઓ ફોરમને સંબોધતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા દાયકામાં તેમના નેતૃત્વ હેઠળ બનાવવામાં આવેલી સ્થિર અને અનુમાનિત નીતિની ઇકો-સિસ્ટમને કારણે…
View More ભારતમાં આવવાનો આ યોગ્ય સમય: ફ્રાંસના બિઝનેસ લીડર્સને રોકાણ માટે મોદીનું ઇજનફ્રાંસમાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મોદીનું ડિનર: અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વેન્સ સાથે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ત્રણ દિવસના પ્રવાસે ફ્રાન્સ પહોંચ્યા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું જ્યારે તેઓ પેરિસમાં એલિસી…
View More ફ્રાંસમાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મોદીનું ડિનર: અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વેન્સ સાથે મુલાકાતલોકોનો વિશ્ર્વાસ જીતીને જ નેતૃત્વ પ્રાપ્ત થાય: મોદી
પરીક્ષા પે ચર્ચામાં વડાપ્રધાને વિદ્યાર્થીઓને ટિપ્સ આપતા ક્રિકેટ સ્ટેડિયમના ચોક્કા-છક્કાના પોકારનું ઉદાહરણ આપી કહ્યું, બાહ્ય દબાણને વશ ન થાવ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ આજે સવારે…
View More લોકોનો વિશ્ર્વાસ જીતીને જ નેતૃત્વ પ્રાપ્ત થાય: મોદીમેં પહેલીવાર ભાજપને મત આપ્યો, PM મોદીને ગળે લગાડવા માગું છું: મૌલાના રશિદીનો ખુલ્લેઆમ સ્વીકાર
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ત્રણ મુખ્ય પક્ષો આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસનું ભાવિ ઈવીએમમાં બંધ થઈ ગયું છે. પરંતુ આ પહેલા ઓલ ઈન્ડિયા ઈમામ…
View More મેં પહેલીવાર ભાજપને મત આપ્યો, PM મોદીને ગળે લગાડવા માગું છું: મૌલાના રશિદીનો ખુલ્લેઆમ સ્વીકારટ્રમ્પના શપથ સમારંભમાં મોદીને આમંત્રવામાં ન આવ્યા હોય તો પણ સંબંધોમાં ફેર નથી પડતો
અમેરિકાના પ્રમુખપદે ડોનલ્ડ ટ્રમ્પની શપથવિધિના કાર્યક્રમમાં આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિમંત્રણ ના અપાયું એ મુદ્દો ફરી ગાજ્યો છે. રાહુલ ગાંધીએ લોકસભામાં કહેલું કે, મોદીએ…
View More ટ્રમ્પના શપથ સમારંભમાં મોદીને આમંત્રવામાં ન આવ્યા હોય તો પણ સંબંધોમાં ફેર નથી પડતોમહાકુંભમાં નાસભાગ એક ષડયંત્ર: યોગી આકરા પાણીએ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહા કુંભમાં થયેલી નાસભાગને લઈને પહેલીવાર મોટું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ મંગળવારે કહ્યું હતું કે પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના દિવસે અમૃતસ્નાન…
View More મહાકુંભમાં નાસભાગ એક ષડયંત્ર: યોગી આકરા પાણીએમોદીનું સંગમ સ્નાન, વોટિંગના દિવસે તીર્થયાત્રાનો અજબ ગજબનો યોગાનું યોગ
દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચ્યા હતાં. અને ત્યાં તેમણે મહાકુંભમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ…
View More મોદીનું સંગમ સ્નાન, વોટિંગના દિવસે તીર્થયાત્રાનો અજબ ગજબનો યોગાનું યોગPM મોદીએ સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી,ભગવા વસ્ત્ર, ગળા અને હાથમાં રૂદ્રાક્ષની માળા, જુઓ મોદીનો અનોખો અંદાજ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાતે છે. પીએમ મોદીએ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું. તે હોડીમાં બેસીને ગંગામાં સ્નાન કરવા…
View More PM મોદીએ સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી,ભગવા વસ્ત્ર, ગળા અને હાથમાં રૂદ્રાક્ષની માળા, જુઓ મોદીનો અનોખો અંદાજ‘અમે કૌભાંડોમાંથી બચાવેલા પૈસાથી અમે દેશ બનાવ્યો, કાચનો મહેલ નહીં…’ લોકસભામાં બોલ્યા PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. અભિભાષણ દરમિયાન પીએમએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પણ નિશાન સાધ્યું.…
View More ‘અમે કૌભાંડોમાંથી બચાવેલા પૈસાથી અમે દેશ બનાવ્યો, કાચનો મહેલ નહીં…’ લોકસભામાં બોલ્યા PM મોદી