પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ દેશોના 8 દિવસના વિદેશ પ્રવાસ પર છે. મોદી આજે રિયો ડી જાનેરોથી બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયા પહોંચ્યા. અહીં તેમનું શિવતાંડવ સ્તોત્ર અને…
View More બ્રાઝિલમાં મોદીનું શિવતાંડવ સાથે સ્વાગતpm modi
બ્રિક્સ સંમેલનમાં પાક.નું નામ લીધા વિના પહેલગામ હુમલાની ટીકા, ઇરાન પર હુમલાને પણ વખોડ્યો
ટ્રમ્પની ટેરિફ નીતિની પણ ઝાટકણી: બ્રિકસ મલ્ટિલેટરલ ગેરંટીઝ પહેલને સમર્થન બ્રિક્સ નેતાઓએ ગઇકાલે ગાઝા અને ઈરાનમાં હિંસાની નિંદા કરી અને વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા માટે દબાણ…
View More બ્રિક્સ સંમેલનમાં પાક.નું નામ લીધા વિના પહેલગામ હુમલાની ટીકા, ઇરાન પર હુમલાને પણ વખોડ્યોત્રિનિદાદ-ટોબેગોના એવોર્ડ સાથે મોદીની ઝોળીમાં 25 સન્માન
નેહરૂ, ઇન્દિરા ગાંધી, મનમોહનસિંહને તેમના લાંબા કાર્યકાળ છતાં માત્ર 6 આંતરરાષ્ટ્રીય ખિતાબ: ભાજપે નિશાન સાધ્યું ત્રિનિદાદ-ટોબેગો દ્વારા વડાપ્રધાન મોદીને ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ…
View More ત્રિનિદાદ-ટોબેગોના એવોર્ડ સાથે મોદીની ઝોળીમાં 25 સન્માનપાક. સલામતી સમિતિનું પ્રમુખ બન્યું એમાં મોદીની ટીકા કરી કોંગ્રેસે બુધ્ધિનું દેવાળું ફૂંકયું છે
કોંગ્રેસનું નેતૃત્વ દિશાહીન તો છે જ પણ સામાન્ય વિવેકબુદ્ધિ પણ ખોઈ બેઠું હોય એવું લાગે છે. દેશના મુખ્ય વિપક્ષ તરીકે હકારાત્મક ભૂમિકા ભજવવાના બદલે કોંગ્રેસ…
View More પાક. સલામતી સમિતિનું પ્રમુખ બન્યું એમાં મોદીની ટીકા કરી કોંગ્રેસે બુધ્ધિનું દેવાળું ફૂંકયું છેત્રિનિદાદ-ટોબેગોમાં રહેતા ભારતીયોની છઠ્ઠી પેઢીને OCIકાર્ડ: મોદીની જાહેરાત
ભારતની મુલાકાત લેવા પ્રોત્સાહિત કર્યા બુધવારે અહીં પિયાર્કો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન ઈન્ડો-કેરેબિયન સંસ્કૃતિનો એક વાસ્તવિક ઉત્સવ બની ગયો કારણ…
View More ત્રિનિદાદ-ટોબેગોમાં રહેતા ભારતીયોની છઠ્ઠી પેઢીને OCIકાર્ડ: મોદીની જાહેરાતવડાપ્રધાનની સરકારી કાર સામે ત્રણ ટ્રાફિક ચલણ: સોશિયલ મીડિયામાં સ્ક્રીનશોટ સાથે પોસ્ટ વાયરલ
સોશિયલ મીડિયા પર એક સામાન્ય ટ્વીટ હવે દેશવ્યાપી ચર્ચાનું કારણ બની ગયું છે. ટ્વિટર (હવે એક્સ) પર, યુઝર્સે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઓફિશિયલ કાર પર…
View More વડાપ્રધાનની સરકારી કાર સામે ત્રણ ટ્રાફિક ચલણ: સોશિયલ મીડિયામાં સ્ક્રીનશોટ સાથે પોસ્ટ વાયરલમોદીને ધાનાના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા
ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ધાના એવોર્ડ બદલ આભાર માન્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના વિશિષ્ટ રાજનીતિ અને પ્રભાવશાળી વૈશ્વિક નેતૃત્વ માટે…
View More મોદીને ધાનાના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યાવડાપ્રધાન મોદીએ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે કરી વાતચીત, અભિનંદન આપીને ઉત્સાહ વધાર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અવકાશમાં ગયેલા ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ શુભાંશુને કહ્યું કે આજે…
View More વડાપ્રધાન મોદીએ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે કરી વાતચીત, અભિનંદન આપીને ઉત્સાહ વધાર્યોઇમર્જન્સી દરમિયાન કોંગ્રેસે લોકશાહીને બંધક બનાવી હતી: મોદી
તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટીના 50મા વર્ષે વડાપ્રધાનના આકરા પ્રહારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 1975માં તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી…
View More ઇમર્જન્સી દરમિયાન કોંગ્રેસે લોકશાહીને બંધક બનાવી હતી: મોદીભારતીયોનું લોહી વહેવડાવનારાઓ કોઈ જગ્યાએ સુરક્ષિત નથી: 22 મિનિટમાં જ દુશ્મનને ઘૂંટણીયે પાડી દીધો: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું, દુનિયાએ તાજેતરમાં જ જોયું છે કે ભારતની ક્ષમતા શું છે. અમે બતાવ્યું…
View More ભારતીયોનું લોહી વહેવડાવનારાઓ કોઈ જગ્યાએ સુરક્ષિત નથી: 22 મિનિટમાં જ દુશ્મનને ઘૂંટણીયે પાડી દીધો: મોદી