પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે(29 ઓગસ્ટ 2025) ચાર દિવસની જાપાન અને ચીનની મુલાકાતે જાપાન પહોંચ્યા છે.જાપાન પહોંચતાની સાથે જ PM મોદીએ ટ્વિસોશિયલ મીડિયા પર…
View More VIDEO: PM મોદી જાપાન પહોંચ્યા: ગાયત્રી મંત્ર અને ભજન સાથે ટોક્યોના કલાકારોએ કર્યું સ્વાગતpm modi
રાહુલની યાત્રામાં મોદી માટે અપશબ્દો બોલાયા
રાહુલ ગાંધી બિહારમાં વોટ અધિકાર યાત્રા કાઢી રહ્યા છે. આ દરમિયાન દરભંગાથી એક વીડિયો સામે આવ્યો છે. જેમા રાહુલના કાર્યકર્તા પીએમ મોદી માટે અપશબ્દોનો ઉપયોગ…
View More રાહુલની યાત્રામાં મોદી માટે અપશબ્દો બોલાયામોદી ગયા, હવે અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે
બે દિવસ અગાઉ પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવીને અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં ખોડલધામ ગ્રાઉન્ડ પર જાહેરમાં સંબોધન કરીને કરોડોના વિકાસ કાર્યોના ઉદઘાટન અને ખાતમુહૂર્ત…
View More મોદી ગયા, હવે અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસેભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા PM મોદી રાત્રે થશે રવાના
સાત વર્ષ બાદ મુલાકાત; રોકાણ, સંરક્ષણ, સુરક્ષા સહિતના મુદ્દે થશે ચર્ચા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યરાત્રિની આસપાસ નવી દિલ્હીથી ટોક્યો જવા રવાના થશે અને 29…
View More ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા PM મોદી રાત્રે થશે રવાનાવર્લ્ડમાં મેડ ઇન ઇન્ડિયા લખેલી EV કાર દોડશે: વડાપ્રધાન
હાંસલપુરમાં મારૂતિ સુઝુકીની પહેલી ઇલેક્ટ્રિક કારનું લોન્ચિંગ અને બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન: જાપાન સહિત વિશ્ર્વના 100થી વધુ દેશોમાં નિકાસ કરાશે, સિંગલ ચાર્જમાં 500 કિલોમીટર દોડશે પીએમ…
View More વર્લ્ડમાં મેડ ઇન ઇન્ડિયા લખેલી EV કાર દોડશે: વડાપ્રધાનગુજરાતને બે મોહન મળ્યા, એક સુદર્શન ચક્રધારી અને બીજા ચરખાધારી: PM મોદી
એક સમયે જયાં કાયમ કફર્યુ લાદવામાં આવતો તે અમદાવાદ આજે વિશ્ર્વનું સૌથી સુરક્ષિત શહેર તમારા હિતો જ મારા માટે સર્વોપરી, ભવ્ય રોડ-શો, જાહેરસભા બાદ આજે…
View More ગુજરાતને બે મોહન મળ્યા, એક સુદર્શન ચક્રધારી અને બીજા ચરખાધારી: PM મોદીlive: અમદાવાદમાં PM મોદીનો રોડ શો: વડાપ્રધાનનું સ્વાગત કરવા લોકો બિલ્ડિંગ પર ચડ્યા
PM મોદી 25 અને 26 ઓગસ્ટ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. આજે નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પરથી નિકોલમાં આયોજિત રોડ શૉ માટે રવાના…
View More live: અમદાવાદમાં PM મોદીનો રોડ શો: વડાપ્રધાનનું સ્વાગત કરવા લોકો બિલ્ડિંગ પર ચડ્યા‘પીએમ મોદીની ડિગ્રી સાર્વજનિક નહીં થાય’, દિલ્હી હાઈકોર્ટે રદ કર્યો CICનો આદેશ
પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી સંબંધિત કેસમાં, દિલ્હી હાઈકોર્ટે આજે સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશન(CIC)ના આદેશને રદ કર્યો હતો. જેમાં વડા પ્રધાનની સ્નાતકની ડિગ્રી સંબંધિત માહિતી જાહેર…
View More ‘પીએમ મોદીની ડિગ્રી સાર્વજનિક નહીં થાય’, દિલ્હી હાઈકોર્ટે રદ કર્યો CICનો આદેશવડાપ્રધાનની સભા બાબતેે કોમેન્ટ કરનાર કોંગ્રેસના સોશિયલ મીડિયાના સેક્રેટરીની ધરપકડ
વડાપ્રધાનની અમદાવાદ ખાતેની નિકોલમાં યોજાનારી સભા બાબતે સોશ્યલ મીડિયા ઉપર કોમેન્ટ કરનાર શહેર કોંગ્રેસનાં સોશ્યલ મીડિયાના સેક્રેટરીની સાયબર ક્રાઈમ ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી…
View More વડાપ્રધાનની સભા બાબતેે કોમેન્ટ કરનાર કોંગ્રેસના સોશિયલ મીડિયાના સેક્રેટરીની ધરપકડPM મોદી બે દિવસ ગુજરાતમાં, 5400 કરોડના વિકાસ કામોની ભેટ
રાત્રિ રોકાણ રાજભવનમાં, કાલેહાંસલપુરમાં સુઝુકી મોટર્સ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આ દરમિયાન વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે…
View More PM મોદી બે દિવસ ગુજરાતમાં, 5400 કરોડના વિકાસ કામોની ભેટ