પુતિન સાથેની દ્વિપક્ષી મુલાકાતમાં પીએમએ કહ્યું: ભારત-રશિયા ખભેખભા મિલાવી ચાલ્યા છે શાંઘાઈ સહયોગ સંગઠન ઉપરાંત, પીએમ નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય…
View More યુક્રેન યુધ્ધ બંધ કરવું માનવતાનો પોકાર: મોદીpm modi
મોદી-પુતિન-જિનપિંગ છવાયા: શરીફ ખૂણામાં ઉભી જોતા રહ્યા
મોદી-પુતિન વાતચીત કરતા હતા ત્યારે શરીફનો કોઇએ ભાવ ન પૂછયો ચીનના તિયાનજિનમાં ચાલી રહેલા SCO સમિટમાં વડાપ્રધાન મોદી, રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી…
View More મોદી-પુતિન-જિનપિંગ છવાયા: શરીફ ખૂણામાં ઉભી જોતા રહ્યાપાક.ને મદદ કરનારા તુર્કીના પ્રમુખની પીઠ થાબડતા મોદી
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તુર્કીયેના પ્રમુખ રેચેપ તૈય્યપ એર્દોગનની મુલાકાતનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં વડાપ્રધાન મોદી…
View More પાક.ને મદદ કરનારા તુર્કીના પ્રમુખની પીઠ થાબડતા મોદીપશ્ર્ચિમી દેશોના ભેદભાવવાળા પ્રતિબંધો સ્વીકાર્ય નહીં, બ્રિક્સને મજબૂત કરીશું: પુતિનનો ટ્રમ્પને જવાબ
પુતિન, જિનપિંગ સાથે મોદીની કેમિસ્ટ્રી જોવા મળી અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ટેરિફની દાદાગીરી વચ્ચે વડાપ્રધાન મોદી, રશિયન પ્રમુખ સાથે અનેક દિગ્ગજ નેતાઓ શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠક…
View More પશ્ર્ચિમી દેશોના ભેદભાવવાળા પ્રતિબંધો સ્વીકાર્ય નહીં, બ્રિક્સને મજબૂત કરીશું: પુતિનનો ટ્રમ્પને જવાબમને વિશ્ર્વાસ છે કે તમે રમત સાથે જોડાયેલા રહેશો, પીએમ મોદીનો ચેતેશ્ર્વર પૂજારાને પત્ર
પૂજારાએ 24 ઓગસ્ટના ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસની જાહેરાત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સંન્યાસ લેનારા ભૂતપૂર્વ ઈન્ટરનેશનલ ક્રિકેટર ચેતેશ્વર પુજારાને પત્ર લખીને તેમના જીવનની…
View More મને વિશ્ર્વાસ છે કે તમે રમત સાથે જોડાયેલા રહેશો, પીએમ મોદીનો ચેતેશ્ર્વર પૂજારાને પત્રમોદીને દારુમા ઢીંગલીની ભેટ: સાતવાર પડો, આઠવાર ઉભા થાવ
ભારત સાથે કનેકશન ધરાવતી દારૂમા ડોલ લક્ષ્યો અને સપનાઓની પ્રાપ્તિનું પ્રતિક માનવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાપાનની મુલાકાત દરમિયાન એક ખાસ ભેટ મળી છે.…
View More મોદીને દારુમા ઢીંગલીની ભેટ: સાતવાર પડો, આઠવાર ઉભા થાવહતાશ નાવારો છેલ્લા પાટલે બેઠાં: મોદીનો ભગવા વસ્ત્રોમાં ધ્યાનસ્થ ફોટો મૂકતાં સોશિયલ મીડિયામાં આક્રોશ
‘તમારી પાસે અરીસો છે…’, પીએમ મોદીના મંદિરના ફોટાનો ઉપયોગ કરીને ઉપદેશ આપનારા ટ્રમ્પના સલાહકારની ઓનલાઈન ટીકા થઈ ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના…
View More હતાશ નાવારો છેલ્લા પાટલે બેઠાં: મોદીનો ભગવા વસ્ત્રોમાં ધ્યાનસ્થ ફોટો મૂકતાં સોશિયલ મીડિયામાં આક્રોશજાપાનના પીએમ સાથે મોદીની બુલેટ ટ્રેનમાં મુસાફરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના જાપાની સમકક્ષ શિગેરુ ઈશિબા સાથે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી હતી. જાપાનના પ્રધાનમંત્રીએ મોદી સાથેની મુસાફરીની તસવીરો પોસ્ટ કરી લખ્યું હતું…
View More જાપાનના પીએમ સાથે મોદીની બુલેટ ટ્રેનમાં મુસાફરીપીએમ તરીકે મોદી હોટ ફેવરિટ, પણ ભાજપને એકલા હાથે સત્તા ન મળે
મૂડ ઓફ ધ નેશન સરવે મુજબ લોકસભાની આજે ચૂંટણી થાય તો ભાજપને 267, કોંગ્રેસને 97 બેઠકો: ફેબ્રુઆરી કરતા ભાજપનો ગ્રાફ નીચે જો આજે ચૂંટણી થાય…
View More પીએમ તરીકે મોદી હોટ ફેવરિટ, પણ ભાજપને એકલા હાથે સત્તા ન મળેપીએમ મોદીના માતા પર અભદ્ર ભાષાનો પ્રયોગ: સીએમ-કેન્દ્રીય ગૃહમંત્રી લાલઘૂમ
આ સમગ્ર દેશની માતૃશક્તિનું અપમાન: ભૂપેન્દ્ર પટેલ ગરીબ માતાનો પુત્ર પ્રધાનમંત્રી બને તે કોંગ્રેસથી સહન થતું નથી: અમિત શાહ બિહારમાં વિપક્ષની પમતદાર અધિકાર યાત્રાથની રેલી…
View More પીએમ મોદીના માતા પર અભદ્ર ભાષાનો પ્રયોગ: સીએમ-કેન્દ્રીય ગૃહમંત્રી લાલઘૂમ